SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ યુગ્મ-અધ્યયન ૨૧૭૫ ર. સંદુ મહાગુતિ સુકવવાયાવસારા ૨૫. વેશ્યાઓની અપેક્ષા મહાયુગ્મવાળા એકેન્દ્રિયોમાં परूवणं ઉત્પાતાદિ બત્રીસ દ્વારોનું પ્રરૂપણ : . ત્રેર-૩નુષ્પ-ડેનુષ્પ-નિરિયા જે મંતે ! પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યી - કૃતયુગ્મ - કૃતયુગ્મરાશિવાળા कओहिंतो उववज्जति ? એકેન્દ્રિય જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! उववाओतहेव एवं जहा ओहिय उददेसए। ઉ. ગૌતમ! એનો ઉપપાત પૂર્વોક્ત ઔધિક ઉદ્દેશકના અનુસાર સમજવું જોઈએ. णवरं-इमं नाणत्तं વિશેષ - આ વાતોમાં ભિન્નતા છે – प. ते णं भंते ! जीवा कण्हलेस्सा? પ્ર. ભંતે ! તે જીવો શું કૃષ્ણલેશ્યાવાળા છે ? ૩. દંતા, નીયમી ! વદસા | ઉ. હા ગૌતમ ! તેઓ કૃષ્ણલેશ્યાવાળા છે. प. तेणं भंते ! कण्हलेस्स-कडजुम्म-कडजुम्म-एगिदिए પ્ર. ભંતે ! તેઓ કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ - કૃતયુગ્મ त्ति कालओ केवचिरं होंति ? રાશિવાળા એકેન્દ્રિયજીવ કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે ?' उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं ઉ. ગૌતમ ! તેઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ अंतोमुहुत्तं। અન્તર્મુહૂર્ત સુધી રહે છે. एवं ठिई वि। તેમની સ્થિતિ પણ આ જ પ્રકારે સમજવી જોઈએ. सेसं तहेव -जाव- अणंतवुत्तो। શેષ સર્વ કથન અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે પર્યત પૂર્વવત જાણવું જોઈએ. एवं सोलस वि जुम्मा भाणियबा। આ જ પ્રકારે કમશઃ સોળ મહાયુગ્મોનું કથન -વિયાં. સ. ૩૫, ૨/g, ૩. ?, મુ. ૧-૬ પૂર્વવત્ સમજવું જોઈએ. प. पढमसमय-कण्हले स्स-कडजुम्म-कड जुम्म- પ્ર. ભંતે ! પ્રથમ સમય - કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ - एगिदिया णं भंते ! कओहिंतो उववज्जति ? કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવ કયાંથી આવી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहा पढमसमयउद्देसओ, णवर- ઉ. ગૌતમ ! તેનું સમગ્ર કથન પ્રથમ સમયોદ્દેશક સમાન સમજવું જોઈએ, વિશેષ એ છે - 1. તે જ મંતે ! નીવા કટ્ટરસT? પ્ર. ભંતે ! શું તે જીવ કૃષ્ણલેશ્યાવાળા છે ? ૩. દંતા, જયમી ! વ્હત્વેસT | સે રજા ઉ. હા, ગૌતમ ! તેઓ કૃષ્ણલેશ્યાવાળા છે. શેષ સમગ્ર કથન પૂર્વવત સમજવું જોઈએ. एवं जहा ओहियसए एक्कारस उद्देसगा भणिया જે પ્રકારે ઔધિક શતકનો અગિયારમો ઉદ્દેશક तहा कण्हलेस्साए वि एक्कारस उद्देसगा भाणियवा। કહ્યો છે તે જ પ્રકારે એકેન્દ્રિય કૃષ્ણલેશ્યી શતકના પણ અગિયાર ઉદ્દેશક સમજવાં જોઈએ. पढमो, तइओ, पंचमो य सरिसगमा। પ્રથમ, તૃતીય અને પંચમ ઉદ્દેશકના પાઠ એક સમાન છે. सेसा अट्ठ वि सरिसगमा, બાકીના આઠ ઉદ્દેશકોના પાઠ એક સમાન છે. णवरं-चउत्थ-अट्ठम-दसमेसु उववाओ नत्थि देवस्स। વિશેષ - ચોથા, આઠમા અને દશમાં ઉદ્દેશકોમાં -વિયા. સ. ૧, ૨/g, ૩. ૨-૨૨ દેવોની ઉત્પત્તિનું કથન કરવું નહીં જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy