SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્ધાત-અધ્યયન ૨૩૨૫ णवरं-पंचेंदिय-तिरिक्खजोणियस्स एगदिसिं एवइए खेत्ते अफुण्णे, एवइए खेत्ते फुडे । ६. आहारगसमुग्घाए जीवे णं भंते ! आहारगसमुग्घाएणं समोहए समोहणित्ता जे पोग्गले णिच्छभइ तेहि णं भंते ! पोग्गलेहिं केवइए खेत्ते अफुण्णे, केवइए खेत्ते फुडे ? उ. गोयमा ! सरीरपमाणमेत्ते विक्खंभ-बाहल्लेणं, आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं संखेज्जाइं जोयणाई एगदिसिं एवइए खेत्ते अफुण्णे, एवइए खेत्ते फुडे । प. सेणं भंते ! खेत्ते केवइकालस्स अफुण्णे, केवइकालस्स गोयमा ! एगसमइएण वा, दुसमइएण वा, तिसमइएण वा, विग्गहेणं एवइकालस्स अफुण्णे, एवइकालस्स फुडे । प. ते णं भंते ! पोग्गला केवइकालस्स णिच्छुभइ ? उ. गोयमा! जहण्णेण वि, उक्कोसेण वि अंतोमहत्तस्स। વિશેષ - પંચેન્દ્રિય તિર્યંચયોનિક એક જ દિશામાં એટલા જ ક્ષેત્રને પરિપૂર્ણ કરે છે અને એટલા જ ક્ષેત્રને સ્પષ્ટ કરે છે. આહારક સમુદ્દઘાત : પ્ર. ભંતે ! આહારક સમુદઘાતથી સમવહત જીવ સમવહત થઈને જે પુદ્ગલોને પોતાના શરીરથી) બહાર કાઢે છે. તો ભંતે ! એ પુદ્ગલોથી કેટલા ક્ષેત્ર પરિપૂર્ણ થાય છે તથા કેટલા ક્ષેત્ર સ્પષ્ટ થાય છે ? ઉ. ગૌતમ ! વિષ્ફન્મ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને તથા લંબાઈમાં જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન જેટલા ક્ષેત્રને એક દિશામાં પરિપૂર્ણ કરે છે અને એટલા જ ક્ષેત્રને સ્પષ્ટ કરે છે. પ્ર. ભંતે ! તે ક્ષેત્ર કેટલા કાળમાં પરિપૂર્ણ થાય છે અને કેટલાકળમાં સ્પષ્ટ થાય છે ? ઉ. ગૌતમ ! એક સમય, બે સમય કે ત્રણ સમય જેટલા વિગ્રહ કાળથી તે ક્ષેત્ર પરિપૂર્ણ અને સ્પષ્ટ થઈ જાય છે. પ્ર. ભંતે ! એ પુદ્ગલોને કેટલા સમયમાં બહાર કાઢે છે ? ઉ. ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તમાં તે એ પુદ્ગલોને બહાર કાઢે છે. પ્ર. ભંતે ! બહાર કાઢેલાં તે મુદ્દગલો ત્યાં જે પ્રાણો -વાવ- સત્વોનો અભિઘાત કરે છે -યાવતઉપદ્રવિત કરે છે ત્યારે એ જીવ કેટલી ક્રિયાઓયુક્ત હોય છે ? ઉ. ગૌતમ ! તે કદાચ ત્રણ ક્રિયાયુક્ત, કદાચ ચાર ક્રિયાયુક્ત અને કદાચ પાંચ ક્રિયાયુક્ત હોય છે. પ્ર. ભંતે ! (તેઓ આહારક સમુઘાત દ્વારા બહાર કાઢેલાં પુદગલોથી સ્પષ્ટ થયેલ જીવ આહારક સમુદ્યાત કરનાર) જીવન નિમિત્તથી કેટલી ક્રિયાઓયુક્ત હોય છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત ક્રિયાઓ સમજવી જોઈએ. પ્ર. ભંતે ! (આહારક સમુદઘાતકરનાર) તે જીવ તથા (આહારક સમુદ્દઘાતગત પુદ્ગલોવડે સ્પષ્ટ) તે જીવો અન્ય જીવોની પરંપરાવડે ઘાત કરવાથી કેટલી ક્રિયાઓયુક્ત હોય છે ? | ઉ. ગૌતમ ! તેઓ ત્રણ ક્રિયાયુક્ત પણ હોય છે, ચાર ક્રિયાયુક્ત પણ હોય છે અને પાંચ ક્રિયાયુક્ત પણ હોય છે. આ જ પ્રકારે મનુષ્યનું (આહારક સમુધાત સંબંધિત) કથન કરવું જોઈએ. प. ते णं भंते ! पोग्गला णिच्छुढा समाणा जाई तत्थ पाणाई -जाव-सत्ताई अभिहणंति-जाव- उद्दवेंति तओ णं भंते ! जीवे कइकिरिए ? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए, सिय પરિy | प. ते णं भंते ! जीवा ताओ जीवाओ कइकिरिया ? ૩. નીયમી ! હવે વેવા प. से णं भंते ! जीवे तेय जीवा अण्णेसिं जीवाणं परंपराघाएणं कइकिरिया ? उ. गोयमा ! तिकिरिया वि. चउकिरिया वि. पंच રિયા ત્રિા एवं मणूसे वि। - પvv, ૫. રૂ ૬, મુ. ૨૬૫૨-૨૨૬ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy