SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ-અધ્યયન ૨૪૨૯ एवं एए बायरपरिणए अणंतपएसिए खंधे सब्वेस આ પ્રકારે બાદર પરિણામયુક્ત અનન્ત પ્રદેશી संजोएसु बारस छन्नउया भंगसया भवंति। સ્કંધના સર્વસંયોગી (ચતુઃસંયોગી ૧૬, પંચસંયોગી - વિયા, . ૨૦, ૩, ૬, મુ. ૨-૧૪ ૧૨૮, છસંયોગી ૩૮૪, સપ્તસંયોગી ૫૧૨ અને અસંયોગી ૨૫૬ - બધા મળીને બારસો છનું (૧૨૯૬) ભંગ થાય છે. ૨૨. પાવાયા સારસ પીવાણુ વપUTI - ૧૧. પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનોમાં વર્ણાદિનું પ્રરૂપણ : प. अह भंते! पाणाइवाए मुसावाए अदिन्नादाणे मेहुणे - પ્ર, ભંતે ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન परिग्गहे, एस णं कतिवण्णे, कतिगंधे, कतिरसे, અને પરિગ્રહ, આ (બધા) કેટલા વર્ણ, કેટલા ગંધ, कतिफासे पन्नत्ते? કેટલા રસ અને કેટલા સ્પર્શયુક્ત કહેવાય છે ? उ. गोयमा ! पंचवण्णे दुगंधे पंचरसे चउफासे पन्नत्ते । ઉ. ગૌતમ ! (આ) પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત કહેવાય છે. प. अह भंते ! कोहे कोवे रसे दोसे अखमा संजलणे પ્ર. ભંતે ! ક્રોધ, કોપ, રોષ, દોષ (દ્વષ) અક્ષમા, कलहे चंडिक्के भंडणे विवादे एस णं कतिवण्णे સંજ્વલન, કજીયો ઉગ્રતા ચાંડિક્ય લંડન (ઝઘડો) -ઝાવ- તિwાસે નરે? અને વિવાદ આ બધા કેટલા વર્ણ –ચાવતુ- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! पंचवण्णे दुगंधे पंचरसे चउफासे पन्नत्ते। ઉ. ગૌતમ ! તેઓ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે. प. अह भंते ! माणे मय दप्पे थंभे गब्वे अत्तुकासे પ્ર. ભંતે ! માન, મદ, દર્પ (અહંકાર), સ્તંભ, ગર્વ, परपरिवाए उक्कोसे अवक्कोसे उन्नए उन्नामे दुन्नामे અત્યુત્ક્રોશ (બુમબરાડા), પરપરિવાદ (અન્યનિંદા), एस णं कतिवण्णे -जाव- कतिफासे पन्नत्ते ? ઉત્કર્ષ (ઉન્નતિ), અપકર્ષ (પડતી), ઉન્નત, ઉન્નામ (વિષાદપ્રાપ્ત) અને દુર્નામ (અપકીર્તિ), આ (બધા) કેટલા વર્ણ યાવતુ- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! पंचवण्णे दुगंधे पंच रसे चउफासे पन्नत्ते। ઉ. ગૌતમ ! એ (બધા) પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે. . अह भंते ! माया उवही नियडी बलये गहणे णूमे પ્ર. ભંતે ! માયા (કપટ), ઉપધિ, નિકૃતિ (ઠગાઈ), कक्के करूवे जिम्हे किब्बिसे आयरणत्ता गृहणया વલય (પ્રપંચગુપ્તતા), ગહન (કપટથી-છાનુંवंचणया पलिउंचणया साइजोगे एस णं कतिवण्णे છાનું), નૂમ (અસત્ય), કલ્ક (પાપ), કુરુપા (નિર્દય), -ગાવ- તિwાસે પુનત્તે ? જિહ્મતા, કિલ્વેિષ (અધમતા), આચરણતા (જુઠી પરંપરા), ગૃહનતા, વચનતા (ઠગચતુરાઈ), પ્રતિક્રનતા(માયા-કપટ)અને સાતિયોગ(અવિશ્વાસ) આ (બધા) કેટલા વર્ણ ચાવતુ- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? उ. गोयमा ! पंचवण्णे दुगंधे पंच रसे चउफासे पन्नत्ते।। ઉ. ગૌતમ ! આ બધા પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત કહેવામાં આવે છે. प. अह भंते ! लोभे इच्छा मुच्छा कंखागेही तण्हा भिज्झा પ્ર. ભંતે! લોભ, ઈચ્છા, મૂચ્છ, કાંક્ષા, ગૃદ્ધિ (લાલચ), अभिज्झा आसासणता पत्थणता लालप्पणता તૃષ્ણા, ભિજ્યા (કંજુસાઈ), અભિજ્યા (લોભ), कामासा भोगासा जीवियासा मरणासा नंदिरागे આશંસનતા, પ્રાર્થનતા(વાંછા), લાલપ્પનતા (બકવાટ) एस णं कतिवण्णे -जाव- कतिफासे पण्णत्ते ? કામાશા (વિષયાભિલાષા), ભોગાથા (ભોગવાસના), જીવિતાશા, મરણાશા અને નન્દિરાગ (સમૃદ્ધિમાં હર્ષ) આ (બધા) કેટલા વર્ણ વાવ- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy