________________
૨૦૪૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
प. पुढविकाइए णं भंते ! सोहम्मे कप्पे समोहए
समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पुढविकाइयत्ताए उववज्जित्तए, सेणंभंते! किं पुल्विं उववज्जित्ता पच्छा संपाउणेज्जा?
पुव्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा ?
उ. गोयमा! पुब्बिं वा उववज्जित्ता पच्छा संपाउणेज्जा,
पुट्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा।
सेसं तं चेव। जहा रयणप्पभापुढविकाइओ सव्वकप्पेसु -जावइसिपब्भाराए ताव उववाइओ।
પ્ર. ભંતે ! જે પૃથ્વીકાયિક જીવ સૌધર્મ કલ્પમાં મરણ
સમુદ્રઘાતથી સમવહત થઈને આ રત્નપ્રભા-પૃથ્વીમાં પૃથ્વીકાયિક-રૂપમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પુદ્ગલગ્રહણ કરે છે ? કે પહેલા પુદગલ ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! તે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે તેમજ પહેલા તે પુદ્ગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પૂર્વવત છે. જે પ્રમાણે રત્નપ્રભા-પૃથ્વીનાં પૃથ્વીકાયિક જીવોનાં બધા કલ્પોમાં ઈપત્યાગભારા પૃથ્વી સુધી જે ઉત્પાદ આદિ કહ્યા છે. તે પ્રમાણે સૌધર્મકલ્પનાં પૃથ્વીકાયિક જીવોનો સાતે નરક પૃથ્વીઓમાં અધઃસપ્તમ સુધી ઉત્પાદ આદિ જાણવા જોઈએ. આ પ્રમાણે સૌધર્મકલ્પના પથ્વીકાયિક જીવોનો સમાન બધા કલ્પોમાં ઈપભ્રામ્ભારા પૃથ્વી સુધીનાં પૃથ્વીકાયિક જીવોનાં અધ:સપ્તમ: પૃથ્વી સુધી
સાત નરક પૃથ્વીઓમાં ઉત્પાદ આદિ જાણવાં જોઈએ. પ્ર. ભંતે ! જે અકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીમાં
મરણ સમુદ્દઘાતથી સમવહત થઈને સૌધર્મકલ્પમાં અપ્રકાયિકના રૂપમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તો ભતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે ?
एवं सोहम्मपुढविकाइओ वि सत्तसु वि पुढवीसु વાજો -ગીર- મહેસt
एवं जहा सोहम्मपुढविकाइओ सव्वपुढवीसु उववाईओ, एवं -जाव-ईसिपब्भारापुढविकाइओ सब्बपुढवीसु-जाव- अहेसत्तमाए।
- વિચા. સ. ૨૭, ૩.૭, મુ. आउकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए समोहए समोहणित्ता जे भविए सोहम्मे कप्पे आउकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते! किं पुल्विं उववज्जित्तापच्छा संपाउणेज्जा,
पुब्बिं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा ?
કે પહેલા પુદગલ ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય
गोयमा ! एवं जहा पुडविकाइयाओ तहा आउकाइयाओ विसवकप्पेसु-जाव-ईसिपब्भाराए तहेव उववाएयब्बो।
ઉ. ગૌતમ ! જે પ્રમાણે પૃથ્વીકાયિક જીવોનાં વિષયમાં
કહ્યું, તે પ્રમાણે અપકાયિક જીવોનાં વિષયમાં બધા કલ્પોમાં ઈષપ્રામ્ભારા પૃથ્વી સુધી (પૂર્વવત) ઉત્પાદ આદિ કહેવા જોઈએ. જેમ રત્નપ્રભા પૃથ્વીનાં અપકાયિક જીવોનાં ઉત્પાદનું વર્ણન કર્યું તેવું જ અધઃસપ્તમ પૃથ્વીનાં અપકાયિક જીવોનું ઈ–ાભારા પૃથ્વી સુધી ઉત્પાદ જાણવા જોઈએ.
एवं जहा रयणप्पभा आउकाइओ उबवाईओ तहा -जाव-अहेसत्तम आउकाइओउववाएयब्बो-जावईसिपब्भाराए।
- વિ. સ. ૧૭, ૩.૮, યુ.૨-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org