________________
૨૪૬૮
દ્રવ્યાનુયોગ ભાગ-૪
प. कप्पाईयगवेमाणियदेवपंचिंदियपओगपरिणया णं
भंते ! पोग्गला कइविहा पण्णत्ता?
પ્ર. ભંતે ! કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ
પરિણત પુદગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા
૩. નાયમી ! વિદ્યા પત્તા , તે નહીં
१.गेवेज्जगकप्पातीयवेमाणियदेवपंचिंदियपओगपरिणया य, २.अणुत्तरोववाइयकप्पाईयवेमाणियदेवपंचिंदिय
पओगपरिणया य, प. गेवेज्जगकप्पाईयगवेमाणिय देवपंचिंदियपओगप
रिणया णं भंते ! पोग्गला कइविहा पण्णत्ता ?
૩. યમી! નવવિદ્યા પછી તા, તે નહીં
१. हेटिमहेट्ठिमगेवेज्जगकप्पातीयगवेमाणिय देवपंचिंदियपओगपरिणया -जाव९. उवरिमउवरिमगेवेज्जगकप्पातीयगवेमाणिय देवपंचिंदियपओगपरिणया य। अणुत्तरोववाइयकप्पाईयगवेमाणियदेवपंचिंदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविहा પત્તા ? ૩. નયમ! વંવિદ પUUત્તા, તે નહીં
ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે
૧. રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ, ૨. અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ
પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. પ્ર. ભંતે ! રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય
પ્રયોગ પરિણત પુદ્ગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! તે નવ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે૧. અધતન-અધસ્તન રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ -વાવ૯. ઉપરિતન-ઉપરિતન રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. ભંતે ! અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ કેટલા પ્રકારના
કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે,
જેમકે - ૧. વિજય અનુત્તરો પપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ -વાવપ. સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત
વૈમાનિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. દ્વિતીય દંડક : પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત
પુદ્ગલ કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે
૧. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ, ૨. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ. આ જ પ્રકારે બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત પુદગલ વિષયક પણ સમજવું જોઈએ. આ જ પ્રકારે વનસ્પતિકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલ પર્વતને માટે પણ સમજવું જોઈએ. તેના પ્રત્યેકના સૂક્ષ્મ અને બાદર બે-બે ભેદ સમજવા જોઈએ.
१.विजय-अणुत्तरोववाइयकप्पाईयग वेमाणियदेव पंचिंदिय-पओगपरिणया -जाव५. सव्वट्ठसिद्ध-अणुत्तरोववाइयकप्पाईयग
वेमाणियदेव-पंचिंदियपओगपरिणया। बिइओ दण्डओप. सुहमपूढविकाइयएगिदियपओगपरिणयाणं भंते!
पोग्गला कइविहा पण्णत्ता? उ. गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा
१. पज्जत्तग-सुहुमपुढविकाइय-एगिंदियपओगपरिणया य, २. अपज्जत्तगसुहुमपुढविकाइय-एगिदियपओगपरिणया य। बायरपुढविकाइयएगिंदियपओगपरिणया वि एवं चेव।
एवं -जाव- वणस्सइकाइयएगिदियपओगपरिणया।
एक्केक्का दुविहा-सुहुमा य, बायरा य ।
. જે સપનૂત્તર પઢમં મMતિ પછી પનેરા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org