________________
ગર્ભ-અધ્યયન
३. सई व से सुक्कपोग्गले अणुपवेसेज्जा,
४. परो व से सुक्कपोग्गले अणुपवेसेज्जा,
५. सीओदगवियडेण वा से आयममाणीए सुक्कपोग्गला अणुविज्जा ।
इच्चेएहिं पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं असंवसमाणी वि गब्भं धरेज्जा ।
१. पंचहि ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी वि
गब्भं नो धरेज्जा, तं जहा
अप्पत्तजोव्वणा,
अतिक्कंतजोव्वणा,
.
૨.
રૂ.
जातिवंझा,
૪. गेलन्नपुट्ठा,
..
दोमणंसिया ।
इच्चेएहिं पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी विगब्भं नो धरेज्जा ।
२. पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी वि
गब्भं नो धरेज्जा, तं जहा
निच्चोउया,
अणोउया,
वावन्नसोया,
वाविद्धसोया,
?.
૨.
૨.
૪.
..
अगपडिसेविणी ।
इच्चे हिं पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गब्भं नो धरेज्जा ।
३. पंचहि ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणी वि गब्भं नो धरेज्जा, तं जहा
?.
उउम्मणो णिगामपडिसेविणी या विभवइ,
समागया वा से सुक्कपोग्गला पडिविद्धसंति,
उदिने वा से पित्तसोणिए,
पुरावा देवकम्मुणा,
पुत्तफले वा नो निव्विट्ठे भवइ ।
૨.
રૂ.
૪.
Jain Education International
(૩) સ્વયં પોતાના જ હાથો દ્વારા શુક્ર - પુદ્ગલોને યોનિ-દેશમાં અનુપ્રવિષ્ટ કરવાથી,
(૪) બીજાઓ દ્વારા શુક્ર-પુદ્ગલોને યોનિ-દેશમાં અનુપ્રવિષ્ટ કરવાથી,
(૫) શીતળ પાણીમાં સ્નાન કરતી સ્ત્રીના યોનિ-દેશમાં શુક્ર-પુદ્ગલોનું અનુપ્રવિષ્ટ થવાથી.
આ પાંચ કારણોથી સ્ત્રી પુરુષનો સહવાસ ન કરવા છતાં પણ ગર્ભધારણ કરી શકે છે.
૨૧૧૭
(૧) આ પાંચ કારણોથી સ્ત્રી-પુરુષનો સહવાસ કરવા છતાં પણ ગર્ભને ધારણ કરતી નથી, જેમકે -
૧.
પૂર્ણ યુવતી ન હોય તો,
૨. વિગતયૌવના (વૃદ્ધ) હોય તો,
૩. જન્મથી જ વંધ્યા હોય તો,
૪.
૫. દૌર્મનસ્ક (શોકગ્રસ્ત) હોય તો.
રોગથી ઘેરાયેલી (રોગગ્રસ્ત) હોય તો,
આ પાંચ કારણોથી સ્ત્રી પુરુષનો સહવાસ કરવા છતાં પણ ગર્ભ ધારણ કરી શકતી નથી.
(૨) આ પાંચ કારણોથી સ્ત્રી પુરુષનો સહવાસ કરવા છતાં પણ ગર્ભને ધારણ કરતી નથી, જેમકે -
૧.
સદા ઋતુમતી રહેવાથી,
૨. ક્યારે પણ ૠતુમતી ન થવાથી,
૩. ગર્ભાશય નષ્ટ થવાથી,
૪. ગર્ભાશયની શક્તિ ક્ષીણ થવાથી,
૫. અપ્રાકૃતિક કામ-ક્રીડા કરવાથી.
આ પાંચ કારણોથી સ્ત્રી પુરુષનો સહવાસ કરવા છતાં પણ ગર્ભ ધારણ કરી શકતી નથી.
(૩) આ પાંચ કારણોથી સ્ત્રી પુરુષનો સહવાસ કરવા છતાં પણ ગર્ભને ધારણ કરી શકતી નથી, જેમકે૧. ઋતુકાળમાં વીર્યપાત થાય ત્યાં સુધી પુરુષનું પ્રતિસેવન ન કરવાથી,
૨. સમાગત (એકત્રિત) થયેલ શુક્ર-પુદ્ગલોનો નાશ થવાથી,
૩. પિત્ત-પ્રધાન લોહી ઉત્તેજીત થવાથી,
૪. દેવપ્રયોગ (શ્રાપવગેરે) થી,
૫. પુત્ર ફલદાયી કર્મની પ્રાપ્તિ ન હોવાથી.
For Private Personal Use Only
www.jainelibrary.org