________________
ગમ્મા-અધ્યયન
૨ ૨૫૧
उ. गोयमा! संखेज्जवासाउय सण्णिपंचिंदिय तिरिक्ख
जोणिएहिंतो उववज्जंति, णो असंखेज्जवासाउय सण्णि पंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववति ।
प. जइसंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणि
एहिंतो उववज्जति किं-जलचरेहिंतो उववज्जति ?
उ. इच्चेव सव्वा वत्तव्बया जहा असण्णीणं -जाव
उववाओ भाणियव्यो।
ઉ. ગૌતમ ! તેઓ સંખ્યાતવર્ષના આયુયુક્ત સંજ્ઞી
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષના આયુયુક્ત અસંજ્ઞી પંચેન્દ્રિય
તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થતાં નથી. પ્ર. જો પૃથ્વીકાયિક સંખ્યાતવર્ષના આયુયુક્ત સંજ્ઞી
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય
છે તો શું જલચરોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ઈત્યાદિ સમગ્ર કથન પૂર્વોક્ત અસંજ્ઞી પંચેન્દ્રિય
તિર્યશ્લોનિકોને અનુરૂપ ઉપપાત પર્યત સમજવું જોઈએ. શેષ કથન રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર સંજ્ઞી - પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને અનુરૂપ અહીંયા પણ
સમજવું જોઈએ. વિશેષ - પ્રથમ ગમકમાં - કાલાદેશથી જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અઠ્યાસીહજાર વર્ષ વધારે ચાર પૂર્વકોટિ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે.
सेसं जहा रयणप्पभाए उववज्जमाणस्स सण्णिपंचिंदिय तिरिक्खजोणियस्स बत्तब्बया भणिया तहेव इह विभाणियब्वा । णवरं-पढ़मगमए-कालादेसेणं-जहण्णेणंदोअंतोमुहुत्ता, उकोसेणं चत्तारि पुवकोडीओ अट्ठासीईए वाससहस्सेहिं अब्भहियाओ, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। एवं काय संवेहो नवसु वि गमएसु जहा असण्णीणं भणिओ तहेव निरवसेसो भाणियब्यो।
मज्झिल्लएसु तिसु वि गमएसु इमाई नव नाणत्ताई, तं जहा१. ओगाहणाजहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं,
उक्कोसेणं अंगुलस्स असंखेज्जइभागं ।
૨. તિાિ સTI ૩. મિચ્છાવિઠ્ઠી ૪. બWITT ૬. યોગા ૬. તિાિ સમુધાયા ७. ठिई-जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वि
अंतोमुहुत्तं । ૮. અન્નવસાબTI MOTI ૨. મધુવંય નહ કિ. पच्छिल्लएसु तिसु वि गमएसु-ठिई अणुबंधो य जहण्णेणं पुवकोडी, उक्कोसेण वि पुब्बकोडी।
આ જ પ્રકારે નવેય ગમતોમાં અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની જેમ કાયસંવેધનું સમગ્ર કથન કરવું જોઈએ. મધ્યના ત્રણ (૪-૫-૬) ગમકોમાં નવ બોલોમાં ભિન્નતાઓ છે, જેમકે – ૧. શરીરની અવગાહના જઘન્ય આંગળનો
અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ
આંગળનો અસંખ્યાતમો ભાગ છે. ૨. વેશ્યાઓ (પ્રારંભની) ત્રણ હોય છે. ૩. મિથ્યાદષ્ટિ હોય છે. ૪. બે અજ્ઞાન હોય છે. ૫. કાયયોગી હોય છે. ૬. પ્રારંભના ત્રણ સમુદ્ધાત હોય છે. ૭. સ્થિતિ - જઘન્ય અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ
પણ અન્તર્મુહૂર્ત હોય છે. ૮. અધ્યવસાય અપ્રશસ્ત હોય છે. ૯. અનુબંધ પણ સ્થિતિને અનુસાર હોય છે. અંતિમ ત્રણ (૭-૮-૯) ગમકોમાં - સ્થિતિ અને અનુબંધ જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org