________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૧૭
૨. વેયUTHસમુધા, ૨. સાયસમુધા, રૂમરાંતિ સમુથાઈ છે मारणंतियसमुग्घाएणं समोहण्णमाणे
देसेण वा समोहण्णइ, सब्वेण वा समोहण्णइ,
देसेणं समोहण्णमाणे पूव्विं संपाउणित्ता पच्छा उववज्जिज्जा, सव्वेणं समोहण्णमाणे पुल्विं उववज्जेत्ता पच्छा संपाउणेज्जा। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“पुव्विं संपाउणित्ता पच्छा उववज्जिज्जा, पुब्बिं उववज्जेत्ता पच्छा संपाउणेज्जा।"
एवं चेव ईसाणे वि।
ઇવે -ઝાવ-
૧. વેદના સમુદ્દઘાત, ૨. કષાય-સમુદ્ધાત, ૩. મારણાંતિક સમુદ્દઘાત. જ્યારે પૃથ્વીકાયિક જીવ મારણાન્તિક સમુદ્દઘાત કરે છે - ત્યારે તે દેશથી પણ સમુદ્દઘાત કરે છે અને સર્વથી પણ સમુદ્રઘાત કરે છે.
જ્યારે દેશથી સમુઘાત કરે છે ત્યારે પહેલા પુદ્ગલ પ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે.
જ્યારે સર્વથી સમુદ્દાત કરે છે ત્યારે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – તે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે (અથવા) પહેલા તે પુદ્ગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે ઈશાનકલ્પના માટે પણ જાણવું જોઈએ. આ પ્રમાણે અશ્રુતકલ્પના સંબંધમાં પણ સમજવું જોઈએ. રૈવેયકવિમાન, અનુત્તરવિમાન અને ઈત્યાગભારા પૃથ્વીનાં વિષયમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. ભંતે ! જે પૃથ્વીકાયિક જીવ આ શર્કરાખભા પૃથ્વીમાં મરણ-સમુદ્યાતથી સમવહત થઈને સૌધર્મ કલ્પમાં પૃથ્વીકાયિક રુપમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો
ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પુદગલ ગ્રહણ કરે છે કે પહેલા પુદ્ગલ ગ્રહણ કરીને પછી
ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનાં પૃથ્વીકાયિક
જીવોનાં ઉત્પાદ આદિ કહ્યા તે પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીકાયિક જીવોનાં ઉત્પાદ આદિ ઈત્યાગભારા પૃથ્વી સુધી જાણવું જોઈએ. જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીકાયિક જીવોનાં માટે કહ્યું તે પ્રમાણે અધ:સપ્તમ પૃથ્વીમાં મરણસમુદઘાતથી સમવહત જીવન ઈત્માત્મારા પૃથ્વી સુધી ઉત્પાદ આદિ જાણવાં જોઈએ. શેષ બાકીનું બધુ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ.
गविज्जविमाणे अणुत्तरविमाणे ईसिपब्भाराए य एवं चेव।
प. पुढविकाइएणं भंते! सक्करप्पभाए पुढवीएसमोहए
समोहणित्ताजे भविएसोहम्मे कप्पे पुढविकाइयत्ताए उववज्जित्तए, "सेणंभंते! किं पुल्विं उववज्जित्ता पच्छा संपाउणेज्जा? पुल्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा ?"
उ. गोयमा ! एवं जहा रयणप्पभाए पुढविकाइओ
उववाइओ तहा सक्करप्पभाए पुढविकाइओ वि उववाएयबो-जाव-ईसिपब्भाराए।
एवं जहा रयणप्पभाए वत्तव्बया भणिया। एवं -जाव- अहेसत्तमाए समोहओ ईसिपब्भाराए उववाएयब्बो।
સે તે વેવા
- વિચા. સ. ૨૭, ૩.૬, .-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org