________________
૨ ૨૬૪
एसा चेव वत्तब्बया-जाव-छठ्ठपुढवी,
णवरं-जस्स जा ओगाहणा-लेस्सा सा भाणियब्वा,
उववाय ठिई अणुबंधो संवेहो य उवउंजिऊण મળિયવ્ય (૬-૧) अहेसत्तमपुढवीनेरइए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ?
દ્રવ્યાનુયોગ ભાગ-૪ આ જ પ્રકારે છઠ્ઠી નરક પૃથ્વી પર્યત સમજવું જોઈએ. વિશેષ- જેની જેટલી અવગાહના, વેશ્યા છે તેટલી સમજવી જોઈએ. ઉપપાત, સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉપયોગ
પૂર્વક સમજવું જોઈએ. (૧-૯) પ્ર. ભંતે ! અધ:સપ્તમ પૃથ્વીના નૈરયિક જે પંચેન્દ્રિય
તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચોમાં
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! એના પણ નવ ગમક રત્નપ્રભા પૃથ્વીને
અનુરૂપ સમજવાં જોઈએ. વિશેષ - અવગાહના, વેશ્યા, ઉપપાત, સ્થિતિ અને અનુબંધ ઉપયોગપૂર્વક સમજવાં જોઈએ. પ્રારંભ (પ્રથમ)ના છ ગમકો (૧-૬)માં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ ગ્રહણ કરે છે. અંતિમ ત્રણ ગમકો (૭-૮-૯)માં જઘન્ય બેભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ ગ્રહણ કરે છે. પ્રથમ ગમકમાં - કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ અધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે.
उ. गोयमा! नव विगमगाणंवत्तवयाजहारयणप्पभा
દિલ णवर-ओगाहणा-लेस्सा-उववाय-ठिई-अणुबंधा य उवउंजिऊण भाणियव्वा । आदिल्लएसु छसु वि गमएसु जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं छ भवग्गहणाई। पच्छिल्लएसुतिसुगमएसुजहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं चत्तारि भवग्गहणाई। पढमगमए-कालादेसेणंजहण्णेणंबावीसंसागरोवमाई अंतोमुत्तमब्भहियाइं. उक्कोसेणं छावटिंठ सागरोवमाइं तिहिं पुन्चकोडीहिं अब्भहियाई,एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। बिइय गमए-जहण्णेणं बावीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं छावटिंठ सागरोवमाई तिहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। तइयगमए-जहण्णेणं बावीसंसागरोवमाइंपुव्वकोडीए अब्भहियाई, उक्कोसेणं छावटिंठ सागरोवमाइं तिहिं पुवकोडीहिं अब्भहियाइं । चउत्थ गमए - जहण्णेणं बावीसंसागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं छावठिं सागरोवमाई तिहिं पुवकोडीहिं अब्भहियाई । पंचम गमए-जहण्णेणं बावीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं छावळिं सागरोवमाई तिहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं । छठेगमए-जहण्णेणंबावीसंसागरोवमाइंपुब्बकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावटिंठ सागरोवमाइं तिहिं पुवकोडीहिं अब्भहियाई ।
દ્વિતીય ગમકમાં - કાલાદેશથી જધન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. તૃતીય ગમકમાં - જઘન્ય પૂર્વકોટિ અધિક બાવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ અધિક છાસઠ સાગરોપમ. ચોથા ગમકમાં - જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ અધિક છાસઠ સાગરોપમ.
પાંચમા ગમમાં-જન્ય અન્તર્મુહૂર્તઅધિક બાવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ અન્તર્મુહૂર્ત અધિક છાસઠ સાગરોપમ.
છઠ્ઠા ગમકમાં - જઘન્ય પૂર્વકોટિ અધિક બાવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ અધિક છાસઠ સાગરોપમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org