SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પુદગલ-અધ્યયન ૨૪૬૯ पज्जत्तगाय, अपज्जत्तगा य भाणियब्बा। बेइंदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा પત્તા? ૩. Tોય ! તુવિદા guત્તા, તં નહીં १. पज्जत्तग-बेइंदियपओगपरिणया य, २. अपज्जत्तग-बेइंदियपओगपरिणया य। एवं तेइंदियपओगपरिणया वि। एवं चउरिदियपओगपरिणया वि। प. रयणप्पभापुढविनेरइयपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता? उ. गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा १. पज्जत्तगरयणप्पभापुढविपओगपरिणया य, २. अपज्जत्तगरयणप्पभापुढविपओगपरिणया य। તથા એ બન્નેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ સમજવા જોઈએ. પ્ર. ભંતે ! બેઈન્દ્રિય પ્રયોગ પરિણત પુદગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. પર્યાપ્તક દ્વીન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ, ૨. અપર્યાપ્તક લીન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. આ જ પ્રકારે સ્ત્રીન્દ્રિય પ્રયોગ પરિણત પુદગલ પણ સમજવું જોઈએ. આ જ પ્રકારે ચતુરિન્દ્રિય પ્રયોગ પરિણત પુદગલ પણ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રયોગ પરિણત પુદ્ગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. પર્યાપ્તક રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પ્રયોગ પરિણત પુદ્ગલ, ૨. અપર્યાપ્તક રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પ્રયોગ પરિણત પુદ્ગલ. આ જ પ્રકારે અધ:સપ્તમ પૃથ્વી પર્યત નૈરયિક પ્રયોગ પરિણત પુદગલોને માટે સમજવું જોઈએ. પ્ર. ભંતે ! સંમૂચ્છિમ જલચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૧, પર્યાપ્ત સંમૂ૭િમ જલચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદગલ. ૨. અપર્યાપ્ત સંમ૭િમ જલચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. આ જ પ્રકારે ગર્ભજ જલચર તિયયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોને માટે સમજવું જોઈએ. આ જ પ્રકારે સમૂછિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલોને માટે પણ સમજવું જોઈએ. આ જ પ્રકારે ગર્ભજચતપદ સ્થળચર તિર્યંચયોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદગલોનું પણ કથન કરવું જોઈએ. एवं-जाव-अहेसत्तमपुढविनेरइयपओगपरिणया। प. सम्मुच्छिमजलयरतिरिक्खजोणियपंचिंदियप ओग परिणयाणं भंते! पोग्गला कइविहा पण्णत्ता? ૩. સોયમા ! વદ પUત્તા, તે મહા १. पज्जत्तगसम्मुच्छिमजलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया य, २. अपज्जत्तगसम्मुच्छिमजलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया य । एवं गब्भवतियजलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया वि, सम्मुच्छिमचउप्पयथलयरतिरिक्खजोणिय पंचिंदियपओगपरिणया वि एवं घेव, एवं गब्भवतियचउप्पयथलयरतिरिक्खजोणियपंचिंदियपओगपरिणया वि, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy