________________
समणे भगवं महावीरे तेणेव उवागच्छइ उवागच्छित्ता समणे भगवं महावीरस्स अदूरसामंते गमणागमणाए पडिक्कमइ, एसणमणेसणं आलोएइ आलोइत्ता भत्तपाणं पडिदंसेइ पडिदंसेत्ता समणं भगवं महावीरं -ખાવ- વં વયાસી -
“ एवं खलु भंते! अहं तुब्भेहिं अब्भणुण्णाए समाणे रायगिहे नगरे उच्च-नीय - मज्झिमाणि कुलाणि घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे बहुजणसद्दं निसामेमि 'एवं खलु देवाणुप्पिया ! तुंगियाए नगरीए बहिया पुप्फवईए चेइए पासावच्चिज्जा थेरा भगवंतो समणोवासएहिं इमाई एयारूवाई वागरणाई पुच्छेज्जा -
‘સંનમેળ અંતે ! વિંને ? તવે વિં તે ?' તે જેવ -जाव- सच्चे णं एसमट्ठे णो चेव णं आयभाववत्तનાણું ”
“तं पभूणं भंते! ते थेरा भगवंतो तेसिं समणोवासयाणं इमाइं एयारूवाइं वागरणाई वागरित्तए ? उदाहु અપમૂ?
समिया णं भंते! तेथेरा भगवंतो तेसिं समणोवासयाणं इमाइं एयारूवाइं वागरणाई वागरित्तए ? उदाहु असमिया ?
आउज्जिया णं भंते ! ते थेरा भगवंतो तेसिं समणोवासयाणं इमाई एयारूवाई वागरणाई वारित्त ? उदाहु अणाउज्जिया ? पलिउज्जिया णं भंते ! ते थेरा भगवंतो तेसिं समणोवासयाणं इमाई एयारूवाई वागरणाई वारित्त ? उदाहु अपलिउज्जिया ? पुव्वतवेणं अज्जो ! देवा देवलोएसु उववज्जंति, पुव्वसंजमेणं देवा देवलोएसु उववज्जंति, कम्मियाए अज्जो देवा देवलोएसु उववज्जंति, संगियाए अज्जो देवा देवलोएसु उववज्जंति पुव्वतवेणं पुव्वसंजमेणं कमिया संगियाए अज्जो ! देवा देवलोएसु उववज्जंति ! सच्चे णं एसमट्ठे णो चेव णं आयभाववत्तव्वयाए."
Jain Education International
અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરની નજીક ઉભા રહ્યા. ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું. (ભિક્ષાચર્યામાં લાગેલા) એષણા અને અનેષણા દોષોની આલોચના કરી. આલોચના કરીને પછી (લાવેલા) આહાર-પાણી ભગવાનને બતાડયા. બતાડીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને યાવ- આ પ્રમાણે નિવેદન કર્યું –
"ભંતે ! હું આપની પાસે આજ્ઞા પ્રાપ્ત કરી રાજગૃહનગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુલોમાં ભિક્ષાચર્યા માટે વિધિપૂર્વક ભિક્ષાટન કરી રહ્યો હતો. તે સમયે ઘણા લોકોના મુખેથી આ પ્રમાણે સાંભળ્યું કે "હે દેવાનુપ્રિયો ! તુંગિકા નગરીના બહાર સ્થિત પુષ્પવર્તિક નામના (ચૈત્ય) ઉદ્યાનમાં પાર્સ્થાપત્યીય સ્થવિર ભગવંત પધાર્યા હતા. તેમણે ત્યાંના શ્રમણોપાસકોએ આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યું"ભંતે સંયમનું ફળ શું છે અને તપનું ફળ શું છે ? આ સંપૂર્ણ વર્ણન પૂર્વની જેમ કરવું જોઈએ -યાવત્- આ વાત સત્ય છે. એટલે કહી છે. પરંતુ અમે (આત્મભાવ) અહંભાવના વશ થઈ નથી કહી” (આમ કહી શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું-) ભંતે ! શું તે સ્થવિર ભગવંત તે શ્રમણોપાસકોને આવો ઉત્તર દેવામાં સમર્થ કે અસમર્થ નથી.
"ભંતે ! શુંતેસ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકોને પ્રશ્નોના આ પ્રમાણે ઉત્તર દેવામાં સમ્યરૂપથી સક્ષમ છે કે અસક્ષમ છે ?
ભંતે ! શું તે સ્થવિર ભગવંત તે શ્રમણોપાસકોનો આવો ઉત્તર દેવામાં ઉપયુક્ત છે કે અનુપયુક્ત છે ?
ભંતે ! શું તે સ્થવિર ભગવંત તે શ્રમણોપાસકોને આ ઉત્તર દેવામાં વિશિષ્ટ યોગ્યતાવાળા છે કે યોગ્યતાવાળા નથી ?
"આર્યો ! પૂર્વ તપથી દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પૂર્વ સંયમથી દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. કર્મિતાથી દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. સંગિતા (આસક્તિ)ના કારણે દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છેઅને પૂર્વતપ, પૂર્વસંયમ, કર્મિતા અનેસંગિતાથી દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ વાત સત્ય છે. માટે અમે કહીએ છીએ પરંતુ અમારા અહંભાવવશ નથી કહેતા.”
P-119
For Private & Personal Use Only
www.jainelibrary.org