________________
૨૨૪૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
૩. ગયા ! પુન્નત્તા-વેડિંત ત્રિ ૩વવનંતિ,
अपज्जत्ता-बेइंदिएहितो वि उववज्जति ।
ઉ. ગૌતમ ! તે પર્યાપ્ત બેઈન્દ્રિયોથી પણ આવીને
ઉત્પન્ન થાય છે અને અપર્યાપ્ત બેઈન્દ્રિયોથી પણ
આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે! જો બેઈન્દ્રિયજીવ પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન
થવા યોગ્ય છે તો ભંતે!તે કેટલા કાળની સ્થિતિયુક્ત પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ?
प. बेइंदिए णं भंते ! जे भविए पुढविक्काइएसु
उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु
उववज्जेज्जा? उ. गोयमा! जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु उववज्जेज्जा
उक्कोसेणं बावीसं वाससहस्सट्ठिईएसु उववज्जेज्जा।
ઉ. ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ
બાવીસ હજાર વર્ષના સ્થિતિયુક્ત પૃથ્વીકાયિકોમાં
ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति?
૩. ગયા ! નદvg|vi gો વા, તો વા, તિfor a,
उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति। सेसं तं चेव पण्होत्तराणि जहा पुढविकाइयाणं, णवरं-छेवट्ट संघयणी। ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं बारस जोयणाई। हुंडसंठिया। तिण्णि लेसाओ। सम्मदिट्ठी वि, मिच्छादिट्ठी वि, नो सम्मामिच्छादिट्ठी।
दो नाणा, दो अण्णाणा नियम। नो मणजोगी, वइजोगी वि, कायजोगी वि ।
ઉ. ગૌતમ ! તેઓ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ
સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ પ્રશ્નોત્તર પૃથ્વીકાયને અનુરૂપ છે. વિશેષ - તેઓ સેવાર્ત સંહનનયુક્ત હોય છે. અવગાહના જઘન્ય આંગળના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ બાર યોજનની છે. તે હુડક સંસ્થાનયુક્ત હોય છે. (પ્રારંભની) ત્રણ વેશ્યાઓ હોય છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, પરંતુ સમ્યમિથ્યાદષ્ટિ હોતા નથી. નિયમપૂર્વક બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. તે મનોયોગી હોતા નથી પરંતુ વચનયોગી અને કાયયોગી હોય છે. તેમાં બે ઉપયોગ હોય છે. ચાર સંજ્ઞાઓ હોય છે. ચાર કપાય હોય છે. તેમાં બેઈન્દ્રિય કહેવામાં આવી છે, જેમકે - જિબ્બેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. તેઓમાં (પ્રારંભના) ત્રણ સમુદ્દઘાત હોય છે. સ્થિતિ-જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટબારવર્ષની હોય છે. અનબંધ પણ આ જ પ્રકારે છે. શેષ સમગ્ર કથન પૃથ્વીકાયને અનુરૂપ છે. ભવાદેશથી તે જધન્ય બે ભવ ગ્રહણ કરે છે અને ઉત્કૃષ્ટ સંખ્યાતભવ ગ્રહણ કરે છે.
उवओगो दुविहो वि। चत्तारि सण्णाओ। चत्तारि कसाया। दो इंदिया पण्णत्ता, तं जहाजिभिंदिए य, फासिंदिए य । तिण्णि समुग्धाया। ठिई-जहण्णेणं अंतोमहत्तं, उक्कोसेणं बारस संवच्छराई।
एवं अणुबंधो वि।सेसं तं चेव जहा पढविकाइयाणं।
भवादेसेणं-जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं संखेज्जाई भवग्गहणाई।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org