________________
આશ્રવ અધ્યયન
૧૩૭૩
भद्दगे वा गुण-कित्ति-नेह-परलोग-निप्पिवासा। एवं ते अलियवयणदच्छा परदोसुष्पायणपसत्ता वेढेंति अक्खाइयबीएणं अप्पाणं कम्मबंधणेण। मुहरी असमिक्खियप्पलावी ।
- પૂણ્ય. મા. ૨, મુ. ૬?
२५. परत्थावहारगा मुसावाई
“निक्खेवे अवहरंति परस्स अत्थंमि गढियगिद्धा।"
“अभिमुंजंति य परं असंतएहिं ।”
સુદ્ધાં ય રેતિ ડવિવત્ત ” “असच्चा अत्थालियं च, कन्नालियं च, भोमालियं च तह गवालियं च गरूयं भणंति अहरगइगमणं ।"
अन्नं पि य जाइ-रूव-कुल-सीलपच्चयं मायाणिउणं चवलपिसुणं परमट्ठभेदगमसंतगं विदेसमणत्थकारकं पापकम्ममूलं दुद्दिटुं दुस्सुयं अमुणियं णिल्लज्जं સ્ત્રોયરબ્સિ , વ-વંધ-પરવિન્ટેસ-વૈદુ-ઝરા-મરदुक्ख-सोय-निम्मं असुद्धपरिणामसंकिलिट्ठ भणंति ।
નિર્દોષ પુરુષોનો તથા અન્યના ગુણોનો ષ કરનાર, કીર્તિ તથા સ્નેહથી રહિત, આર્જવ આદિ ગુણોથી રહિત, પરલોકની આકાંક્ષા રહિત. તે અસત્યવાદી અસત્ય બોલવામાં ઘણો જ નિપુણ હોય છે તેમજ અન્યના દોષોને જાહેર કરવામાં જ લીન હોય છે. એવો તે મૃષાવાદી પુરુષ અક્ષયદુઃખને માટે કર્મબંધનથી પોતાની જાતને પરિવેખિત કરે છે. જેમનો મુખજ શત્રુ હોય છે, બિના વિચાર્યા
અનર્થક પ્રલાપ કરે છે તેજ અસત્ય ભાષણ કરે છે. ૨૫. પરધનાપહારક મૃષાવાદી :
બીજાના ધનને માટે લોલુપ બનેલા તે (મૃષાવાદી) ધરોહરને પચાવી પાડે છે. બીજાઓ પર ન હોય તેવા દોષારોપણ કરીને તેમને કલંકિત કરે છે. ધનનો લોભી ખોટી સાક્ષી આપે છે.” તે અસત્યવાદી લોકો ધનના માટે, કન્યાને માટે, ભૂમિના માટે અને ગાય બૈલ આદિ પશુઓ માટે વધારે પ્રમાણમાં ઝૂઠ બોલે છે. તે નરક આદિ અધોગતિયોમાં ગમન કરાવનાર છે. એવા બીજા પણ વિવિધ પ્રકારના પોતાની જાતિ,કુળ, રૂપ સ્વભાવ આદિ તેમજ માયા-નિગુણ જેના કારણો છે એવા વચનોને બોલ્યા કરે છે. ચંચળ મનવાળા મૃષાવાદી લોકો અન્યના દોષોને પ્રગટ કરનારા, પરમાર્થ, પરમાર્થ રહિત, અપ્રિય, અનર્થકારક-ધર્માદિ પુરુષાર્થના વિઘાતક, પાપકર્મનું મૂળ અને દુષ્ટ દર્શનવાળા હોય છે. તે કર્ણકટુ, સમ્યગુજ્ઞાન શૂન્ય, લજ્જારહિત, લોકગહિત, વધ-બંધન આદિપ કલેશોથી પરિપૂર્ણ છે. તે વચનો જરા, મરણ, દુઃખ અને શોકનાં હેતુભૂત છે. તે અશુભ પરિણામોનાં કારણે સંકલેશથી યુક્ત હોય છે. જે લોકો મિથ્યાઅભિપ્રાયમાં નિરત છે, સ્વયંમાં અવિદ્યમાન ગુણોનું કથન કરનાર અને બીજાના વિદ્યમાન ગુણોને છુપાવનાર હોય છે, તે હિંસા કરીને પ્રાણીઓનો ઉપઘાત કરે છે. અસત્ય બોલવામાં પ્રવૃત્ત હોય છે. એવા લોકો સાવદ્ય-પાપમય, અકુશલ, અહિતકર પુરુષો દ્વારા ગહિત અને અધર્મજનક વચનોનો પ્રયોગ કરે છે. એવા મનુષ્ય પુણ્ય અને પાપનાં સ્વરુપથી રહિત હોય છે. તે વારંવાર પાપારંભની ક્રિયાનાં સાધનોને બનાવવામાં, ભેગા કરવામાં અને જોડવા આદિ ક્રિયામાં પ્રવૃત્ત હોય છે. તે પોતાનું અને પારકાનું અનેક પ્રકારે અહિત અને વિનાશ કરે છે.
अलियाहिसंधिसण्णिविट्ठा असंतगुणदीरगा य संतगुणनासगा य हिंसा-भूतोवघाइयं-अलियसंपउत्ता वयणं सावज्जमकुसलं साहुगर-हणिज्जं अधम्मजणणं भणंति अणभिगयपुण्णपावा।
पुणो वि अहिकरणकिरियापवत्तका बहुविहं अणत्थं अवमद अप्पणो परस्स य करेंति।
- પૂUદ. આ. ૨, મુ. ૬૨-૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org