________________
૨૫૪૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
प. कम्हा तिण्णि परमाणु पोग्गला एगयओ साहण्णंति? उ. तिण्हं परमाणुपोग्गलाणं अत्थि सिणेहकाए,
तम्हा तिण्णि परमाणुपोग्गला एगयओ साहण्णंति, ते भिज्जमाणा दुहा वि, तिहा वि कज्जंति ।
दुहा कज्जमाणा, एगयओ दिवड्ढे परमाणु पोग्गले भवइ, एगयओ वि दिवड्ढे परमाणु पोग्गले भवइ । तिहा कज्जमाणातिण्णि परमाणु पोग्गला भवंति, एवं चत्तारि।
પ્ર. ત્રણ પરમાણુ પુદ્ગલ એકી સાથે કેમ ચોંટે છે ? ઉ. ત્રણ પરમાણુ-પુદ્ગલોમાં ચીકાશ (ચીકણાપણું) છે.
આથી ત્રણ પરમાણુ-પુદ્ગલ એકી સાથે ચોંટે છે. ત્રણ પરમાણુ-પુદ્ગલોના બે વિભાગ પણ હોય છે અને ત્રણ વિભાગ પણ હોય છે. બે વિભાગ કરવામાં આવે તો, એક તરફ દોઢ પરમાણુ પુદ્ગલ હોય છે, બીજી તરફ પણ દોઢ પરમાણુ પુદગલ હોય છે ત્રણ વિભાગ કરવામાં આવે તોજુદા-જુદા ત્રણ પરમાણુ-પુદ્ગલ થઈ જાય છે. આ જ પ્રમાણે ચાર પરમાણુ-પુદગલો સંબંધિત પણ કહેવું જોઈએ. પાંચ પરમાણુ પુદ્ગલ એકી સાથે ચોટી જાય છે, એકી સાથે ચોંટી જઈને તેઓ દુઃખમાં પરિણમિત થાય છે, તે દુઃખ શાશ્વત છે અને સર્વદા સમ્યપ્રકારે ઉપચય
(વૃદ્ધિ) તથા અપચય (હાનિ)ને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! અન્ય (સંપ્રદાયવાળાઓ)નું આ કથન કેવું
पंच परमाणु पोग्गला एगयओ साहण्णंति । एगयओ साहण्णित्ता दुक्खत्ताए कज्जति ।
दुक्खे वि य णं सासए सया समियं उवचिज्जइ य अवचिज्जइ य। સે હમેયં મંતે ! પુર્વ?
.
उ. गोयमा ! जंणं ते अण्णउत्थिया एवमाइक्खंति
-ગાવ-પર્વ તિदो परमाणु पोग्गला एगयओन साहण्णंति-जावदुक्खे वि य णं सासए सया समियं उवचिज्जइ य अवचिज्जइ य। जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु, अहं पुण एवमाइक्खामि -जाव- एवं परूवेमि
ઉ. ગૌતમ ! અન્યતીર્થિક જે આ પ્રમાણે કહે છે
-વાવ- આ પ્રમાણે નિરૂપણ કરે છે કે - બે પરમાણુ પુદ્ગલ એકી સાથે ચોંટતા નથી -ચાવતતે દુ:ખ શાશ્વત છે, હંમેશા સમ્યફ પ્રકારે ઉપચય (વૃદ્ધિ) તથા અપચય (હાનિ)ને પ્રાપ્ત કરે છે. તેઓએ જે આ પ્રમાણે કહે છે તે મિથ્યા છે. (ગૌતમ !) હું આ પ્રમાણે કહું છું -વાવતુપ્રરૂપણા કરું છું કે –
બે પરમાણુ-પુદ્ગલ એકી સાથે ચોંટી જાય છે.' પ્ર. બે પરમાણુ-પુદ્ગલ એકી સાથે કેમ ચોંટી જાય
'दो परमाणु पोग्गला एगयओ साहण्णंति ।' प. कम्हा दो परमाणु पोग्गला एगयओ साहण्णंति ?
उ. दोण्हं परमाणु पोग्गलाणं अत्थि सिणेहकाए,
तम्हा दो परमाणु पोग्गला एगयओ साहण्णंति,
ते भिज्जमाणा दुहा कज्जंति, दुहा कज्जमाणाएगयओ परमाणु पोग्गले, एगयओ परमाणु पोग्गले भवइ।
બંને પરમાણુ-પુદ્ગલોમાં ચીકાસ (ચીકણાપણું) છે, એટલા માટે બે પરમાણુ પુદ્ગલ એકી સાથે ચોંટી જાય છે, તે બે પરમાણુ-પુદ્ગલોના બે ભાગ કરી શકાય છે, બે વિભાગ કરવામાં આવે તો, એક તરફ એક પરમાણુ-પુદ્ગલ રહે છે. એક તરફ એક પરમાણુ-પુદ્ગલ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org