________________
૨૪૮૮
૭.
अहवा एगे पओगपरिणए, एगे मीसापरिणए एगे वीससापरिणए ।
૧. મંતે!નફોગપરિયાળિં-મળયોગપરિયા, वइप्पओगपरिणया, कायप्पओगपरिणया ?
૩. ગોયમા ! મળવોાપરિયા વા,
૧.
एवं एक्कगसंजोगो, दुयासंजोगो, तियासंजोगो भाणियव्वो ।
भंते! जइ मणप्पओगपरिणया किं
१. सच्चमणप्पओगपरिणया,
२. असच्चमणप्पओगपरिणया,
३. सच्चामोसमणप्पओगपरिणया,
४. असच्चामोसमणप्पओगपरिणया ?
૩. ગોયમા ! સત્ત્વમળઓ પરિયા વા-ખાવअसच्चामोसमणप्पओगपरिणया वा,
अहवा एगे सच्च मणप्पओगपरिणए, दो मोसमणप्पओगपरिणया ।
एवं दुयासंजोगो तियासंजोगो भाणियव्वो,
एत्थ वि तहेव -जाव
अहवा एगे तंससंठाणपरिणए वा, एगे चउरंससंठाणपरिणए वा, एगे आययसंठाणपरिणए वा । - વિયા. સ. ૮, ૩. ૨, સુ. ૮૬-૮૮
५०. चउप्पभिइ अनंतदव्वाणं पयोगपरिणयाइ परूवणं૬. સત્તારિ મંતે ! ટ્વા ત્રિ-પયોગપરિયા, मीसापरिणया, वीससापरिणया ?
૩. ગોયમા ! ગોગપરિયા વા, મીસાપરિયા વા, वीससापरिणया वा,
१. अहवा एगे पओगपरिणए तिन्नि मीसापरिणया,
२. अहवा एगे पओगपरिणए तिन्नि वीससापरिणया,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૭. અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને એક દ્રવ્ય વિશ્વસા પરિણત હોય છે.
પ્ર. ભંતે ! જો તે (ત્રણ દ્રવ્ય) પ્રયોગ પરિણત હોય છે તો શું તે મનઃપ્રયોગ પરિણત હોય છે, વચન પ્રયોગ પરિણત હોય છે કે કાય પ્રયોગ પરિણત હોય છે ?
ઉ. ગૌતમ ! તે (ત્રણ દ્રવ્ય) મનઃપ્રયોગ પરિણત પણ હોય છે વગેરે.
આ જ પ્રકારે એક સંયોગી, દ્વિકસંયોગી અને ત્રિકસંયાગી ભંગ સમજવો જોઈએ.
પ્ર. ભંતે ! જો તે (ત્રણ દ્રવ્ય) મનઃપ્રયોગ પરિણત હોય છે તો શું -
૧. તે સત્યમનઃપ્રયોગ પરિણત હોય છે,
૨. અસત્યમન:પ્રયોગ પરિણત હોય છે,
૩. સત્યામૃષામનઃપ્રયોગ પરિણત હોય છે, ૪. અસત્યામૃષામનઃપ્રયોગ પરિણત હોય છે ? ઉ. ગૌતમ ! તે (ત્રણ દ્રવ્ય) સત્યમન:પ્રયોગ પરિણત પણ હોય છે -યાવ- અસત્યામૃષામનઃપ્રયોગ પરિણત પણ હોય છે.
અથવા એક દ્રવ્ય સત્યમન:પ્રયોગ પરિણત હોય છે અને બે દ્રવ્ય મૃષામનઃપ્રયોગ પરિણત હોય છે. આ જ પ્રકારે અહીંયા પણ દ્વિકસંયોગી અને ત્રિકસંયોગી ભંગ સમજવા જોઈએ. અહીંયા પણ પહેલાની જેમ જ -યાવઅથવા એક દ્રવ્ય ત્રિકોણ આકાર પરિણત હોય છે, એક દ્રવ્ય સમચોરસ આકાર પરિણત હોય છે અને એક દ્રવ્ય લંબચોરસ આકાર પરિણત હોય છે.
૫૦. ચાર આદિ અનંત દ્રવ્યોના પ્રયોગ પરિણતાદિનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! ચાર દ્રવ્ય શું પ્રયોગ પરિણત હોય છે, મિશ્ર
પરિણત હોય છે કે વિશ્વસા પરિણત હોય છે ?
ઉ. ગૌતમ ! તે (ચાર દ્રવ્ય) પ્રયોગ પરિણત પણ હોય છે, મિશ્ર પરિણત પણ હોય છે અને વિશ્વસા પરિણત પણ હોય છે.
૧. અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને ત્રણ દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે.
૨. અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને
ત્રણ દ્રવ્ય વિશ્રસા પરિણત હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org