________________
૨૧૩)
દ્રવ્યાનુયોગ ભાગ-૪
जे वि बायरतेउकाइया अपज्जत्तगा य, पज्जत्तगा य समयखेत्ते समोहया समोहणित्ता, दोच्चाए पुढवीए पच्चत्थिमिल्ले चरिमंते, पुढविकाइएसु चउब्विहेसु, आउकाइएसु चउब्बिहेसु, तेउकाइएसु दुविहेसु, वाउकाइएसु चउब्बिहेसु, वणस्सइकाइएसु चउबिहेसु उववज्जंति,
तेविएवं चेव दुसमइएण वा, तिसमइएण वा, विग्गहेणं उववाएयवा। बायरतेउकाइया अपज्जत्तगा पज्जत्तगा य जाहे तेसु चेव उववज्जति ताहे, जहेव रयणप्पभाए तहेव एगसमइय-दुसमइयतिसमइय विग्गहा भाणियब्बा, सेसं जहेव रयणप्पभाए तहेव निरवसेसं ।
जहा सकरप्पभाए वत्तब्बया भणिया एवं -जावअहेसत्तमाए भाणियब्बा। अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते! अहेलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते समोहए समोहणित्ता जे भविए उड्ढलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तएसे णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा?
જે બાદ તેજસ્કાયિક અપર્યાપ્ત અને પર્યાપ્ત જીવ મનુષ્ય ક્ષેત્રમાં મરણસમુદઘાત કરીને શર્કરામભા. પૃથ્વીના પશ્ચિમી છેવટના અંતમાં, ચારે પ્રકારના પૃથ્વીકાયિક જીવોમાં, ચારે પ્રકારના અપ્લાયિક જીવોમાં, બે પ્રકારના તેજસ્કાયિક જીવોમાં, ચારે પ્રકારના વાયુકાયિક જીવોમાં, ચારે પ્રકારના વનસ્પતિકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે. તેમનું પણ બે અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉપપાત કહેવું જોઈએ. જ્યારે પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ એમાં જ ઉત્પન્ન થાય છે ત્યારે એમના માટેરત્નપ્રભા પૃથ્વીના કથનાનુસાર એક સમય, બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહગતિ કહેવી જોઈએ. બાકીનું પૂર્ણ કથન રત્નપ્રભા પૃથ્વીની સમાન જાણવું જોઈએ. જે પ્રકારે શર્કરા પ્રભા પૃથ્વીને માટે કહ્યું છે તે જ
પ્રમાણે અધ: સપ્તમ પૃથ્વી પર્યત જાણવું જોઈએ. પ્ર. ભંતે! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ અધોલોક
ક્ષેત્રની ત્રસનાડીની બાહરના ક્ષેત્રમાં મરણ સમુદ્દઘાત કરીને જે ઉર્ધ્વલોકની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક રૂપમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય છે તો ભંતે ! તે
કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ સમય અથવા ચાર સમયની
વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! કયા કારણે એમ કહેવાય છે કે –
તે જીવ ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી
ઉત્પન્ન થાય છે.” ઉ. ગૌતમ ! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ
અધોલોકક્ષેત્રની ત્રસનાડીના બાહરના ક્ષેત્રમાં મરણસમુદ્ધાત કરીને ઉર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના રૂપમાં એક પ્રતર (પૃથભાવ)ની અનુશ્રેણી (સમશ્રેણી)માં જે ઉત્પન્ન થવા યોગ્ય છે તો તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
उ. गोयमा ! तिसमइएण वा, चउसमइएण वा विग्गहेणं
उववज्जेज्जा। प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ
“तिसमइएण वा, चउसमइएण वा विग्गहेणं
કેવવન્ત્રજ્ઞા ?” उ. गोयमा ! अपज्जत्तसुहुमपुढविकाइए णं
अहेलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्ढलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए एगपयरम्मि अणुसे ढिं उववज्जित्तए से णं तिसमइणं विग्गहेणं उववज्जेज्जा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org