________________
ગમ્મા-અધ્યયન
૨૨૮૧
सणंकुमारे ठिई चउगुणिया अट्ठावीसं सागरोवमं મવડું माहिंदे ताणि चेव साइरेगाणि सागरोवमाणि ।
बम्हलोए चत्तालीसं सागरोवमं, लंतए छप्पन्न सागरोवमं।
महासुक्के अट्ठसटिंठ, सहस्सारे बावत्तरिं सागरोवमाइं। एसा उक्कोसा ठिई भणिया, जहण्णट्ठिई पि
चउगुणेज्जा। प. आणयदेवेणं भंते ! जे भविए मणुस्सेसु उववज्जित्तए
से णं भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा?
उ. गोयमा ! जहण्णेणं वासपुहत्तट्ठिईएसु, उक्कोसेणं
पुवकोडीट्ठिईएसु उववज्जेज्जा।
प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जंति?
उ. गोयमा ! जहेव सहस्सार देवाणं वत्तब्बया भणिया
तहेव भाणियब्वा। णवर-ओगाहणा-ठिई अणुबंधे य उवउंजिऊण નાજ્ઞા | भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई. उक्कोसेणं छ भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं अट्ठारस सागरोवमाई वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं सत्तावन्न सागरोवमाइं तिहिं पुचकोडीहिं अब्भहियाई,एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। एवं नव वि गमा, णवर-ठिई अणुबंध संवेहं च उवउंजिऊण जाणेज्जा।
સનકુમાર દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને ચાર ગણી કરવાથી અઠ્યાવીસ સાગરોપમ થાય છે. માહેન્દ્ર દેવલોકની ચારગણી સ્થિતિ કાંઈક અધિક અઠ્યાવીસ સાગરોપમ થાય છે. એ જ પ્રકારે ચારગણી કરવાથી બ્રહ્મલોકમાં ચાલીસ સાગરોપમ અને લાન્તકમાં છપ્પન સાગરોપમ. મહાશુક્રમાં અડસઠ સાગરોપમ તથા સહસ્ત્રારમાં બોત્તેર સાગરોપમ થાય છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે. જઘન્ય
સ્થિતિને પણ ચારગણી કરવી જોઈએ. પ્ર. ભંતે ! આનદેવ જે મનુષ્યોમાં ઉત્પન્ન થવા
યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત
મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે (આનતદેવ) જાન્યવર્ષ પૃથફત્વની
અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિયુક્ત મનુષ્યોમાં
ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે! તેઓ (મનુષ્ય) એક જ સમયે કેટલાં ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! જે પ્રકારે સહસ્ત્રાર દેવોનું કથન કર્યું છે,
તે જ પ્રકારે અહીંયા પણ સમજવું જોઈએ. વિશેષ-એની અવગાહના, સ્થિતિ અને અનુબંધમાં ઉપયોગપૂર્વક ભિન્નતા સમજવી જોઈએ. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ પ્રહણ કરે છે. કાલાદેશથી જધન્ય વર્ષ પૃથકત્વ અધિક અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ અધિક સત્તાવન સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. એ જ પ્રકારે નવેય ગમકોમાં સમજવું જોઈએ. વિશેષ - એમની સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉપયોગપૂર્વક ભિન્ન-ભિન્ન જાણવા જોઈએ. (૧-૯) આ જ પ્રમાણે અશ્રુતદેવ પર્યત જાણવું જોઈએ. વિશેષ-એની સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉપયોગપૂર્વક ભિન્ન-ભિન્ન સમજવાં જોઈએ, જેમકે - પ્રાણતદેવની સ્થિતિને ત્રણ ગણી કરવાથી સાઈઠ સાગરોપમ, આરણદેવની સ્થિતિને ત્રણ ગણી કરવાથી ત્રેસઠ સાગરોપમ,
પર્વ -ગાવ- ગgયો , णवरं-ठिई अणुबंध संवेहं च उवउंजिऊण जाणेज्जा, तं जहापाणय देवस्स ठिई तिगुणिया सट्ठि सागरोवमाई,
आरणगस्स तेवटिंठ सागरोवमाई.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org