SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ-કુલકરે : સૂત્ર ૧૫ ૧. ઉત્તરાષાઢા નક્ષત્રમાં (દેવલેકમાંથી) અવન કરી ગર્ભમાં આવ્યા, ૨. ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ લીધો, ૩. ઉત્તરાષાઢા નક્ષત્રમાં મુંડિત થઈ ગૃહરથવાસ છોડી, અનગાર પ્રવજ્યા લીધી. ૪. ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત, અનુત્તર, નિર્યાબાધ, નિરાવરણ, અખંડ, સંપૂર્ણ, ઉત્તમ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયું, ૫. અભિજિત નક્ષત્રમાં પરિનિર્વાણ પ્રાપ્ત ૧૯, ગર્ભવતરણ– નાભિ કુલકરની ભાર્યા મરુદેવીની કુક્ષિમાં પ્રથમ રાજા, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થકર ને પ્રથમ ઉત્તમ ધર્મ-ચક્રવતી એવા અષભ નામે કૌશલિક અરિહંત અવતર્યા. ૪. પ્રતિરૂપ, ૫. ચક્ષુકાના, ૬. શ્રીકાંતા અને ૭. મરુદેવી. ૧૫. તે કાળે આરાના પાછળના ત્રીજા ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતા ત્યારે આ પંદર કુલકરો ઉત્પન્ન થયા હતા. તે આ પ્રમાણે– ૧. સુમતિ, ૨. પ્રતિકૃતિ, ૩. સીમંકર, ૪. સીમંધર ૫. ક્ષેમકર, ૬, ક્ષેમંધર, ૭. વિમલવાહન, ૮.ચક્ષુમાન, ૯. યશસ્વી, ૧૦. અભિચન્દ્ર, ૧૧. ચન્દ્રાભ, ૧૨. પ્રસેનજિતુ, ૧૩. મરુદેવ, ૧૪. નાભિ અને ૧૫. ઝાષભ. ૧૬. સાત પ્રકારની દંડનીતિ કહેવાય છે. તે આ - પ્રમાણે ૧. હકાર, ૨, મકાર, ૩. ધિક્કાર ૪. પરિભાષણ ૫. મંડલબંધ, ૬. ચારક અને ૭. છવિચ્છેદ, ૧૭. તેમાં સુમતિ, પ્રતિકૃતિ, સીમંકર, સીમંધર અને ક્ષેમકર એ પાંચ કુલકરોની ‘હકાર ની દંડનીતિ હતી. તે હકાર’ના દંડથી દડવામ આવેલા મનુષ્યો લજિજત થઈ, વિશેષ લજિજત થઈ ને, અતિલજિજત થઈને, ભયભીત બની, ચૂપ બની, વિનયી અને નમ્ર બની રહેતા. તેમાં ક્ષેમંધર, વિમલવાહન, ચશુષ્માન, યશસ્વી અને અભિચન્દ્ર એ પાંચ કુલકરોની મકારની દંડનીતિ હતી–જેમાં “મકારના દંડથી દંડાયેલા મનુષ્યો લજજા પામીને યાવત્ નમ્ર બની રહેતા તેમાં ચન્દ્રાભ, પ્રસેનજિતુ, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરની “ધિકારીની દંડનીતિ હતી-જેમાં “ધિક્કારના દંડથી દંડાપેલા મનુષ્યો લજજા પામીને યાવત્ નમ્ર બની રહેતા. ૨. ઋષભ-ચરિત્ર કલ્યાણક-નક્ષત્રો– ૧૮. તે કાળે તે સમયે કૌશલિક ભગવંત ઋષભનાં ચાર [કલ્યાણક] ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને પાંચમું [કલ્યાણક અભિજિત નક્ષત્રમાં થયેલ. તે આ પ્રમાણે– જન્મ-કલ્યાણક૨૦. તે કાળે તે સમયે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષમાં એટલે કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં, ચૈત્રવદિ આઠમના દિવસે, નવ મહિના અને સાડા સાત દિવસ પૂરા થતાં–થાવત્ ઉત્તરાષાઢા નક્ષત્રમાં નીરોગી માતાએ આરોગ્ય. પૂર્વક નિરામય એવા કૌશલિક ભગવંત ઋષભને જન્મ આપ્યો. અલકની દિશાકુમારીએ કરેલ જન્મ મહેસવ– ૧. તે કાળે તે સમયે અધોલોકમાં વાસ કરનારી આઠ મુખ્ય દિશાકુમારીઓ પોતપોતાના કુટો પર, પોતપોતાનાં ભવનોમાં, પોતપોતાના કોષ્ઠ પ્રાસાદોમાં, પોતપોતાના દરેકના ચાર હજાર સામાનિક દવે, ચાર સપરિવાર મહત્તરિકાઓ, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, સોળહજાર અંગરક્ષક દેવ તથા બીજાં અનેક ભવનપતિ-વાનયંતર દેવ-દેવીઓથી ઘેરાઈને સુમધુર નાટય, ગીત, વાદ્ય-યાવતુ-ગોપ. ભોગો ભોગવતી રહેતી હતી. એમનાં નામ આ પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy