SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૨૦૯ प. जहण्णकालविईयपज्जत्ता असण्णिपंचिंदियतिरि क्खजोणिए णं भंते ! जे भविए उक्कोसकालट्ठिईएसु रयणप्पभापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? પ્ર. ભંતે ! જઘન્યકાળની સ્થિતિવાળા પર્યાપ્ત અસંક્ષીપંચેન્દ્રિય-તિર્યંચયોનિક જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય उ. गोयमा ! जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभाग दिईएस, उक्कोसेण विपलिओवमस्सअसंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा। प. तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? उ. गोयमा ! जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति । सेसं तं चेव जहा चउत्थे गमए। g, सेणंभंते!जहण्णकालट्ठिईयपज्जत्ताअसण्णिपंचिंदिय तिरिक्खजोणिए उक्कोसकालट्ठिईय रयणप्पभापुढविनेरइए पुणरवि पज्जत्ता असण्णि पंचिंदिय तिरिक्खजोणिए जहण्णकालठिईए केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गतिरागतिं करेज्जा? ઉ. ગૌતમ ! તે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ કથન ચોથા ચમકને અનુરૂપ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! તે જઘન્યકાળની સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિક થઈ પુન: જઘન્ય કાળની સ્થિતિવાળા પર્યાપ્ત-અસંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચયોનિકરૂપે ઉત્પન્ન થાય તો તે કેટલો કાળ વ્યતીત કરે છે અને કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી તે બે ભવ ગ્રહણ કરે છે અને કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તથા ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન પણ કરે છે (આ છઠું ગમક છે) उ. गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं पलिओवमस्स असं खेज्जइभागं अंतोमुहुत्तमब्भहियं, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुहुत्तमब्भहियं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (૬ છઠ્ઠો માં) प. उक्कोसकालट्ठिईयपज्जत्ता असण्णिपंचिंदिय तिरिक्खजोणिए णं भंते ! जे भविए रयणप्पभापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा? उ. गोयमा! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा। પ્ર. ભંતે! ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જે રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? उ. गोयमा ! जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy