________________
પુદ્ગલ-અધ્યયન
૨૪૮૧
किं तिरिक्खजोणिय-पंचिंदिय-ओरालियसरीरकायप्पओगपरिणए, मणुस्स-पंचिंदिय-ओरालिय
सरीर-कायप्पओगपरिणए? उ. गोयमा ! तिरिक्खजोणिय-पंचिंदिय-ओरालिय
सरीर कायप्पओगपरिणए वा, मणुस्स-पंचिंदियओरालियसरीर-कायप्पओगपरिणए वा ।
પ્ર.
प. भंते ! जइ तिरिक्खजोणिय-पंचिंदिय-ओरालिय
सरीर- कायप्पओगपरिणए, किंजलयर-तिरिक्खजोणिय-पंचिंदिय-ओरालियसरीरकायप्पओगपरिणए, थलयर-खहयर-तिरिक्खजोणिए-पंचिंदिय
ओरालियसरीर-कायप्पओगपरिणए? ૩. નાયમા !
મે -- યુવરાજ
1. મંતે ! નડુ મધુસ-ચિંદ્રિય-રાત્રિીસ રીર
कायप्पओगपरिणए, किंसमुच्छिममणुस्स-पंचिंदिय-ओरालियसरीर-कायप्पओगपरिणए, गब्भवक्कंतियमणुस्स-पंचिंदिय-ओरालियसरीर
कायप्पओगपरिणए ? ૩. કોયતો રિા.
શું તિર્યંચયોનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે કે મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે ? ગૌતમ ! તે એક દ્રવ્ય તિર્યંચયોનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત પણ થાય છે અને મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત પણ થાય છે. ભંતે! જો એક દ્રવ્ય તિર્યંચયોનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે તો શું - જળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત પણ થાય છે કે - સ્થળચર અને ખેચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય ઔદારિક
શરીરકાય પ્રયોગ પરિણત થાય છે ? ઉ. ગૌતમ! પહેલાની જેમ ખેચરો પર્યત (સમૃછિમ,
ગર્ભજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત) ચાર-ચાર
ભેદોના વિષયમાં સમજવું જોઈએ. પ્ર. ભંતે ! જો તે એક દ્રવ્ય મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક
શરીરકાય પ્રયોગ પરિણત થાય છે તો શું - સમૃમિ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે કે – ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ
પરિણત થાય છે ? ઉ. ગૌતમ ! તે બન્ને (સમ્યુમિ અને ગર્ભજ)
મનુષ્યોમાં પંચેન્દ્રિયકાય પ્રયોગ પરિણત થાય છે. પ્ર. ભંતે ! જો તે એક દ્રવ્ય ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય
ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે તો શુંપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે કે - અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક
શરીરકાય પ્રયોગ પરિણત થાય છે ? ઉ. ગૌતમ ! પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક
શરીરકાય પ્રયોગ પરિણત પણ થાય છે અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક
શરીરકાય પ્રયોગ પરિણત પણ થાય છે. પ્ર. ભંતે ! જો તે એક દ્રવ્ય ઔદારિક મિશ્ર શરીરકાય
પ્રયોગ પરિણત થાય છે તો - શું એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત થાય છે –ચાવત- પંચેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગ પરિણત થાય છે ?
૩.
प. भंते ! जइ गब्भवक्कंतियमणुस्स-पंचिंदिय
ओरालियसरीर-कायप्पओगपरिणए, किंपज्जत्त-गब्भवक्कंतियमणुस्स-पंचिंदिय-ओरालियसरीर-कायप्पओगपरिणए, अपज्जत्त-गब्भवक्कंतियमणस्स-पंचिंदिय-ओरालियसरीर-कायप्पओगपरिणए ? गोयमा! पज्जत्त-गब्भवक्कंतियमणुस्स-पंचिंदियओरालियसरीर-कायप्पओगपरिणए वा, अपज्जत्त-गब्भवतियमणुस्स-पंचिंदिय
ओरालियसरीर-कायप्पओगपरिणए वा। प. भंते ! जइ ओरालियमीसासरीर-कायप्पओग
परिणए, વિ-gfiત્રિય-રાત્રિયાસાસરીર-થપ્પનपरिणए -जाव- पंचिंदिय-ओरालियमीसा-सरीरकायप्पओगपरिणए?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org