________________
૨૪૨૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
९-१२. सव्वे कक्खडे देसे गरूए देसे लहुए देसा सीया देसे उसिणे देसे निद्धे देसे लक्खे ४,
१३-१६. सव्वे कक्खडे देसे गरूए देसे लहुए देसा सीया देसा उसिणा देसे निद्धे देसे लुक्खे ४,
सब्बेए सोलस भंगा भाणियब्बा, १७-३२. सब्वे कक्खडे देसे गरूए देसा लहुया देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
एवं गरूएणं एगत्तेणं लहुएणं पुहत्तेणं एए विसोलस
શંકા,
३३-४८. सव्वे कक्खडे देसा गरूया देसे लहुए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लक्खे,
एए वि सोलस भंगा भाणियब्वा, ४९-६४. सव्वे कक्खड़े देसा गरूया देसा लहुया देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
૯-૧૨. સર્વકર્કશ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, અનેક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રૂક્ષ હોય છે. આ પણ ચાર
ભંગ હોય છે. ૧૩-૧૬. સર્વકર્કશ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ,
અનેક અંશ શીત, અનેક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રૂક્ષ હોય છે. આ પણ ચાર ભંગ હોય છે. આ બધા મળીને ૧૬ ભંગ થાય છે. ૧૭-૩૨. સર્વકર્કશ, એક અંશ ગુરુ, અનેક અંશ લઘુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રૂક્ષ હોય છે. એ પ્રકારે ગુરુપદને એકવચનમાં અને લઘુપદને બહુવચનમાં રાખીને પૂર્વવત અહીંયા પણ સોળ ભંગ કહેવા જોઈએ. ૩૩-૪૮. સર્વકર્કશ, અનેક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે. આ પણ સોળ ભંગ સમજવા જોઈએ. ૪૯-૬૪. સર્વકર્કશ, અનેક અંશ ગુરુ, અનેક અંશ લધુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રૂક્ષ હોય છે. અહીંયા પણ સોળ ભંગ સમજવા જોઈએ. એ જ પ્રકારે આ ૧૪૪=૪ ભંગ સર્વકર્કશની સાથે સમજવા જોઈએ. ૬૫-૧૨૮. સર્વમૃદુ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે. એ પ્રકારે મૂશબ્દની સાથે પણ પૂર્વવત ૧૮૪ = ઉ૪ ભંગ સમજવા જોઈએ. ૧૨૯-૧૯૨. સર્વગુરુ, એક અંશ કશ, એક અંશ મૃદુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે. એ જ પ્રકારે ગુરુની સાથે પણ પૂર્વવત ૧૬૪૪ =
૪ ભંગ સમજવા જોઈએ. ૧૯૩-૨૫૬. સર્વલઘુ, એક અંશ કર્કશ, એક અંશ મૂદુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે.
एए वि सोलस भंगा भाणियब्वा, एवमेए चउसटिंट भंगा कक्खडेण सम,
६५-१२८. सब्वे मउए देसे गरूए देसे लहुए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लक्खे ।
एवं मउएण वि समं चउसदिठ भंगा भाणियब्बा।
१२९-१९२. सव्वे गरूए देसे कक्खडे देसे मउए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
एवं गरूएण वि समं चउस िभंगा कायव्वा ।
१९३-२५६. सब्चे लहुए देसे कक्खडे देसे मउए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org