________________
યુગ્મ-અધ્યયન
૨૧૬૫
७. जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे दुपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया तेओया, से तं तेओयदावरजुम्मे । ८.जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया तेओया, से तं तेओयकलियोए। ९.जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया दावरजुम्मा, से तं दावरजुम्म कडजुम्मे ।
१०.जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया दावरजुम्मा, से तं दावरजुम्मतेओए।
११.जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे दुपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया दावरजुम्मा, से तं दावरजुम्म दावरजुम्मे ।
१२.जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया दावरजुम्मा, से तं दावरजुम्म-कलिओए।
૭, ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી બે શેષ રહે પરંતુ તે સંખ્યાના અપહાર સમયે વ્યાજ હોય તો તે રાશિ 'ત્રોજ-દ્વાપરયુગ્મ' કહેવાય છે. ૮, ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી એક શેષ રહે પરંતુ તે સંખ્યાના અપહાર સમયે યોજ (ત્રણ) હોય તો તે રાશિ ચોક-કલ્યોજ' કહેવાય છે. ૯. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી ચાર શેષ રહે પરંતુ તે સંખ્યાના અપહાર સમયે દ્વાપરયુગ્મ (બે) હોય તો તે સંખ્યા દ્વાપરયુગ્મકૃતયુગ્મ' કહેવાય છે. ૧૦. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી ત્રણ શેષ રહે પરંતુ તે રાશિના અપહાર સમયે દ્વાપર યુગ્મ (બે) હોય તો તે સંખ્યા દ્વાપરયુગ્મચોજ' કહેવાય છે. ૧૧. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી બે શેષ રહે પરંતુ તે રાશિના અપહાર સમયે દ્વાપરયુગ્મ (બે) હોય તો તે સંખ્યા દ્વાપરયુગ્મદ્વાપરયુગ્મ' કહેવાય છે. ૧૨, ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી એક શેષ રહે પરંતુ તે રાશિના અપહાર સમયે દ્વાપરયુગ્મ (બે) હોય તો તે સંખ્યા દ્વાપરયુગ્મકલ્યોજ' કહેવાય છે. ૧૩. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી ચાર શેષ રહે પરંતુ તે રાશિના અપહાર સમયે કલ્યોજ (એક) હોય તો તે સંખ્યા કલ્યોજ-મૃતયુગ્મ' કહેવાય છે. ૧૪, ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી ત્રણ શેષ રહે પરંતુ તે રાશિના અપહાર સમયે કલ્યોજ (એક) હોય તો તે રાશિ કલ્યોજ-ચોજ' કહેવાય છે. ૧૫. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી બે શેષ રહે પરંતુ તે રાશિના અપહાર સમયે કલ્યોજ (એક) હોય તો તે સંખ્યા કલ્યોજદ્વાપરયુગ્ગ” કહેવાય છે. ૧૬. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી એક શેષ રહે પરંતુ તે રાશિના અપહાર સમયે કલ્યોજ (એક) હોય તો તે રાશિ કલ્યોજ - કલ્યોજ' કહેવાય છે.
१३.जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया कलिओया, से तं कलिओय-कडजुम्मे ।
१४.जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया कलिओया, से तं कलिओयतेयोए।
१५. जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे दुपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया कलिओया, से तं कलिओयदावरजुम्मे ।
१६.जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया कलिओया, से तं कलिओयकलियोए।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org