________________
સ્વ. શ્રી હરિભાઈ જયચંદ દોશી વિશ્વવાત્સલ્ય ટ્રસ્ટ-મુંબઈ
તેઓ મેટા સાદગીપ્રિય તત્વજ્ઞાની શ્રાવક હતા. ધર્મ પ્રત્યે તેમને ગંભીર શ્રદ્ધા હતી. સાધુ-સાધ્વીઓ પ્રત્યે ભક્તિ તથા દાનની ભાવના વિશેષ હતી. જૈન શાસનમાં શ્રેષ્ઠ બા. બ્ર, ઉજજવલકુમારજી મ. સ.ની અધ્યાત્મ પ્રેરણાને જીવનના અંતિમ સમય સુધી સ્વયમાં જીવંત રાખી તેમનાં પગલાં પૂજતા હતા. સ્કૂલે, હોસ્પિટલે તેમજ ઉપાશ્રયમાં સર્વત્ર ઉદારતા દર્શાવી તેમની સર્વોપરી વિશેષતા
એ જ હતી કે તેમના સંપર્ક માં આવનાર કંઈ પણ અસંતુષ્ટ રહેતા નહીં', તેઓ આગમ અનુગ ટ્રસ્ટના પ્રથમ શ્રેણીના સહયોગી રહ્યા છે
ધર્મશીલા ઉદયકુંવરબાઈ મોહનલાલજી
બાલીયા (અમદાવાદ)
તેઓશ્રી મુકનચંદજી બાલીયાના સુપુત્ર શ્રી મેહનલાલજીનાં ધર્મપત્ની છે. તેઓ ઘણું જ ઉદાર, ધર્મ શીલા શ્રાવિકા છે. બાલીયાજી સાહેબ મૂળ વતની પાલી મારવાડના પ્રતિષ્ઠિત કુળના છે. તેઓ અનેક સંસ્થા એના પ્રાણ સમાન છે. વર્લ્ડ માન મહાવીર કેન્દ્ર આબુ પર્વત પર પહેલી વાર આયંબિલ ઓળીનું ભવ્ય આયોજન કરાયું હતું. પાલીમાં નિર્મિત આચાર્ય રઘુનાથ સ્મૃતિ ભવનનું ઉદ્દઘાટન તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું'. પૂજય પ્રવર્તક સ્વ. મરૂધકેશરીજી મહારાજ તથા અનુગ પ્રવર્તક શ્રી. કહૈયાલાલજી ‘કમલ’ મહારાજ પ્રત્યે વિશેષ શ્રદ્ધા રાખે છે. આગમ અનુગ ટ્રસ્ટના તેઓ વિશેષ સહયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org