________________
પુદ્દગલ-અધ્યયન
प. भंते! जइ सच्चमणप्पओगपरिणया किं
१. आरम्भसच्चमणप्पओगपरिणया - जाव६. असमारंभसच्चमणप्पओगपरिणया ? उ. गोयमा ! आरम्भसच्चमणप्पओगपरिणया वि -जाव- असमारंभसच्चमणप्पओगपरिणया वि,
अहवा एगे आरंभसच्चमणप्पओगपरिणए, एगे अणारंभसच्चमणप्पओगपरिणए ।
एवं एएणं गमएणं दुयसंजोएणं नेयव्वं,
सव्वे संजोगा जत्थ जत्तिया उट्ठेति ते भाणियव्वा -ખાવ- સવ્વકૃતિન્દ્રાતિ ।
जहा पओग परिणया तहा मीसापरिणया वि भाणियव्वा ।
एवं वीससापरिणया वि -जाव
अहवा एगे चउरंससंठाणपरिणए, एगे आययसंठापरिण वा ।
- વિયા. સ. ૮, ૩. ૨, સુ. ૮૦-૮૧ ४९. तिन्हं दव्वाणं पयोगपरिणयाइ परूवणं
૬. तिन्नि भंते ! दव्वा किं-पओगपरिणया, मीसापरिणया, वीससापरिणया ?
૩. ગોયમા ! વોરિયા વા, મીસાપરિળયા વા, वीससापरिणया वा ।
. अहवा एगे पओगपरिणए दो मीसापरिणया,
२. अहवा एगे प ओगपरिणए दो वीससापरिणया,
अहवा दो पओगपरिणया एगे मीसापरिणए,
अहवा दो प ओगपरिणया एगे वीससापरिणए,
अहवा एगे मीसापरिणए दो वीससापरिणया,
अहवा दो मीसापरिणया एगे वीससापरिणए,
રૂ.
૪.
૬.
૬.
Jain Education International
પ્ર. ભંતે ! જો તે (બે દ્રવ્ય) સત્યમન:પ્રયોગ પરિણત હોય તો શું તે -
૧. આરંભસત્યમનઃ પ્રયોગ પરિણત હોય છે –યાવ૬. અસમારંભ સત્યમન:પ્રયોગ પરિણત હોય છે ? ઉ. ગૌતમ ! તે (બે દ્રવ્ય) આરંભ સત્યમન:પ્રયોગ પરિણત પણ હોય છે -યાવ- અસમારંભ સત્યમન:પ્રયોગ પરિણત પણ હોય છે.
૨૪૮૭
અથવા એક દ્રવ્ય આરંભ સત્યમનઃપ્રયોગ પરિણત હોય છે અને એક દ્રવ્ય અનારંભ સત્યમન:પ્રયોગ પરિણત હોય છે.
આ જ પ્રકારે આ આલાપકથી દ્વિસંયોજિત ભંગ સમજવો જોઈએ.
જ્યાં જેટલા દ્વિકસંયોગી હોય છે ત્યાં તેઓ બધા દ્વિકસંયોગી ભંગ -યાવત- સર્વાર્થસિદ્ધ વૈમાનિક દેવ પર્યંત સમજવું જોઈએ.
જેવી રીતે પ્રયોગ પરિણત સંબંધિત કહ્યું છે તેવી જ રીતે મિશ્ર પરિણત માટે પણ સમજવું જોઈએ. આ જ પ્રકારે વિશ્રસા પરિણત માટે પણ સમજવું જોઈએ -યાવત્
અથવા એક દ્રવ્ય ચોરસ સંસ્થાન (આકાર) પરિણત પણ હોય છે અને લંબચોરસ આકાર પરિણત પણ હોય છે.
૪૯. ત્રણ દ્રવ્યોના પ્રયોગ પરિણતાદિનું પ્રરૂપણ :
પ્ર. ભંતે ! શું ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે, મિશ્ર
પરિણત હોય છે કે વિશ્રસા પરિણત હોય છે ? ઉ. ગૌતમ ! તેઓ ત્રણ દ્રવ્ય પ્રયોગ પરિણત પણ હોય છે, મિશ્રપરિણત પણ હોય છે અને વિશ્વસા પરિણત પણ હોય છે.
૧. અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને બે દ્રવ્ય મિશ્રપરિણત હોય છે.
૨. અથવા એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને બે દ્રવ્ય વિશ્રસા પરિણત હોય છે.
૩. અથવા બે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને એક દ્રવ્ય મિશ્રપરિણત હોય છે.
૪. અથવા બે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને એક દ્રવ્ય વિશ્રસા પરિણત હોય છે.
૫. અથવા એક દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને બે દ્રવ્ય વિશ્વસા પરિણત હોય છે.
૬. અથવા બે દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે અને એક દ્રવ્ય વિશ્રસા પરિણત હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org