________________
૨૨ ૨૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
सो चेव उक्कोसकालट्ठिईएस उववण्णो, एसा चेव वत्तव्वया चउत्थ गमग सरिसा,
णवरं-कालादेसेणं जहण्णेणं सागरोवमं मासपुहत्तमब्भहियं उक्कोसेणं चत्तारि सागरोवमाई चउहिं मासपुहत्तेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालंगतिरागतिं करेज्जा। (६ छट्ठोगमओ)
सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, सो चेव पढमगमग बत्तब्बया भवादेस पज्जवसाणा,
એ જ (જઘન્ય કાળની સ્થિતિયુક્ત) મનુષ્ય ઉત્કૃષ્ટકાળની સ્થિતિયુક્ત રત્નપ્રભાપૃથ્વીના નિરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય ઈત્યાદિ કથન ચતુર્થ ગમકના અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ - કાલાદેશથી જધન્ય માસપૃથકત્વ અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર માસ પૃથકૃત્વ અધિક ચાર સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ છઠું ગમક છે.) એ જ મનુષ્ય સ્વયં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત હોય અને(રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોમાં) ઉત્પન્ન થવા યોગ્ય હોય તો એનું કથન પણ પ્રથમ ગમકના અનુરૂપ ભવાદેશ પર્વત સમજવું જોઈએ. વિશેષ - એના શરીરની અવગાહના જઘન્ય પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ પણ પાંચસો ધનુષનું છે. તેમની સ્થિતિ જઘન્ય પૂર્વકોટિ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષની છે. એટલો જ અનુબન્ધનો સમય છે. કાલાદેશથી જઘન્ય દસહજાર વર્ષ અધિક પૂર્વકોટિ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ચાર સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ સાતમું ગમક છે.)
णवरं-सरीरोगाहणा जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेण वि पंचधणुसयाई। ठिई जहण्णेणं पुब्बकोडी, उक्कोसेण वि पुचकोडी।
एवं अणुबंधो वि। कालादेसेणं जहण्णेणंपुचकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं पुवकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयंकालंगतिरागतिं करेज्जा। (७ सत्तमो गमओ) सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, सच्चेव सत्तमगमगवत्तब्बया,
णवरं-कालादेसेणं जहण्णेणं पुवकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि पुवकोडीओ चत्तालीसाए वाससहस्से हिं अब्भहियाओ, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (८ अट्ठमो गमओ) सो पेव उक्कोसकालट्ठिइएसु उववण्णो, सच्चेव सत्तमगमगवत्तब्बया।
એ જ (ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત) મનુષ્ય જઘન્યકાળની સ્થિતિ (યુક્ત રત્નપ્રભા પૃથ્વીના નિરયિકો)માં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો એનું કથન સપ્તમ ગમકના અનુરૂપ છે. વિશેષ- કાલાદેશથી જઘન્ય દસહજાર વર્ષ અધિક પૂર્વકોટિ અને ઉત્કૃષ્ટ ચાલીસહજાર વર્ષ અધિક ચાર પૂર્વકોટિ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ આઠમું ગમક છે.) એ જ(ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત)મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિયુક્ત (રત્નપ્રભા કથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો એનું કથન પણ સપ્તમગમકના અનુરૂપ છે. વિશેષ - કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ અધિક એક ' સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અધિક ચાર સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ નવમું ગમક છે.)
णवर-कालादेसेणं जहण्णेणं सागरोवमं पुवकोडीए अब्भहियं, उक्कोसेणं चत्तारि सागरोवमाई चउहिं पुवकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालंगतिरागतिं करेज्जा। (९ नवमोगमओ)
-વિચા. સ. ૨૪, ૩. ૨, મુ. ૧૬-૬ ૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org