SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ : એક સમીક્ષાત્મક અધ્યયન ૯૩ WWW mm થયો. તેઓ ભગવાનની પાસે આવી સાગુ' સમાધાન પ્રાપ્ત કરી પ્રબુદ્ધ થયા. એમણે પ્રત્રજ્યા પ્રા કરી માનુ અધ્યયન કર્યું. કર્મો નષ્ટ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. સ્કન્દક પરિવ્રાજક, પુદ્ગલ પરિવ્રાજક અને શિવરાજર્ષિ એ ત્રણે વૈશ્વિકપરપરાના પરિવ્રાજક શ્રમણપરંપરાને ગ્રહણુ કરે છે અને સાથેસાથે તે યુગના જવલન્ત પ્રશ્નો—જે સેકમાનસમાં ઘૂમી રહ્યા હતા અને જેનું સાચું સમાધાન ન થવાને કારણ કે કમાનસ વિક્ષુબ્ધ બનેલું હતું—એ બધા પ્રશ્નોનું સર્વદર્શી ભગવાન મહાવીર સ્પષ્ટ રૂપમાં સમાધાન કરે છે, આમ એ, કથાના માધ્યમ વડે દાર્શનિક ચિંતન પ્રસ્તુત કરવામાં આવ્યું છે એ આ ત્રણે કથાઓની વિશિષ્ટતા છે. ઉદયન રા સિંધુ સૌવીર દેશમાં વીતભય' નામનું નગર હતું, દાયન ત્યાના રાજા હતે. એક રાત્રિએ પૌષધ કરતી વખતે એના માંતરમાનસમાં એવા વિચાર મન્યે કે, તે ભગવાન મહાવીર અહીં પધારે, તે ફૂડ મારા પુત્રને રાજ્ય આપી મણુ બની જાઉ.' ભગવાન મહાવીર હંમ વિહાર કરતા નીતભય નગરીમાં પધાર્યા. કાયને ખૂબ ખુશ થયે.. કો ભગવાનને જણુાવ્યું : ‘ભગવાન, દીક્ષા ગ્રહણ કરવાની મારી ભાવના છે. પુત્રને રાજ્ય સાંપી દિક્ષિત થવા હું આપના ચરણમાં ઉપસ્થિત ન થાઉ ત્યાં સુધી આપ વિહાર કરતા નહીં.' મહાવીરે કહ્યું : ધર્યું-કાર્યમાં પ્રમાદ ન કરશે.' તે વિચારવા લાગ્યો : 'જો પુત્રને રાજ્ય આપીશ, તે તે રાજ્યમાં આસક્ત થઈ જશે અને દીકાળ સુધી સસારમાં પરિભ્રમણ કરશે. હું એના સ’સારપરિભ્રમઝુનુ નિમિત્ત બનીશ, એટલે અને રાજ્ય ન આપતાં મારા ભાણેજ કેશીને રાજ્ય આપું જેથી પુત્ર સુરક્ષિત રહેશે ’ રાજાએ પેાતાના વિચાર આચરણમાં મૂકયો. ઉદાયન મેાટા ઉત્સવ સાથે અભિનિમિત થયે.. એણે પ્રભુની પાસે દીક્ષા મળ્યુ કરી, દીક્ષા પછી દુર તપની આરાધના કરતાં તે પણ દુબળા પડી ગયા. શારીરિક શક્તિ ક્ષીણુ થઈ ગઈ હાવાથી તે રુગ્ણ રહેવા લાગ્યા. જ્યારે રાગે ઉગ્ર રૂપ ધારણ કર્યું. ત્યારે ધ્યાન, સ્વાધ્યાય વગેરેમાં વિઘ્ન ઉપસ્થિત થવા લાગ્યું. વૈદ્યના પરામર્શ અનુસાર કામન રાજિયંએ ગાકુલમાં રહીને છ વગેરેના ઉપયોગ કર્યો. જેનાથી તે પૂર્ણ સ્વસ્થ થઈ ગયે. ભગવતીમાં આટલું જ વર્ણન પ્રાપ્ત થાય છે. પરંતુ આવશ્યકચૂર્ણિ તથા અન્ય વ્યાપ્યાસાહિત્યમાં ઉલ્લેખ છે કે, એક સમય રાવિ દાયન વિહાર કરતાં કરતાં વીતમય નગરમાં પધાર્યા. રાજા દશાને મત્રીઓએ કહ્યું : 'આપનુ રાજ્ય છીનવી લેવા રાજિ રીથી નગરમાં આવ્યા છે, એટલે આપે સચેત થઈ જવું જોઇએ. ગુસ્સે થઇને રાજા કેશીએ એવી ઘેા કરાવી કે ‘મુનિને રહેવા માટે સ્થાન જ ન આપોા.' રાજિને નગરમાં કાઈ પણ જગ્યાએ રહેવા માટે સ્થાન ન મળ્યુ, વટે એક કુંભારને ત્યાં એમણે વિશ્રામ કર્યા. રાજ દશાએ રાષ્ટિને મારવા માટે બાહારમાં ઝેર ભેળવ્યુ, પણ મહારાણી પ્રભાવતી, જે દેવી બની હતી એણે એમને ઉગારી લીધા. દેવીની ગેરહાજરીમાં વિષ-મિશ્રિત આહાર રાજર્ષિના પાત્રમાં આવી ગયા હતા અને તેઓએ અનાસકત ભાવથી તે આહાર ગ્રહણ કર્યો હતેા. એથી શરીરમાં વિષ પ્રસરી ગયું . રાજધએ મનેશન કર્યું', દૈવલ જ્ઞાન પ્રાપ્ત કરીને માક્ષ પ્રાપ્ત કર્યો, રાજયના મોક્ષગમનથી દેવી નાગિરા અને રાજ પર ખૂબ ચુસ્સે થઈ. એવું નગર પર ધુળના વરસાદ વરસાવ્યું. અને સમગ્ર નગરને ધૂળથી ઢાંકી દીધું. કેવળ કુંભાર બચ્યા, કેમકે તે રાજને। આશ્રયદાતા હતા. દેવી કુંભકારને સિનપલ્લી લઈ ગઈ અને એ સ્થાનનું નામ ‘કુંભકારપક્ષેવ' રાખવામાં આવ્યું. ૧ ૧. (૭) જિષ્ણુવલીએ કુભારપખેવ નામ પટ્ટણું" તસ્ય નામેણુ જાત । —માવસ્યસૃિ (ખ) સે. ૧. અવરિત અણુવરાતિ ત્તિ કાઉ સિવતીએ। કુંભકારવૈખા નામ પૂછ્યુ તમ્સ નામેલું” ક” | —ઉત્તરા. અ. ૧૮ (૫) શાતર' મુનસ્તસ્ય કુંભકાર નિરાગસમ્ । સા સુરી પિનપળાં પ્રાગ્ નિત્યે ન્રુત્વા તતઃ પુરમ્ II તસ્ય નાના કુંભાર, કૃમિષાહાય પુરમ્ । તંત્ર સા વિષે કિં વા દિવ્ય શતેન ગોચર: || — ઉત્તરા. ભાવિજયની ટીકા, પુત્ર ૩૮૭–૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy