________________
૨૪૮૦
T
पुढविक्काइय-एगिदिय-ओरालियसरीर-कायप्पओगपरिणए -जाववणस्सइकाइय-एगिंदिय-ओरालियसरीर-कायप्पओगपरिणए ? गोयमा! पुढविक्काइय-एगिंदिय-ओरालियसरीरकायप्पओगपरिणए वा -जाववणस्सइकाइय-एगिदिय-ओरालियसरीरकायप्पओगपरिणए वा। भंते ! जइ पुढविकाइय-एगिंदिय-ओरालियसरीरकायप्पओगपरिणए किंसुहुमपुढविकाइय-एगिंदिय-ओरालियसरीरकायप्पओगपरिणए, बायरपुढविकाइय-एगिदिय-ओरालियसरीरकायप्पओगपरिणए? गोयमा ! सुहुमपुढविकाइय-एगिंदियओरालियसरीर-कायप्पओगपरिणए वा, बायरपुढविक्काइय-एगिंदिय-ओरालियसरीर- #ાયપો પર વાાં 1. અંતે ! ગ૬ સુમપુદ્ધવિદ્ય-ઢિય-મોરાત્રિ
यसरीर-कायप्पओगपरिणए किंपज्जत्त-सुहमपुढविकाइय-एगिंदिय-ओरालियसरीर-कायप्पओगपरिणए, अपज्जत्त-सुहमपुढविकाइय-एगिंदिय-ओरालियसरीर-कायप्पओगपरिणए ? गोयमा ! पज्जत्त-सुहुमपुढविकाइय-एगिंदियओरालिय-सरीर-कायप्पओगपरिणए वा,
દ્રવ્યાનુયોગ ભાગ-૪ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત થાય છે -યાવતવનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરકાય
પ્રયોગ પરિણત થાય છે ? ઉ. ગૌતમ! તે એક દ્રવ્ય પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક
શરીરકાય પ્રયોગ પરિણત પણ થાય છે -યાવતુવનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ
પરિણત પણ થાય છે. પ્ર. ભંતે! જો તે એક દ્રવ્ય પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક
શરીરકાય પ્રયોગ પરિણત થાય છે તો શું - સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે કે – બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરકાય
પ્રયોગ પરિણત થાય છે ? ઉ. ગૌતમ ! તે એક દ્રવ્ય સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય
ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત પણ થાય છે. બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરકાય
પ્રયોગ પરિણત પણ થાય છે. પ્ર. ભંતે ! જો તે એક દ્રવ્ય સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય
ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે તો શુંપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે કે - અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક
શરીરકાય પ્રયોગ પરિણત થાય છે ? ઉ. ગૌતમ ! તે એક દ્રવ્ય પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક
એકેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત પણ થાય છે. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત પણ થાય છે. આ જ પ્રકારે બાદર પૃથ્વીકાયિક વિષે પણ સમજવું જોઈએ. આ જ પ્રકારે-વાવત- વનસ્પતિકાયિક એકેન્દ્રિયના ચાર-ચાર ભેદ (સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત ના વિષયમાં પણ કથન કરવું જોઈએ. આ જ પ્રકારે બેઈન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોના બે-બે ભેદ પર્યાપ્ત અને અપર્યાપ્તના વિષયમાં પણ સમજવા જોઈએ. ભંતે! જો તે એક દ્રવ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરકાય પ્રયોગ પરિણત થાય છે તો -
अपज्जत्त-सुहुमपुढविकाइय-एगिंदिय-ओरालियसरीर-कायप्पओगपरिणए वा । एवं बायरा वि।
एवं -जाव- वणस्सइकाइयाणं चउक्कओ भेओ।
एवं बेइंदिय-तेइंदिय-चउरिंदियाणं दयओ भेओ पज्जत्तगा य, अपज्जत्तगा य।
9.
प, भंते ! जइ पंचिंदिय-ओरालियसरीर-कायप्पओ
गपरिणए,
TAL
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org