________________
ગમ્મા-અધ્યયન
૨ ૨૫૩
प. सण्णिमणुस्से णं भंते ! जे भविए पुढविकाइएसु
उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा?
उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं
बावीसं वाससहस्सट्ठिईएसु उववज्जेज्जा।
પ્ર. ભંતે ! (સંખ્યાત વર્ષાયુષ્ક પર્યાપ્ત) સંજ્ઞી મનુષ્ય
જે પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત પૃથ્વીકાયિકોમાં
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ
બાવીસહજાર વર્ષના સ્થિતિયુક્ત પૃથ્વીકાયિકોમાં
ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલાં ઉત્પન્ન થાય
प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
उ. गोयमा!जहेव रयणप्पभाएउववज्जमाणस्समणूसस्स
लद्धीभणियातहेवतिसुविगमएसुइहविभाणियब्बा,
णवरं-ओगाहणा जहण्णेणं अंगुलस्सअसंखेज्जइभागं, उक्कोसेणं पंचधणुसयाई।
ठिई-अणुबंधो जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं પુત્રોડા कायसंवेहो जहेव सण्णिपंचिंदियस्स पुढविकाइए ૩વવMમારૂ તલ મળચર્થ (-)
ઉ. ગૌતમ ! રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર મનુષ્યનું જે
કથન પૂર્વે કર્યું છે એ જ અહીંયા પણ ત્રણે ગમકોમાં સમજવું જોઈએ. વિશેષ - એમના શરીરની અવગાહના જધન્ય આગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ-અનુબંધ જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે. કાયસંવેધ - જેવી રીતે સંજ્ઞી પંચેન્દ્રિય - તિર્યંચના પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવા વિષે કહ્યું છે - તે જ પ્રકારે અહીંયા સમજવું જોઈએ. (૧-૩) મધ્યના ત્રણ ગમકો (૪-૫-%)નું સંપૂર્ણ કથન સંજ્ઞી પંચેન્દ્રિયના મધ્યના ત્રણે ગમકોને અનુરૂપ સમજવું જોઈએ. (૪-૬) છેવટના ત્રણે ગમકો (૭-૮-૯નું કથન એના જ પ્રારંભના ત્રણ ઔષિક ગમકોને અનુસાર સમજવું જોઈએ. વિશેષ - શરીરની અવગાહના જઘન્ય પાંચસો ધનુષની અને ઉત્કૃષ્ટ પણ પાંચસો ધનુષની છે. સ્થિતિ અને અનુબન્ધ જઘન્ય પૂર્વકોટિવર્ષ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષ છે. કાયસંવેધ ઉપયોગપૂર્વક સમજવું જોઈએ. (૭-૯)
मझिल्लएसुतिसुगमएसु लद्धीजहेव सण्णिपंचिंदियस्स मझिल्लेसु तिसु गमएसु । (४-६) पछिल्ला तिण्णि गमगा जहा एयस्स चेव ओहिया મr/
णवर-ओगाहणा जहण्णेणं पंच धणुसयाई, उक्कोसेण वि पंचधुणसयाई। ठिई अणुबंधो य जहण्णेणं पुवकोडी, उक्कोसेण वि પુર્વજો ! काय संवेहो उवउंजिऊण भाणियब्बो । (७-९)
-વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. રૂ ૬-૩૬ ३८. देवे पडुच्च पुढविकाइय उववाय परूवणंप. भंते ! जइ देवेहिंतो उववज्जंति-किं भवणवासि
देवेहिंतोउववज्जंति, वाणमंतरदेवेहिंतो उववज्जति, जोइसियदेवेहिंतो उववज्जति, वेमाणियदेवेहिंतो उववज्जति?
૩૮. દેવોની અપેક્ષાએ પૃથ્વીકાયિકમાં ઉ૫પાતનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! જો (પૃથ્વીકાયિક) દેવોથી આવીને ઉત્પન્ન
થાય છે, તો શું ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે, વાણવ્યન્તર દેવોથી આવીને ઉત્પન્ન થાય છે, જ્યોતિષ્ક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે.
કે વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ ભવનવાસી દેવોથી પણ આવીને
ઉત્પન્ન થાય છે -વાવતુ- વૈમાનિક દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
उ. गोयमा! भवणवासिदेवेहिंतो वि उववज्जति-जाववेमाणियदेवेहिंतो वि उववज्जति ।
-વિયા, સે. ૨૪, ૩. ૨૨, મુ. ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org