SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ७. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे पंकप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । ८. अहवा एगे रयणप्पभाए. एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। ९. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । १०. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। ११. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए होज्जा।। १२. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए होज्जा। ૭. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ પ્રમાણે તે ત્રણ ભંગ થયા) ૮. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૯. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ પ્રમાણે તે બે ભંગ થયા) ૧૦. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ એક ભંગ થયો) ૧૧. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૨. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૩. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (એ ત્રણ ભંગ થયા). ૧૪. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૫. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે (તે બે ભંગ થયા). ૧૬. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ એક ભંગ થયો) ૧૭, અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૮. અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (તે બે ભંગ થયા) १३. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । १४. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। १५. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । १६. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। १७. अहवा एगे रयणप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। १८. अहवा एगे रयणप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy