________________
પુદ્દગલ-અધ્યયન
सव्वे मउए सव्वे लुक्खे देसा गरूया देसा लहुया देसा सीया देसा उसिणा १६, एए चउसट्ठि भंगा,
१९३-२५६. सव्वे गरूए सव्वे सीए देसे कक्खडे देसे मउए देसे निद्धे देसे लुक्खे,
તું -ખાવ
सव्वे
सव्वे उसिणे देसा कक्खडा
लहुए देसा निद्धा देसा मउया देसा लुक्खा,
एए चउसट्ठि भंगा,
२५७-३२०. सव्वे गरूए सव्वे निद्धे देसे कक्खडे देसे मउए देसे सीए देसे उसिणे - जाव
सव्वे लहुए सव्वे लुक्खे देसा कक्खडा देसा मउया देसा सीया देसा उसिणा,
एए चउसट्ठि भंगा, ३२१-३८४. सव्वे सीए सव्वे निद्धे देसे कक्खडे देसे मउए देसे गरूए देसे लहुए -जाव- सव्वे उसिणे सव्वे लुक्खे देसा कक्खडा देसा मउया देसा गरूया देसा लहुया,
एए चउसट्ठि भंगा,
सव्वे ते छप्फासे तिन्निचउरासीया भंगसया भवंति ३८४
जइ सत्तफासे
१. सव्वे कक्खडे देसे गरूए देसे लहुए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे,
२-४. सव्वे कक्खडे देसे गरूए देसे लहुए देसे सीए देसे उसिणे देसे निद्धे देसा लुक्खा ४,
५-८. सव्वे कक्खडे देसे गरूए देसे लहुए देसे सीए देसा उसिणा देसे निद्धे देसे लुक्खे ४,
Jain Education International
૨૪૨૫
સર્વમૃદુ, સર્વક્ષ, અનેક અંશ ગુરુ, અનેક અંશ લઘુ, અનેક અંશ શીત અને અનેક અંશ ઉષ્ણ હોય છે. અહીંયા પણ ચોસઠ ભંગ થાય છે. ૧૯૩-૨૫૬. સર્વગુરુ, સર્વશીત, એક અંશ કર્કશ, એક અંશ મૃદુ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે.
એજ પ્રકારે યાવ
સર્વલઘુ, સર્વઉષ્ણ, અનેક અંશ કર્કશ,
અનેક અંશ સ્નિગ્ધ, અનેક અંશ મૃદુ અને અનેક અંશ રુક્ષ હોય છે.
અહીંયા પણ ચોસઠ ભંગ હોય છે. ૨૫૭-૩૨૦. સર્વગુરુ, સર્વસ્નિગ્ધ, એક અંશ કર્કશ, એક અંશ મૃદુ, એક અંશ શીત અને એક અંશ ઉષ્ણ હોય છે -યાવત્
સર્વલઘુ, સર્વક્ષ, અનેક અંશ કર્કશ,
અનેક અંશ મૃદુ, અનેક અંશ શીત અને અનેક અંશ ઉષ્ણ હોય છે.
અહીંયા પણ ચોસઠ ભંગ હોય છે. ૩૨૧-૩૮૪. સર્વશીત, સર્વસ્નિગ્ધ, એક અંશ કર્કશ, એક અંશ મૃદુ, એક અંશ ગુરુ અને એક અંશ લઘુ હોય છે -યાવત્- સર્વઉષ્ણ, સર્વક્ષ, અનેક અંશ કર્કશ, અનેક અંશ મૃદુ, અનેક અંશ ગુરુ અને અનેક અંશ લઘુ હોય છે.
આ પ્રકારે અહીંયા પણ ચોસઠ ભંગ હોય છે.
આ પ્રકારે બધા મળીને આ પસ્પર્શ સંબંધિત ત્રણસો ચોર્યાસી (૬૪ x ૬ = ૩૮૪) ભંગ હોય છે. જો તે સાત સ્પર્શયુક્ત હોય તો -
૧. સર્વકર્કશ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ,
એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે.
૨-૪. સર્વકર્કશ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંશ શીત, એક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને અનેક અંશ રુક્ષ હોય છે, આ પણ ચાર ભંગ હોય છે.
૫-૮. સર્વકર્કશ, એક અંશ ગુરુ, એક અંશ લઘુ, એક અંક શીત, અનેક અંશ ઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે, આ પણ ચાર ભંગ હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org