SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૨૬૩ नो इत्थिवेदगा, नो पुरिसवेदगा, नपुंसगवेदगा। ठिई जहण्णेणं दसवाससहस्साई. उक्कोसेणं सागरोवमं। एवं अणुबंधो वि, भवादेसेणं-जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई। कालादेसेणं-जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहत्तमब्भहियाई, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुवकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (पढमोगमओ) सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु उववण्णो, उक्कोसेण वि अंतोमुहुत्तट्ठिईएसु उववण्णो । તેઓ સ્ત્રીવેદી અને પુરુષવેદી નથી હોતા, પરંતુ નપુંસકવેદી હોય છે. તેમની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની હોય છે. અનુબંધ પણ એટલું જ હોય છે. ભવાદેશથી -જઘન્ય બેભવ અને ઉત્કૃષ્ટ આઠભવ ગ્રહણ કરે છે. કાલાદેશથી – જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ચાર સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ નામક છે.) એજ(રત્નપ્રભા-નૈરયિક) જઘન્ય કાળની સ્થિતિયુક્ત (પંચેન્દ્રિય-તિર્યંચો)માં ઉત્પન્ન થાય તો જધન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિયુક્ત અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય-તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પ્રથમ ગમકને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ - કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ બીજું ગમક છે.). सेसं जहा पढम गमओ, णवर-कालादेसेणं जहण्णेणं दसवाससहस्साई अंतोमुहुत्तेहिं अब्भहियाई, उक्कोसेणं चत्तारि सागरोवमाई चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (बिइओ गमओ) एवं सेसा वि सत्त गमगा वि उववाय ठिई संवेहं च ૩વનિકા મળિયાવા (-૬). ૬. सक्करप्पभापुढविनेरइए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयं कालछिईएस उववज्जेज्जा? उ. गोयमा ! जहा रयणप्पभाए नव गमगा भणिया तहेव सकरप्पभाए विभाणियब्बा, આ જ પ્રકારે (જેવી રીતે નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિયોનું કથન કર્યું છે તે જ પ્રકારે અહીંયા પણ) શેષ સાત ગમકમાં ઉપપાત સ્થિતિ સંવેધ ઉપયોગપૂર્વક સમજવું જોઈએ. (૩-૯) પ્ર. ભંતે ! શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિક જે પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે! તે કેટલા કાળની સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જેવી રીતે રત્નપ્રભા પૃથ્વીના નવગમક કહ્યા છે, તેવી જ રીતે શર્કરા પ્રભા પૃથ્વીના પણ નવગમક સમજવાં જોઈએ. વિશેષ - શરીરની અવગાહના રત્નપ્રભા નરકથી બેગણી સમજવી જોઈએ. નિયમપૂર્વક એમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. ઉપપાત, સ્થિતિ અનુબંધ અને સંવેધ નવેય ગમકોમાં ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. (૧-૯) णवरं-सरीरोगाहणारयणप्पभाए दुगुणा भाणियब्वा। तिण्णि नाणा, तिण्णि अण्णाणा नियमा। उववाय ठिई अणुबंधो संवेहो य उवउंजिऊण મળિયā (૧-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy