SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયાગ—ઋષભ ચિરત્ર : સૂત્ર પ wwwww~~~~mun (સુબ્રટિત) તથા અન્માન્યથી સહેજ દૂર રહેલી, પૂર્વના પવનથી મંદ મંદ હલી રહી હતી— યાવત્–એમના પરસ્પર અથડાવાથી થનાર સુખકર ધ્વનિથી તે પ્રદેશને ભરી દેતી હતી. યાવત્ અત્યંત શાભી રહી હતી. ૫૫. તે સિંહાસનની વાયવ્યકોણ(પશ્ચિમાત્તર દિશા)માં, ઉત્તર દિશામાં અને ઈશાનકોણ(ઉત્તરપૂર્વ દિશા)માં દેવેન્દ્ર દેવરાજ શક્રના ચોરાસી હજાર સામાનિક દેવાનાં ચેારાસી હજાર ભદ્રાસન તથા પૂર્વ દિશામાં આઠ પટરાણીઓનાં ભદ્રાસન હતાં. આ પ્રમાણે દક્ષિણપૂર્વ દિશામાં આાંતર પરિષદાના બાર હજાર દેવાનાં, દક્ષિણ દિશામાં મધ્યમ પરિષદાના ચૌદ હજાર દેવાનાં, દક્ષિણપશ્ચિમ દિશામાં બાહ્ય પરિષદાના સાળ હજાર દેવાનાં અને પશ્ચિમ દિશામાં સાત સેનાપતિનાં ભદ્રાસન હતાં. તદુપરાંત તે સિંહાસનની ચારે દિશામાં ચેારાસી ચેરાસી હજાર આત્મરક્ષક દેવાનાં ભદ્રાસન હતાં. એ પ્રમાણે સઘળુ` સૂર્યાભદેવના આગમન સમયના વર્ણન મુજબ, ‘થર્વ ચન્તિ’ (આશા પૂરી કરે છે) શબ્દ સુધી વન કરવું. પ૬. ત્યાર પછી તે શક્ર-યાવત્ હૃષ્ટ-તુષ્ટ થઈને જિનેન્દ્ર ભગવંત પાસે જવા માટે માગ્ય સઘળા અલંકારોથી વિભૂષિત થઈને દિવ્ય ઉત્તર વૈક્રિયરૂપની વિકુણા કરે છે, વિકુણા કરીને પાતાની આઠ પટરાણીએ અને તેમના પરિવાર સાથે તથા નકવૃંદ અને ગંધવવૃંદની સાથે તે વિમાનની પ્રદક્ષિણા કરતાં કરતાં પૂર્વ દિશામાંનાં ત્રણ સાપાન ચડે છેચડીને-યાવ ્-પૂર્વ દિશાની સામે મુખ રાખીને સિ`હાસન પર બેસે છે. ૫૭. એ જ પ્રમાણે સામાનિક દેવા પણ ઉત્તર દિશાનાં ત્રણ સાપાન પર થઈને ચડે છે–ચડીને દરેક પહેલાં મૂકવામાં આવેલ પાતપાતાનાં ભદ્રાસન પર બેસે છે. Jain Education International ૧૬ www બાકીનાં દેવ-દેવીઓ પણ દક્ષિણ દિશાનાં ત્રણ સાપાનાથી ચડે છે–ચડીને તે જ પ્રમાણેયાવ-બેસે છે. wwwwwww viivi ૫૮. તે પછી શક્ર તે વિમાન પર સવાર થયા એટલે આઠ આઠ મંગળા ક્રમાનુસાર આગળ ચાલવા લાગ્યા. ૫૯. ત્યાર પછી પૂર્ણ કળશ, ભૃંગાર (જળઝારી), ચામર સાથેની દિવ્ય છત્રપતાકા અને દર્શન દ્વારા રચિત આલાકથી દર્શનીય તથા વાયુથીલહેરાતી, ઊંચાઈથી આકાશને અડતી વિજયવૈજયંતી ધ્વજા યથાક્રમ આગળ ચાલવા લાગી. ત્યાર પછી છત્ર અને ઝારી ચાલવા લાગ્યાં. ત્યાર પછી ક્રર્મ વજ્રમય, ગાળ, સુંદર, સુસ્થિત, સુશ્લિષ્ટ, સુદ્ઘટિત, સુંદર સુપ્રતિષ્ઠિત, વિશિષ્ટ હજારો પચર‘ગી ધ્વજાએથી સજાવેલ હોવાથી અતિરમ્ય, હવાથી લહેરાતી વિયવૈજય તી પતાકાયુક્ત, છાતિછત્ર-યુક્ત, ઊંચા, ગગનતલને સ્પર્શ કરતા શિખરવાળા, હજાર મેાજન ઊંચા, અતિ મહાન મહેન્દ્રધ્વજ આગળ ચાલ્યા. ૬૦. ૬૧. ૬૨. ત્યાર બાદ અનુક્રમે પાતપાતાને અનુરૂપ વેશભૂષાથી સજજ અને સ અલકારોથી વિભૂષિત પાંચ સેનાએ અને પાંચ સેનાપતિએ ચાલ્યાં. ૬૩. ત્યાર પછી અનેક આભિયાગિક દેવા અને દેવીએ પાતપાતાનાં રૂપ-યાવ-નિયાગાનુસાર દેવેન્દ્ર દેવરાજ શક્રની આગળ, પાછળ અને આજુબાજુ યથાક્રમ ચાલવા લાગ્યાં. તે પછી અનેક સૌધમ કલ્પવાસી દેવા અને દેવીએ સમસ્ત વૈભવ સાથે-યાવત્ વિમાનારૂઢ થઈને પાછળ ચાલ્યાં, ૬૪. ત્યાર પછી તે શક્ર પાંચ પ્રકારની સેનાએથી ઘેરાયેલા-યાવત્–જેની આગળ ઈન્દ્રધ્વજ ચાલી રહ્યો છે અને જે ચોરાસી હજાર સામાનિક દેવાથી વીંટળાયેલા છે તેવા સ ઋદ્ધિ-વૈભવ સહિત~યાવર્તુ-નાદ સાથે સૌધમ - For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy