________________
૨૫૩૨
९. परमाणुपोग्गला निरेया दव्वट्ट्याए असंखेज्जगुणा,
१०. संखेज्जपएसिया खंधा निरेया दव्वट्ट्याए संखेज्जगुणा,
११. असंखेज्जपएसिया खंधा निरेया दव्वट्ठयाए असंखेज्जगुणा,
परसट्ट्याए - सव्वत्थोवा अणतपएसिया ।
सेसं तं चेव ।
णवरं परमाणुपोग्गला अपएसट्ट्याए भाणियव्वा,
संखेज्जपएसिया खंधा निरेया पएसट्ट्याए असंखेज्जगुणा ।
दव्वट्ठ-पएसट्टयाए
१. सव्वत्थोवा अणंतपएसिया खंधा सब्वेया दव्वट्ट्याए,
२. ते चेव पएसट्ट्याए अणंतगुणा,
३. अनंतपएसिया खंधा निरेया दव्वट्ट्याए अनंतगुणा,
४. ते चेव पएसट्ट्याए अनंतगुणा,
५. अनंतपएसिया खंधा देसेया दव्वट्ट्याए अनंतगुणा,
६. ते चेव पएसट्ट्याए अनंतगुणा,
७. असंखेज्जपएसिया खंधा सव्वेया दव्वट्ठयाए अनंतगुणा,
८. ते चेव पएसट्ट्याए असंखेज्जगुणा,
९. संखेज्जपएसिया खंधा सव्वेया दव्वट्ठयाए असंखेज्जगुणा,
१०. ते चेव पएसट्ट्याए असंखेज्जगुणा,
११. परमाणुपोग्गला सव्वेया दव्बट्ठ अपएसट्ठयाए असंखेज्जगुणा,
१२. संखेज्जपएसिया खंधा देसेया दव्वट्ठयाए असंखेज्जगुणा,
१३. ते चेव पएसट्ट्याए असंखेज्जगुणा,
१४. असंखेज्जपएसिया खंधा देसेया दव्वट्ट्याए असंखेज्जगुणा,
१५. ते चेव पएसट्ट्याए असंखेज्जगुणा,
१६. परमाणुपोग्गला निरेया दव्बट्ठ अपएसट्ठयाए असंखेज्जगुणा,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૯. (એનાથી) કંપવિહીન પરમાણુ-પુદ્દગલ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે,
૧૦. (એનાથી) કંપવિહીન સંખ્યાત પ્રદેશી સંધ દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતગણા છે,
૧૧. (એનાથી) કંપવિહીન અસંખ્યાત પ્રદેશી સ્કંધ દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગણા છે, પ્રદેશોની અપેક્ષાએ - સૌથી ઓછા અનંત પ્રદેશી સ્કંધ છે.
શેષ કથન પૂર્વે કહ્યું તે પ્રમાણે છે. વિશેષ – પરમાણુ-પુદ્દગલોના પ્રદેશ નહીં સમજવા જોઈએ.
પ્રદેશોની અપેક્ષાએ કંપવિહીન સંખ્યાત પ્રદેશી સ્કંધ અસંખ્યાતગણા છે.
દ્રવ્ય-પ્રદેશની અપેક્ષાએ :
૧. દ્રવ્યની અપેક્ષાએ સૌથી અલ્પ પૂર્ણકંપયુક્ત અનંતપ્રદેશી સ્કંધ છે,
૨. એ જ પ્રદેશોની અપેક્ષાએ અનંતગણા છે,
૩. દ્રવ્યની અપેક્ષાએ કંપવિહીન અનંતપ્રદેશી સ્કંધ અનંતગણા છે,
૪. એ જ પ્રદેશોની અપેક્ષાએ અનંતગણા છે, ૫. દ્રવ્યની અપેક્ષાએ આંશિક કંપયુક્ત અનંતપ્રદેશી સ્કંધ અનંતગણા છે,
૬. એ જ પ્રદેશોની અપેક્ષાએ અનંતગણા છે, ૭. દ્રવ્યની અપેક્ષાએ પૂર્ણકંપયુક્ત અસંખ્યાત પ્રદેશી સ્કંધ અનંતગણા છે,
૮. એ જ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણા છે, ૯. દ્રવ્યની અપેક્ષાએ પૂર્ણકંપયુક્ત સંખ્યાતપ્રદેશી સ્કંધ અસંખ્યાતગણા છે,
૧૦. એ જ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણા છે, ૧૧. દ્રવ્ય તથા અપ્રદેશોની અપેક્ષાએ પૂર્ણકંપયુક્ત પરમાણુ-પુદ્દગલ અસંખ્યાતગણા છે, ૧૨. દ્રવ્યની અપેક્ષાએ આંશિક કંપયુક્ત સંખ્યાત પ્રદેશી સ્કંધ અસંખ્યાતગણા છે,
૧૩. એ જ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણા છે, ૧૪. દ્રવ્યની અપેક્ષાએ આંશિક કંપયુક્ત અસંખ્યાત પ્રદેશી સ્કંધ અસંખ્યાતગણા છે,
૧૫. એ જ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગણા છે, ૧૬. દ્રવ્ય તથા અપ્રદેશોની અપેક્ષાએ કેપવિહીન પરમાણુ-પુદ્દગલ અસંખ્યાતગણા છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org