________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
१९. अहवा एगे रयणप्पभाए, एगे पंकप्पभाए, एगे તમા, જે અહેસત્તમાર્ હોખ્ખા |?
૧.
૨.
3.
૪.
२०. अहवा एगे रयणप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे असत्तमाए होज्जा ।
१. अहवा एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकपभाए, एगे धूमष्पभाए होज्जा ।
एवं जहा रयणप्पभाए उवरिमाओ पुढवीओ चारियाओ तहा सकरप्पभाए वि उवरिमाओ चारियव्वाओ,
२-१०. -जाव- अहवा एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा । (૩૦) ૨
३१. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा ।
३२. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा ।
३३. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए, एगे असत्तमाए होज्जा । ३
३४. अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे असत्तमाए होज्जा ।
३५. अहवा एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे તમા, ઘે અહેલત્તમા હોખ્ખા I(૩૧)૮
વિયા. સ.૧, ૩.રૂ૨ સુ.‰°
८७. पंच नेरइयाणं विवक्खा
-
प. पंच भंते ! नेरइया नेरइयप्पवेसणए णं पविसमाणा
किं रयणप्पभाए होज्जा - जाव- अहेसत्तमाए દોના ?
Jain Education International
૧૯. અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ એક ભંગ થયો)
૨૦૮૫
૨૦. અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ એક ભંગ થયો.)
૧. અથવા એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક શંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે.
જે પ્રમાણે રત્નપ્રભાનુ તેની આગળની પૃથ્વીઓની સાથે યોગ કર્યો તે જ પ્રમાણે શર્કરાપ્રભાનું તેની આગળની પૃથ્વીઓની સાથે યોગ કરવો જોઈએ.
૨-૧૦ -યાવ- અથવા એક શર્કરાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૩૦)
૩૧. અથવા એક વાલુકાપ્રભામાં, એક ડંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે.
૩૨. અથવા એક વાલુકાપ્રભામાં, એક ડંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
૩૩. અથવા એક વાલુકાપ્રભામાં, એક ડંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
૩૪. અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
૩૫. અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૩૫)
૮૭, પાંચ નૈરિયકોની વિવક્ષા :
પ્ર. ભંતે ! પાંચ નૈયિક જીવ નૈયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા પ્રવેશ કરતા રત્નપ્રભામાં -યાવ- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ?
આ પ્રમાણે રત્નપ્રભાનાં સંયોગવાળા ૪+૩+૨+૧+૩+૨+૧+૨+૧+૧ = ૨૦ ભંગ થાય છે.
આ પ્રમાણે શર્કરાપ્રભાનાં સંયોગવાળા ૧૦ ભંગ થાય છે. (૩૦)
આ પ્રમાણે વાલુકાપ્રભાનાં સંયોગવાળા ૪ ભંગ થાય છે.
આ પ્રમાણે બધા મળીને ચતુઃસંયોગી ભંગ ૨૦+૧૦+૪+૧=૩૫ થાય છે. તથા ચાર નૈરિયક આશ્રયી અસંયોગી ૭,
દ્વિકસંયોગી ૬૩, ત્રિસંયોગી ૧૦૫ અને ચતુઃસંયોગી ૩૫ એ બધા ૨૧૦ ભંગ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org