SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક ૨૫૮૯ प. जइभंते! मणुस्सकम्मासीविसे किसम्मुच्छिममणुस्स कम्मासीविसे गब्भवक्कंतियमणुस्स कम्मासीविसे ? उ. गोयमा ! णो सम्मुच्छिममणुस्सकम्मासीविसे, गब्भवक्कंतियमणुस्सकम्मासीविसे, एवं जहा वेउब्बियसरीरं -जाव- पज्जत्तसंखेज्जवासाउयकम्मभूमगगब्भवक्कंतियमणुस्सकम्मासीविसे, नो अपज्जत्तसंखेज्जवासाउय कम्मभूमग गब्भवक्कंतिय मणुस्स कम्मासीविसे। प. भंते!जइ देवकम्मासीविसे किं भवणवासीदेवकम्मा सीविसे -जाव- वेमाणियदेवकम्मासीविसे? ૩. યમી ! મવવાસિફેવમસિવિશે વિ -ગર્વ वेमाणियदेवकम्मासीविसे वि। प. भंते ! जइ भवणवासिदेवकम्मासीविसे किं असुरकुमारभवणवासिदेवकम्मासीविसे -जावथणियकुमारभवणवासिदेवकम्मासीविसे ? પ્ર. ભંતે ! જો મનુષ્ય કર્મ આશીવિષ છે. તો શું સમ્મ૭િમ મનુષ્ય કર્મ આશીવિષ છે કે ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ છે ? ગૌતમ ! સમૃ૭િમ મનુષ્ય કર્મ આશીવિષ હોતા નથી, પરંતુ ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ હોય છે. આ જ પ્રમાણે જેવી રીતે (પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા શરીરપદમાં) વૈકિય શરીરને સંબંધિત જીવ ભેદ કહેવામાં આવ્યા છે એ જ પ્રમાણે અહીંયા પણ સમજવા જોઈએ -ચાવત- પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યયુક્ત કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ હોય છે, પરંતુ અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યક્ત કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ હોતા નથી. પ્ર. ભંતે ! જો દેવકર્મ આશીવિષ હોય છે તો શું ભવનવાસી દેવ કર્મ આશીવિષ હોય છે -ચાવત વૈમાનિક દેવ કર્મ આશીવિષ હોય છે ? ઉ. ગૌતમ ! ભવનવાસી દેવ પણ કર્મ આશીવિષ હોય છે -ચાવતુ- વૈમાનિક દેવ પણ કર્મ આશીવિષ હોય છે. પ્ર. ભંતે ! જો ભવનવાસી દેવ કર્મ આશીવિષ હોય છે તો શું અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ હોય છે -ચાવતુ- સ્વનિતકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ હોય છે ? | ઉ. ગૌતમ ! અસુરકુમાર ભવનવાસી દેવ પણ કર્મ આશીવિષ હોય છે-ચાવત-ઑનિતકુમાર ભવનવાસી દેવ પણ કર્મ આશીવિષ હોય છે. પ્ર. ભંતે ! જો અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ હોય છે તો શું પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે કે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે ? ઉ. ગૌતમ! પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ નથી પરંતુ અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે. આ જ પ્રમાણે નિતકુમારો પર્યત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! જો વાણવ્યંતરદેવ કર્મ આશીવિષ છે તો શું પિશાચ વાણવ્યંતર દેવ કર્મ આશીવિષ છે –ચાવત ગન્ધર્વ વાણવ્યંતર દેવ કર્મ આશીવિષ છે ? ઉ. ગૌતમ ! તેઓ પિશાચાદિ સર્વ વાણવ્યંતર દેવ અપર્યાપ્તાવસ્થામાં કર્મ આશીવિષ છે. આ જ પ્રમાણે સમગ્ર જ્યોતિષ્ક દેવ પણ અપર્યાપ્ત અવસ્થામાં કર્મ આશીવિષ હોય છે. उ. गोयमा! असुरकुमार भवणवासिदेवकम्मासीविसे वि -जाव-थणियकुमार भवणवासिदेव कम्मासीविसे वि। प. भंते ! जइ असुरकुमारभवणवासिदेवकम्मासीविसे किं पज्जत्तअसुरकुमारभवणवासिदेवकम्मासीविसे, अपज्जत्तअसुरकुमारभवणवासिदेवकम्मासीविसे? उ. गोयमा ! नो पज्जत्तअसुरकुमार भवणवासिदेव कम्मासीविसे, अपज्जत्तअसुरकुमार भवणवासिदेवकम्मासीविसे। પર્વ -નાવિ- થાવનારા प. भंते!जइ वाणमंतरदेवकम्मासीविसे किं पिसायवा णमंतरदेवकम्मासीविसे -जाव- गंधव्ववाणमंतर देवकम्मासीविसे । ૩. ગોચમા ! પુર્વ સર્જિ પિ મપન્નrvi | जोइसियाणं सब्वेसिं अपज्जत्तगाणं। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy