________________
૨૨૬૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
णवरं-जाहे वणस्सइकाइओ वणस्सइकाइएसु
વિશેષ - જ્યારે વનસ્પતિકાયિક જીવ વનસ્પતિउववज्जंतिताहेपढम-बिइय-चउत्थ-पंचमेसुगमएस
કાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે ત્યારે પહેલા,
બીજા, ચોથા અને પાંચમા ગમકમાં - परिमाणं-अणुसमयं अविरहिय अणंता उववज्जति।
પરિમાણ - પ્રતિસમય નિરંતર અનંત ઉત્પન્ન
થાય છે. भवादेसेणं-जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं
ભવાદેશથી - તેઓ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ अणंताई भवग्गहणाई।
અનંત ભવ ગ્રહણ કરે છે. कालादेसेणं-जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं
કાલાદેશથી - જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ अणंतं कालं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं
અનંતકાળ જેટલો સમય વ્યતીત કરે છે અને गतिरागतिं करेज्जा।
એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. सेसा पंच गमा अट्ठभवग्गहणिया तहेव पुढवी શેષ પાંચ ગમકોમાં આઠ ભવ પૃથ્વીકાયને અનુરૂપ सरीसा भाणियब्वा।
સમજવું જોઈએ. णवर-उववाय ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा। વિશેષ-ઉપપાત, સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક -વિયા. સ. ૨૪, ૩. ૨૬, મુ. ?
સમજવાં જોઈએ. ૪૭. વેાિ ૩વવળંકુ રસ રંડાને વવાયા વ તારે ૪૭. બેઈન્દ્રિયોમાં ઉત્પન્ન થનાર દસ દંડકોના ઉ૫પાતાદિ परूवणं
વીસ દારોનું પ્રરૂપણ : प. बेइंदिया णं भंते ! कओहिंतो उववज्जति ?
પ્ર. ભંતે ! બેઈન્દ્રિય જીવ કયાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ૩. જોય! ગત દિલીફggવવામોત્તerગાળે ઉ. ગૌતમ! પૃથ્વીકાયને અનુરૂપ ઉપપાત સમજવો
જોઈએ. णवरं-बेइंदिया दस दंडगाओ उववज्जति।
વિશેષ - તે બેઇન્દ્રિય દસ દંડકોથી આવીને ઉત્પન્ન
થાય છે. प. पुढविक्काइए णं भंते ! जे भविए बेइंदिएसु પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક જીવ જે બેઈન્દ્રિય જીવોમાં उववज्जित्तए. से णं भंते ! केवइयं कालट्ठिईएसु
ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તેઓ કેટલા उववज्जेज्जा ?
કાળની સ્થિતિયુક્ત બેઈન્દ્રિયોમાં ઉત્પન્ન થાય
છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तेसु उववज्जेज्जा, ઉ. ગૌતમ ! તે જઘન્ય અંતર્મુહુર્તની સ્થિતિમાં અને उक्कोसेणं दुवालसवासट्ठिईएसु उववज्जेजा।
ઉત્કૃષ્ટ બાર વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. सेसे पुढविकाइय सरिसा दस दण्डगाणं नव गमग શેષ પૃથ્વીકાયિકને અનુરૂપ દસ દેડકોના નવ वत्तब्वया भाणियब्वा।
ગમકોનું પણ સમગ્ર કથન અહીંયા કરવું જોઈએ. णवर-चउसुगमएसु उक्कोसेणं संखेज्जाइंभवग्गहणाई। વિશેષ - ચારે ગમકોમાં ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ
ગ્રહણ કરે છે. कालादेसेणं-उक्कोसेणं संखेज्जं कालं, एवइयं कालं
કાલાદેશથી ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ વ્યતીત કરે છે सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा ।
અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. उववाय, ठिई, संवेहो, सव्वत्थ उवउंजिऊण ઉપપાત, સ્થિતિ અને સંવેધ બધા ગમક ઉપયોગપૂર્વક भाणियब्बो।
સમજવાં જોઈએ. -વિયા. સ. ૨૪, ૩. ૨૭, ૩. ૨-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org