________________
પુદગલ-અધ્યયન
૨૫૧૧
२. वेउब्बियपोग्गलपरियट्ट निव्वत्तणाकालस्स, . તેવાપોરારિદૃ નિવત્તUTIક્સ, ४. कम्मापोग्गलपरियट्ट निव्वत्तणाकालस्स, ५. मणपोग्गलपरियट्ट निव्वत्तणाकालस्स, ६. वइपोग्गलपरियट्ट निव्वत्तणाकालस्स, ७. आणापाणुपोग्गलपरियट्ट निव्वत्तणाकालस्स य
कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? ૩. ગયા !
१. सव्वत्थोवे कम्मगपोग्गलपरियट्ट निव्वत्तणाकाले,
२. तेयापोग्गलपरियट्ट निव्वत्तणाकाले अणंतगुणे,
૨. વૈક્રિય પુદ્ગલ-પરાવર્તન નિષ્પત્તિકાળનો, ૩. તૈજસ્ પુગલ-પરાવર્તન નિષ્પત્તિકાળનો, ૪. કામણ પુદ્ગલ-પરાવર્તન નિષ્પત્તિકાળનો, ૫. મનઃ પુદ્ગલ-પરાવર્તન નિષ્પત્તિકાળનો, ૬. વચન પુદ્ગલ-પરાવર્તન નિષ્પત્તિકાળનો, ૭. આન-પ્રાણ પુદ્ગલ-પરાવર્તન નિષ્પત્તિકાળનો
કોણ કોનાથી અલ્પ -ચાવત- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ !
૧. સૌથી ઓછા કાર્મણ-પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાળ છે, ૨. (એનાથી) તૈજસ્ પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાળ અનંતગણો છે. ૩. (એનાથી) ઔદારિક પુદ્ગલ પરાવર્તન નિષ્પત્તિકાળ અનંતગણો છે. ૪. (એનાથી) આન-પ્રાણ પુદ્ગલ પરાવર્તન નિપત્તિકાળ અનંતગણો છે. પ. (એનાથી) મનઃપુદગલ પરાવર્તન નિષ્પત્તિકાળ અનંતગણો છે. ૬. (એનાથી) વચન પુદગલ પરાવર્તન નિષ્પત્તિકાળ અનંતગણો છે.
૭. (એનાથી) વૈક્રિય પુલ પરાવર્તન નિપત્તિકાળ અનંતગણો છે.
३.ओरालियपोग्गलपरियट्टनिव्वत्तणाकालेअणंतगुणे,
४.आणापाणुपोग्गलपरियट्ट निव्वत्तणाकालेअणंतगुणे,
५. मणपोग्गलपरियट्ट निव्वत्तणाकाले अणंतगुणे,
६. वइपोग्गलपरियट्ट निव्वत्तणाकाले अणंतगुणे,
७. वेउब्वियपोग्गलपरियट्ट निव्वत्तणाकाले अणंतगुणे।
- વિચા. સ. ૨૨, ૩, ૪, સુ. ૧૩ ७६. परमाणु खंधाण तिकालवत्तित्त परूवणं
. મંતે ! પરમ તીતમvid સાસર્થે સમર્થ
भुवीति वत्तव्वं सिया? उ. हता, गोयमा ! (दव्वट्ठयाए) एस णं पोग्गले
तीतमणंतं सासयं समयं भुवीति वत्तव्वं सिया।
प. एसणं भंते! पोग्गले पडुप्पन्नं सासयं समयं भवतीति
वत्तव्वं सिया? उ. हंता, गोयमा ! एस णं पोग्गले पडुप्पन्नं सासयं
समयं भवतीति वत्तव्वं सिया। प. एस णं भंते ! पोग्गले अणागयमणंतं सासयं समयं
भविस्सतीति वत्तव्वं सिया ? ૩. દંતા, શોથમા ! જે મારે મUTIFાયમvii
सासयं समयं भविस्सतीति वत्तव्वं सिया। एवं खंधेण वि तिन्नि आलावगा भाणियब्वा ।
- વિચા. સ. ૨, ૩, ૪, સુ. ૭-૧૦
૭૬, પરમાણુ અને સ્કંધોના ત્રિકાળવર્તીત્વનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! શું તે (પરમાણુ) પુદ્ગલ ભૂતકાળ, અનંત
શાશ્વત કાળમાં હતા, એવું કહી શકાય છે ? ઉ. હા, ગૌતમ ! (દ્રવ્યની અપેક્ષાએ) આ પુદ્ગલ
ભૂતકાળ અનંત શાશ્વતકાળમાં હતા, એવું કહી
શકાય છે. પ્ર, ભંતે ! શું આ પુદ્ગલ વર્તમાન શાશ્વતકાળમાં છે,
એવું કહી શકાય છે ? હા, ગૌતમ ! આ પુદ્ગલ વર્તમાન શાશ્વતકાળમાં
છે, એવું કહી શકાય છે. પ્ર. ભંતે! શું આ પુદ્ગલ અનંત શાશ્વત ભવિષ્યકાળમાં
રહેશે, એવું કહી શકાય છે ? ઉ. હા, ગૌતમ ! આ પુદ્ગલ અનંત શાશ્વત
ભવિષ્યકાળમાં રહેશે, એવું કહી શકાય છે. આ જ પ્રમાણે સ્કંધ'ની સાથે પણ ત્રણે કાળ સંબંધિત આલાપક સમજવા જોઈએ.
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org