________________
ગમ્મા-અધ્યયન
*0)
एवं अणुबंध वि ।
एवं एए उक्कोसठिईया पच्छिमा तिष्णि गमगा नेयव्वा ।
वरं - ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा । (एए સત્ત મા !)
प. भंते ! जइ संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिया उववज्जंति किं पज्जत्त संखेज्ज वासाउय सष्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, अपज्जत्त संखेज्ज वासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
उ. गोयमा ! संखेज्जवासाउयाणं जहेव असुरकुमारेसु उववज्जमाणाणं तहेब नव वि गमा भाणियव्वा ।
णवरं - जोइसिय-ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा । (?-૬) -વિયા. ત. ૨૪, ૩. ૨૩, મુ. -o નોતિય વવર્ષાંતેનુ મનુસ્માળે વવાયાડુ વીસ વારં परूवणं
प. भंते! जइ मणुस्सेहिंतो उववज्र्ज्जति किं सण्णि मणुस्सेहिंतो उववज्जंति, असण्णि मणुस्सेहिंतो उववज्जंति ?
૩. ગોયમા!સખ્ખિમગુસ્સેહિંતો વવપ્નતિ, નો અદ્િमणुस्सेहिंतो उववज्र्ज्जति ।
प. भंते! जइ सण्णिमणुस्सेहिंतो उववज्जंति-किं संखेज्जवासाउय-असंखेज्जवासाउय सण्णि मणुस्सेहिंतो उववज्जंति ?
૩. ગોયમા ! યોનિં વિ વવનંતિ ।
प. असंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए जोइसिएसु उववज्जित्तए, से णं भंते! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा ! एवं जहा असंखेज्जवासाउयसण्णिपंचिंदियस तिरिक्खजोणियस्स जोइसिएसु चेव उववज्जमाणस्स सत्त गमगा भणिया तहेव मणुस्साण वि भाणियव्वा ।
नवरं - ओगाहणाविसेसो-पढमेसु तिसु गमएसु, ओगाहणा जहणेणं साइरेगाई नव धणुसयाई, उक्कोसेणं तिण्णि गाउयाई ।
Jain Education International
૭૦,
૨૨૮૯
અનુબંધ પણ એટલું જ હોય છે.
એ જ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિના અંતિમ ત્રણ ગમક (૭-૮-૯) સમજવાં જોઈએ.
વિશેષ-સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક ભિન્ન-ભિન્ન સમજવો જોઈએ. (આ કુલ સાત ગમક થયાં.) પ્ર. ભંતે ! જો (જ્યોતિષ્ક દેવ) સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉત્પન્ન થાય તો
(તેઓ) પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અહીં અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોને અનુરૂપ નવેય ગમક સમજવાં જોઈએ. વિશેષ-જ્યોતિષ્કની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક ભિન્ન-ભિન્ન સમજવું જોઈએ. (૧-૯)
જ્યોતિપ્કોમાં ઉત્પન્ન થનાર મનુષ્યોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ :
પ્ર. ભંતે ! જો જ્યોતિષ્ક દેવ મનુષ્યોથી આવીને
ઉત્પન્ન થાય છે તો શું સંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તેઓ સંશી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થતાં
નથી.
ઉ.
પ્ર.
પ્ર. ભંતે ! જો સંશી મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય તો શું સંખ્યાત વર્ષાયુષ્ક કે અસંખ્યાત વર્ષાયુષ્ક મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ?
ગૌતમ ! બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ભંતે ! અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્ય જે જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! કેટલા કાળની સ્થિતિયુક્ત જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! જે પ્રકારે જ્યોતિકોમાં ઉત્પન્ન થનાર અસંખ્યાત વર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચના સાત ગમક કહેવામાં આવ્યા છે, એ જ પ્રકારે મનુષ્યના પણ સાત ગમક સમજવાં જોઈએ. વિશેષ - અવગાહનામાં વિશેષતા છે - પ્રારંભના ત્રણ ગમકોમાં અવગાહના જઘન્ય કાંઈક વિશેષ નવસો ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org