________________
૨૧૩૨
દ્રવ્યાનુયોગ ભાગ-૪
एवं जहा अपज्जत्तसुहुमपुढविकाइयस्स गमओ भणिओ एवं पज्जत्तसुहुमपुढविकाइयस्स वि भाणियब्बो, तहेव वीसाए ठाणेसु उववाएयव्वो।
अहेलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते समोहए समोहणित्ता-जाव-विग्गहेणं उववज्जेज्जा.
एवं बायरपुडविकाइयस्स वि अपज्जत्तगस्स पज्जत्तगस्स य भाणियब्वं । (८०) एवं आउकाइयस्स चउब्विहस्स वि भाणियब्वं । (૧૮) सुहुमतेउकाइयस्स दुविहस्स वि एवं चेव। (२००)
अपज्जत्तबायरतेउकाइए णं भंते ! समयखेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्ढलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तसुहमपुढविकाइयत्ताए उववज्जित्तए, से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ?
જે પ્રકારે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના આલાપક વિષે કહ્યું તે જ પ્રકારે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના આલાપક અને પર્વોક્ત વીસ સ્થાનોમાં ઉ૫પાત વિષે કહેવું જોઈએ. જે પ્રકારે અધોલોકક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રનાં મરણ સમુદૂધાત -યાવત- વિગ્રહગતિમાં ઉપપાત કહ્યા, તે જ પ્રકારે પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના ઉપપાતનું વર્ણન કરવું જોઈએ. (૮૦) ચારે પ્રકારનાં અકાયિક જીવોનું કથન પણ આ પ્રકારે કરવું જોઈએ. (૧૮૦) બંને પ્રકારના (પર્યાપ્ત અને અપર્યાપ્ત) સૂક્ષ્મ તેજસ્કાયિક જીવના ઉપપાતનું કથન પણ આ જ
પ્રમાણે છે. (૨૦) પ્ર, ભંતે ! જો અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ
મનુષ્યક્ષેત્રમાં મરણ સમુદ્દાત કરીને ઉર્ધ્વલોકક્ષેત્રની ત્રસનાડીથી બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થવા યોગ્ય હોય તો - ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! તે બે સમય અથવા ત્રણ સમયની
વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે -
તે બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન
થાય છે ?” ઉ. ગૌતમ ! એનું કથન સપ્તશ્રેણી પર્યત પૂર્વોક્ત
પ્રકારે કરવું જોઈએ -વાવપ્ર. ભંતે! જો અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ મનુષ્ય
ક્ષેત્રમાં મરણ સમુદૂઘાત કરીને ઉર્ધ્વલોકક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક રૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?
उ. गोयमा ! दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं
૩વવન્નેન્ના प. से केणठेणं भंते ! एवं वुच्चइ
"दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं
કવન્નેન્ના?” उ. गोयमा ! अट्ठो तहेव सत्त सेढीओ एवं जाव
प. अपज्जत्तबायर तेउकाइए णं भंते ! समयखेत्ते
समोहए,समोहणित्ता जे भविए उड्ढलोगखेतनालीए बाहिरिल्ले खेते पज्जत्तसुहुमते उकाइत्ताए उववज्जित्तए - से णं भंते ! कइ समइएणं विग्गहेणं
उववज्जेज्जा? ૩. સોયમ ! સેસ ત જેવ!
अपज्जत्तबायरतेउकाइएणंभंते! समयखेत्तेसमोहए समोहणित्ता जे भविए समयखेत्ते अपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तए -
ઉ. ગૌતમ! બાકીનું કથન પૂર્વવત જાણી લેવું જોઈએ. પ્ર. ભંતે ! અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ મનુષ્ય
ક્ષેત્રમાં મરણસમુદ્ધાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકરૂપે ઉત્પન્ન થવા યોગ્ય હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org