SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ યુગ્મ-અધ્યયન उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अनंतं कालं -अणंतो वणस्सइकालो, ૨૭, સંવેદો ન મળ્ય5 | ૨૮, તે ં ભંતે ! નીવા વિમાહારમાોતિ ? ૧. ૩. ગોચના ! અનંતપસિયા, રાડું, खेत्तओ असंखेज्जपदेसोगाढाई, ૬. कालओ - अण्णयरं कालट्ठिईयाई, માવો વળમતારૂં, ગંધમતારૂં, રસમંતારૂં, फासमंताई । एवं जहा आहारूद्देसए वणस्सइकाइयाणं आहारो तहेव - जाव- सव्वप्पणयाए आहारमाहारेति, णवरं निव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं सिय चउदिसिं सिय पंचदिसिं । सेसं तहेव । २९. ठिई जहणेणं एक्कं समयं अंतोमुहुत्तं, उक्कोसेणं बावीसं वाससहस्साई । ३०. समुग्धाया आइल्ला चत्तारि, मारणंतियसमुग्धाए णं समोहया वि मरंति, असमोहया वि मरंति । ૨૨. . ते णं भंते! जीवा अनंतरं उब्वट्टित्ता कहिं રાજ્યંતિ, હિં સવવનંતિ ? किं नेरइएसु उववज्जंति - जाब- देवेसु उववज्जंति ? ૩. ગોયમા ! નો મેરવુ ા ંતિ, વવનંતિ, तिरिक्खजोणिएसु गच्छंति, उववज्जंति, मणुस्सेसु गच्छंति, उववज्जंति, Jain Education International ઉ. ગૌતમ ! તેઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનન્તકાળ-અનન્ત (ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ), વનસ્પતિકાળ-પર્યંત રહે છે. પ્ર. ઉ. ૨૧૬૯ ૨૭. અહીંયા સંવેધ (સંયોગ) નહીં કહેવો જોઈએ. ૨૮. ભંતે ! તે એકેન્દ્રિય જીવ આહારમાં શું લાવે છે ? ગૌતમ ! તેઓ દ્રવ્યતઃ અનંતપ્રદેશી પદાર્થોનો આહાર કરે છે, ક્ષેત્રત: અસંખ્યાત પ્રદેશવ્યાપ્ત પદાર્થોનો આહાર કરે છે, કાળતઃ અન્યતર કાળસ્થિતિવાળા દ્રવ્યોનો આહાર કરે છે, ભાવતઃ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પદાર્થોનો આહાર કરે છે. આ પ્રકારે જેવી રીતે આહાર ઉદ્દેશકમાં વનસ્પતિકાયિકોના આહારનું વર્ણન કરવામાં આવ્યું છે તેવી જ રીતે તેઓ સર્વપ્રદેશોથી આહાર કરે છે. વિશેષ – તેઓ વ્યાઘાત (પ્રતિબંધ) રહિત હોય તો છએ દિશાઓથી અને વ્યાઘાત (પ્રતિબંધિત હોવાથી કદાચ ત્રણ, ચાર કે પાંચ દિશાઓમાંથી આહાર ગ્રહણ કરે છે, શેષ વર્ણનપૂર્વવત્ છે. ૨૯. તેમની સ્થિતિ જઘન્ય એક અન્તર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. ૩૦. તેઓમાં પ્રારંભમાં ચાર સમુદ્દઘાત (કર્મનિર્જરા વિશેષ) મળી આવે છે. તેઓ મારણાન્તિક સમુદ્દઘાતથી સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે. પ્ર, ૩૧, ભંતે ! તે જીવો ઉદ્દવર્તના કરીને કયાં જાય છે અને કયાં ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈયિકોમાં ઉત્પન્ન થાય છે યાવદેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ નૈયિકોમાં પણ જતાં નથી અને ઉત્પન્ન પણ થતાં નથી. તેઓ તિર્યંચયોનિકોમાં પણ જાય છે અને ઉત્પન્ન પણ થાય છે. તેઓ મનુષ્યોમાં પણ જાય છે અને ઉત્પન્ન પણ થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy