________________
૨૩૯૭
Haiti
Here Illenil: all illust લા/ તા- t
witter#
th#tritill HealEatElitellematEltila#New#HHE EMH Subsistina-maintaramila
#
NEWWIIHIRAHEGillMilliERHIEvilllllllllllllla filli
નારદપુત્ર અને નિગ્રંથીપુત્ર વચ્ચે વાર્તાલાપ થયો કે શું બધા પુદ્ગલ સાદ્ધ, સમધ્ય અને પ્રદેશ છે. નારદપુત્રે નિગ્રંથપુત્રને કહ્યું કે મારા મતાનુસાર બધા પુદ્ગલ સાદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે. નિર્ગથીપુત્રે આ વિષયક પ્રશ્ન કર્યો કે શું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ બધા પુદગલ સાદ્ધ, મધ્ય અને સંપ્રદેશ છે ? આ વિષે નારદપુત્રે સ્વીકૃતિપરક ઉત્તર આપ્યો. આ પછી નિગ્રંથીપુત્રે ફરી પ્રશ્ન કર્યો કે બધા પુદ્ગલોમાં પરમાણુ પુદ્ગલ પણ સમાહિત (સંકળાયેલો છે, શું તેઓ પણ સાદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે ? ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢ (પ્રદેશવ્યાપી) પુદ્ગલ, કાળની અપેક્ષાએ એક સમયની સ્થિતિયુક્ત પુદ્ગલ અને ભાવની અપેક્ષાએ એક ગુણ કૃષ્ણ પુદ્ગલ પણ શું સાદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ થશે ? વસ્તુત: આ કથન ઉચિત નથી. મારી ધારણાનુસાર દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલ સપ્રદેશ પણ છે, અપ્રદેશ પણ છે અને અનંત પણ છે. આ જ પ્રકારે ક્ષેત્ર, કાળ અને ભાવાદેશ વડે પણ જાણવું જોઈએ.
ભગવાન મહાવીર અને ગૌતમ વચ્ચે પણ પુદગલના સાદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ સંબંધિત વિસ્તારપૂર્વક શંકાનું સમાધાન થયેલું છે. જેને અનુસાર પરમાણુ-પદ્ગલ અનó, અમધ્ય અને અપ્રદેશ છે. ઢિપ્રદેશિક, ચતું:પ્રદેશિક વગેરે સમસંખ્યાયુક્ત સ્કંધ સાદ્ધ, અમધ્ય અને સંપ્રદેશ છે. જ્યારે ત્રિપ્રદેશિક, પંચપ્રદેશિક વગેરે વિષમ સંખ્યા યુક્ત સ્કંધ અનદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે. સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અને અનન્તપ્રદેશી ઢંધ ક્યારેક સાદ્ધ, અમધ્ય અને સપ્રદેશ છે તો કયારેક અનુદ્ધ, સમધ્ય અને સંપ્રદેશ છે. જે બરાબર બે ભાગમાં વિભાજીત થઈ શકે અને વચ્ચે (મધ્યમાં) કોઈ પણ ન વધે તે સાદ્ધ અને અમધ્ય કહેવાય છે. તથા જેના બરાબર બે ભાગ ન થઈ શકે પરંતુ ભાગ (વિભાજન) કરતાં મધ્યમાં કાંઈક વધે (શેષ રહે) ત્યારે એ અનદ્ધ અને સમધ્ય કહેવાય છે.
એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદગલને સ્પર્શ કરતાં કરતાં સર્વ વડે સર્વને સ્પર્શ કરે છે અર્થાત સંપૂર્ણરૂપે સ્પર્શ કરે છે. દ્ધિપ્રદેશિક સ્કંધને સ્પર્શ કરતો પરમાણુ પુદગલ સર્વ વડે (આખે-આખો) એક દેશને તથા સર્વ વડે સર્વને સ્પર્શ કરે છે. ત્રિપ્રદેશિક સ્કંધથી માંડીને અનંત પ્રદેશિક સ્કંધને સ્પર્શ કરતો પરમાણુ સર્વ વડે એક દેશને સ્પર્શ કરે છે. સર્વ વડે ઘણાં દેશોને સ્પર્શ કરે છે અથવા સર્વ વડે સર્વને સ્પર્શ કરે છે. દ્ધિપ્રદેશિક વગેરે સ્કંધ જ્યારે પરમાણુને સ્પર્શ કરે છે તો એના ભિન્ન-ભિન્ન વિકલ્પો બને છે. આ જ પ્રકારે આ પરસ્પર દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક -યાવતઅનંતપ્રદેશિક સ્કંધોને કેવી રીતે સ્પર્શ કરે છે એના અનેક વિકલ્પ બને છે. વાયુકાય વડે એના સ્પર્શનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે પરમાણુ-પુદ્ગલથી માંડીને અસંખ્યાત પ્રદેશિક સ્કંધ વાયુકાય વડે સ્પષ્ટ (સ્પર્ધાયેલી છે પરંતુ વાયુકાય એનાથી સ્પષ્ટ (સંકળાયેલો નથી. અનન્તપ્રદેશી ઢંધ વાયુકાયથી સ્પષ્ટ છે અને વાયુકાય અનંતપ્રદેશી કંધોથી કદાચ સ્પષ્ટ છે અને કદાચ સ્પષ્ટ નથી.
પુદ્ગલના સકમ્પ (ધ્રુજારી) અને નિષ્ફમ્પ (સ્થિર) રહેવા વિષયકચર્ચા પણ આ અધ્યયનમાં વિશેષપણે કરવામાં આવેલી છે. પરમાણુ-પુદ્ગલ કયારેક સકમ્પ (ધ્રુજતું) હોય છે અને ક્યારેક નિકમ્પ (સ્થિર) હોય છે. જ્યારે તે સકંપ હોય છે ત્યારે તે સર્વકલ્પ હોય છે. દેશ (અશત:) સકંપ હોતું નથી. દ્વિપ્રદેશિક સ્કંધથી માંડીને અનંત પ્રદેશિક સ્કંધ કદાચ દેશકંપક હોય છે, કદાચ સર્વકમ્પક હોય છે અને કદાચ નિકંપક હોય છે. સકંપકતામાં ધ્રૂજવું, ચાલવું, ફરકવું, મળવું, ક્ષોભ પામવું, ઉદીરિત (ઉત્થાન) પામવું હોય છે. અથવા તે ભાવમાં પરિણત થવું એ સમ્મિલિત છે. પરમાણુ પુદગલ -યાવત- અનન્તપ્રદેશી સ્કંધ પોતાના સ્વભાવનુસાર જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. એક પ્રદેશાવગાઢ -યાવત- અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદગલ સ્વસ્થાનમાં કે અન્યસ્થાનમાં જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકા (પંક્તિ)ના અસંખ્યાતમાં ભાગ સુધી રહે છે. એક પ્રદેશાવગાઢ -વાવ- અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ કાળની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી નિષ્ફમ્પ રહે છે. એક ગુણ કાળા પુદ્ગલ -વાવઅનન્તગુણ કાળા પુદ્ગલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. શબ્દ પરિણત પુદ્ગલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી શબ્દ પરિણત રહે છે. પરમાણ-પુદ્ગલ જધન્ય એક સમય Reso as to let, ccc ccc Resto elesloss, dest, elect, es, its dest est test electe, ses, test,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org