SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭૪ ૬. उ. गोयमा ! जहा पढमसमयउद्देसओ तहेव निरवसेसं । -વિયા. સ. રૂબ, ૧/૬, ૩. ૬, સુ. શ્ पढमअपढमसमय-कडजुम्मकडजुम्म - एगिंदिया णं ભંતે ! હિતો વવનંતિ ? ૬. पढमपढमसमय-कडजुम्म कडजुम्म - एगिंदिया णं ભંતે ! મેનિંતો વવપ્નતિ? उ. गोयमा ! जहा पढमसमयउद्देसओ तहेव भाणियव्वो । -વિયા. સ. રૂ૬,૨/૬, ૩. ૭, સુ.શ્ प. पढमचरिमसमय-कडजुम्मकडजुम्म-एगिंदिया णं भंते! कओहिंतो उववज्जंति ? उ. गोयमा ! जहा चरिमउद्देसओ तहेव निरवसेसं । -વિયા. સ. રૂ૬, ૨/૬, ૩. ૮, સુ. શ્ पढमअचरिम समयकडजुम्मकडजुम्म एगिंदिया णं भंते! कओहिंतो उववज्जंति ? ૬. उ. गोयमा ! जहा बीओ उद्देसओ तहेव निरवसेसं । -વિયા. સ. રૂ૬, ૧/૬, ૩. ૨, સુ. શ્ प. चरिमचरिमसमय- कडजुम्मकडजुम्म - एगिंदिया णं ભંતે ! હિંતો વવપ્નતિ ? ૩. ગોયમા ! નહીં જડો ઉત્તેલો તહેવ । -વિયા. સ. રૂ†, ૧/૬, ૩. o o, મુ. o प. चरिमअचरिमसमय- कडजुम्मकडजुम्म - एगिंदियाणं ભંતે ! હિતો ડવવનંતિ ? उ. गोयमा ! जहा पढमसमयउद्देसओ तहेव निरवसेसं । एवं एए एक्कारस उद्देसगा । पढमो तइयो पंचमओ य सरिसगमगा । सेसा अट्ठ सरिसगमगा, णवरं-चउत्थे अट्ठमे दसमे य देवा न उववज्जंति, तेउलेसा नत्थि | Jain Education International -વિયા. સ. રૂ૬, ૨/૬, ૩. o o, સુ. શ્ દ્રવ્યાનુયોગ ભાગ-૪ પ્ર. ભંતે ! પ્રથમ-પ્રથમ સમયના કૃતયુગ્મ - કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! પ્રથમ સમયના ઉદ્દેશકની અનુસાર સમગ્ર કથન સમજવું જોઈએ. પ્ર. ભંતે ! પ્રથમ-અપ્રથમ સમયના મૃતયુગ્મ-મૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનું સમગ્ર કથન પ્રથમસમયના ઉદ્દેશકાનુસાર સમજવું જોઈએ. પ્ર. ભંતે ! પ્રથમ-ચરમસમયના કૃતયુગ્મ - કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિયજીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનું સમગ્ર કથન ચરમ ઉદ્દેશકના અનુસાર સમજવું જોઈએ. પ્ર. ભંતે ! પ્રથમ-અચરમ સમયના કૃતયુગ્મ - કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિયજીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનું સમગ્ર કથન બીજા ઉદ્દેશકાનુસાર સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ચરમ-ચરમ સમયના કૃતયુગ્મ - કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનું સમગ્ર કથન ચોથા ઉદ્દેશકાનુસાર સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ચરમ-અચરમ સમયના કૃતયુગ્મ - કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિયજીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનું સમગ્ર કથન પ્રથમ સમયોદ્દેશક અનુસાર સમજવું જોઈએ. આ પ્રકારે આ અગિયાર ઉદ્દેશકો છે. એમાંથી પહેલા, ત્રીજા અને પાચમાં ઉદ્દેશકનો પાઠ એક સમાન છે. બાકીના આઠ ઉદ્દેશકના એકસમાન આલાપક છે. વિશેષ – ચોથા, આઠમા અને દશમા ઉદ્દેશકમાં (ચરમ સમય હોવાને કારણે) દેવોનો ઉપપાત તથા તેજોલેશ્યાનું વર્ણન નહીં કરવું જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy