________________
૨૦૧૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૩. નાયમા ! १. असंजयभवियदव्वदेवाणं जहण्णेणं
भवणवासीसु, उक्कोसेणं उवरिमगेविज्जएसु,
૨,
अविराहियसंजमाणं जहण्णेणं सोहम्मे कप्पे,
उक्कोसेणं सब्वट्ठसिद्धे विमाणे, ३. विराहियसंजमाणं जहण्णेणं भवणवासीसु,
૩ોસે સોદમે છે, ४. अविराहियसंजमासंजमाणं जहण्णेणं सोहम्मे
कप्पे, उक्कोसेणं अच्चुए कप्पे, ५. विराहियसंजमासंजमाणंजहण्णेणंभवणवासीसु,
उक्कोसेणं जोइसिएसु, ६. असण्णीणं जहण्णेणं भवणवासीसु,
उक्कोसेणं वाणमंतरेसु, अवसेसा सव्वे जहण्णेणं भवणवासीसु, उक्कोसेणं वोच्छामि, ૭. તાવસા" નોfસામુ, ૮. પંઘિયાળે સોદમે છે, ९. चरग-परिवायगाणं बंभलोए कप्पे, ૨૦. ફિન્નિસિયા તૃત . ૨૨. તેરિષ્ઠયાનું સદસારે છે, १२. आजीवियाणं अच्चुए कप्पे, १३. आभिओगियाणं अच्चुए कप्पे, १४. सलिंगीणं दंसणवावन्नगाणं उवरिमगेवेज्जएसु।'
- વિ . સં.૧, ૩.૨, મુ. ૨૧ ६९. देवकिब्बिसिएसु उववायकारण परूवणं૫. કેવિિસિયા મેતે ! સુગ્ગાવાળ,વિવિ-
सियत्ताए उववत्तारो भवंति? उ. गोयमा ! जे इमे जीवा आयरियपडिणीया,
उवज्झायपडिणीया, कुलपडिणीया, गणपडिणीया, संघपडिणीया, आयरिय-उवज्झायाणं अयसकरा, अवण्णकरा, अकित्तिकरा बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिनिवेसेहिं य अप्पाणं च, परं च
ગૌતમ ! ૧, અસંયત ભવ્ય દ્રવ્ય દેવોનું જધન્ય ભવનવા
સીઓમાં, ઉત્કૃષ્ટ ઉપરિમ રૈવેયકોમાં, ૨. અવિરાધિત સંયમવાળાનું જઘન્ય સૌધર્મકલ્પમાં,
ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનમાં, ૩. વિરાધિત સંયમવાળાનું જઘન્ય ભવનવા
સીઓમાં, ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પમાં, ૪. અવિરાધિત સંયમસંયમવાળાનું જઘન્ય સૌધર્મ
કલ્પમાં, ઉત્કૃષ્ટ અશ્રુત કલ્પમાં, ૫. વિરાધિત સંયમસંયમવાળાનું જઘન્ય
ભવનવાસીઓમાં, ઉત્કૃષ્ટ જયોતિષ્ક દેવોમાં, ૬. અસંજ્ઞી જીવોનું જઘન્ય ભવનવાસીઓમાં,
| ઉત્કૃષ્ટ વાણવ્યંતર દેવોમાં ઉત્પાદ કહ્યું છે. બાકીનાં બધાનો ઉત્પાદ જઘન્ય ભવનવાસીઓમાં, અને ઉત્કૃષ્ટ ઉત્પાદ ક્રમથી કહીશ - ૭. તાપસીનું જયોતિષ્કોમાં, ૮. કાંદર્ષિકોનું સૌધર્મ કલ્પમાં, ૯. ચરક પરિવ્રાજકોનું બ્રહ્મલોક કલ્પમાં, ૧૦. કિલ્વિપિકનું લાંતક કલ્પમાં, ૧૧. તિર્યંચનું સહસ્ત્રાર કલ્પમાં, ૧૨. આજીવિકોનું અશ્રુત કલ્પમાં, ૧૩. આભિયોગિકોનું અશ્રુત કલ્પમાં, ૧૪. શ્રદ્ધાભ્રષ્ટ સ્વલીંગી શ્રમણોનું ઉપરનાં
રૈવેયકોમાં ઉત્પાદ થાય છે.
૯. કિલ્વિષિક દેવોમાં ઉત્પત્તિનાં કારણોનું પ્રરુપણ : પ્ર. ભંતે ! ક્યા કર્મોનાં ગ્રહણથી કિલ્વિષિક દેવ,
કિલ્વિષિક દેવનાં રુપમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જે જીવ આચાર્ય, ઉપાધ્યાય, કુળ, ગણ અને સંઘનાં પ્રત્યનિક હોય છે તથા આચાર્ય અને ઉપાધ્યાયનાં અપયશ, અવર્ણવાદ અને અકીર્તિ કરનાર છે તથા ઘણા અસદુભાવોને પ્રકટ કરનાર અને મિથ્યાત્વનાં કદાગ્રહોથી સ્વયંને, બીજાને અને
?, TUT, ૫, ૨૦, સુ. ૧૪૭ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org