________________
ગમ્મા-અધ્યયન
૪૮, તેવિશ્ વવઅંતેનું વન ઠંડખું લવવાયાડ વીસ વાર્ ૪૮. ત્રેઈન્દ્રિયોમાં ઉત્પન્ન થનાર દસ દંડકોના ઉપપાતાદિ વીસ દ્વા૨ોનું પ્રરૂપણ :
परूवणं
तेइंदियाणं सव्वा लद्धी बेइंदिए उद्देसग सरिसा दस दंडगाणं नवसु वि गमएसु भाणियव्वा ।
णवरं-उववाय ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा, तं जहा
उक्काइए समं तइयगमे उक्कोसेणं अट्ठत्तराई बेराइंदियसयाई,
इंदिएहिं समं तइयगमे उक्कोसेणं अडयालीसं संवच्छराई छन्नउयराइंदियसयमब्भहियाई,
तेइदिएहिं समं तइयगमे उक्कोसेणं बाणउयाई तिण्णि राइदियसयाई । -વિયા.સ. ૨૪, ૩. ૧૮, મુ. o ૪૬. પરિસ્થિ વવર્ષાંતેનું તમ મંડળે વવાયા.વીસે વારં
परूवणं
जहा तेइंदियाणं उद्देसओ तहेव चउरिंदिय उद्देसओ वि भाणियव्वो ।
णवरं - उववाय ठिइं संवेहं च उवउंजिऊण जाणेज्जा । -વિયા. ત. ૨૪, ૩. શ્o, સુ. o ૧૦. ગડું વડુ: વંચિયિ ત્તિરિ ગોળિય વવાય પવળ
प. पंचिंदियतिरिक्खजोणिया णं भंते ! कओहिंतो उववज्जंति-किं नेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मणुस्सेहिंतो उववज्जंति, देवेहिंतो उववज्जंति ?
૩. ગોયમા!નેરદિંતોવિ વવપ્નતિ, તિરિવનોणिएहिंतो वि उववज्जंति, मणुस्सेहिंतो वि उववज्जंति, देवेहिंतो वि उववज्जंति ।
-વિયા. સ. ૨૪, ૩. ૨૦, મુ. o ગોળિય વવપ્નતેવુ નૈરવાળે
૧. પેષિત્રિય ત્તિરિ उबवायाइ वीसं दारं परूवणं
૬. भंते ! जइ नेरइएहिंतो उववज्जंति
किं रयणप्पभापुढविनेरइएहिंतो उववज्जंति - जावअसत्तमपुढविनेरइएहिंतो उववज्जंति ?
Jain Education International
૪૯,
૨૨૬૧
૫૧,
બેઈન્દ્રિયોના ઉદ્દેશકને અનુરૂપ ત્રેન્દ્રિયોના વિષયમાં પણ દસ દંડકોના નવ-નવ ગમકોનું સંપૂર્ણ કથન સમજવું જોઈએ.
વિશેષ – ઉપપાત, સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ, જેમકે
તેજસ્કાયિકોની સાથે ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ બસો આઠ રાત્રિ દિવસ છે.
બેઈન્દ્રિયોની સાથે ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ એકસો છત્તું (૧૯૬) રાત્રિદિવસથી વધારે અડતાલીસ વર્ષ છે. ત્રેન્દ્રિયોની સાથે ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ ત્રણસોબાણું (૩૯૨) રાત્રિદિવસ છે.
ચતુરિન્દ્રિયમાં ઉત્પન્ન થનાર દસ દંડકોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ :
જે પ્રકારે ત્રેઈન્દ્રિય ઉદ્દેશક કહેવામાં આવ્યું છે એ જ પ્રકારે ચતુરિન્દ્રિય ઉદ્દેશક પણ સમજવું જોઈએ.
વિશેષ – ઉપપાત, સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવાં જોઈએ.
૫૦. ગતિની અપેક્ષાએ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના ઉપપાતનું
પ્રરૂપણ :
પ્ર. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈરિયકોમાંથી આવીને, તિર્યંચયોનિકોમાંથી આવીને, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય
છે, તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે તથા દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર નૈરયિકોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ :
પ્ર. ભંતે ! જો તે (પંચેન્દ્રિય-તિર્યંચયોનિક)નૈયિકોથી આવીને ઉત્પન્ન થાય છે તો -
શું તે રત્નપ્રભા-પૃથ્વીના નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત્- અધઃ સપ્તમપૃથ્વીના નૈરિયકોથી આવીને ઉત્પન્ન થાય છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org