________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૩૧
१७. केवइया ओहिदसणी उववज्जति ? १८. केवइया आहारसण्णोवउत्ता उववज्जति ?
१९. केवइया भयसण्णोवउत्ता उववजंति ?
२०. केवइया मेहुणसण्णोवउत्ता उववज्जति ?
२१. केवइया परिग्गहसण्णोवउत्ता उववज्जति ?
૧૭. કેટલા અવધિ-દર્શની ઉત્પન્ન થાય છે ? ૧૮. કેટલા આહાર-સંજ્ઞોપયોગયુક્ત જીવ ઉત્પન્ન
થાય છે ? ૧૯. કેટલા ભય-સંજ્ઞોપયોગયુક્ત જીવ ઉત્પન્ન
થાય છે ? ૨૦. કેટલા મૈથુન-સંજ્ઞોપયોગયુક્ત જીવ ઉત્પન્ન
થાય છે ? ૨૧. કેટલા પરિગ્રહ-સંજ્ઞોપયોગયુક્ત જીવ ઉત્પન્ન
થાય છે ? ૨૨. કેટલા સ્ત્રીવેદક જીવ ઉત્પન્ન થાય છે ? ૨૩. કેટલા પુરુષવેદક જીવ ઉત્પન્ન થાય છે ? ૨૪. કેટલા નપુંસકવેદક જીવ ઉત્પન્ન થાય છે ? ૨૫. કેટલા ક્રોધકષાયી જીવ ઉત્પન્ન થાય છે ? ૨-૨૮, કાવત- કેટલા લોકપાયી જીવ ઉત્પન્ન
થાય છે ? ૨૯. કેટલા શ્રોત્રેન્દ્રિય ઉપયોગયુક્ત ઉત્પન્ન થાય
२२. केवइया इत्थिवेदगा उववज्जति ? २३. केवइया पुरिसवेदगा उववज्जति ? ૨૪. વય નપુંસાવે ૩વવનંતિ ? २५. केवइया कोहकसाई उववज्जति ? ૨૬-૨૮, -નવ-દેવા નીલસાક્૩વવíતિ?
२९. केवइया सोइंदियोवउत्ता उववज्जति?
३०-३३. -जाव- केवइया फासिंदियोवउत्ता उववज्जंति? ३४. केवइया नोइंदियोवउत्ता उववज्जति?
३५. केवइया मणजोगी उववज्जंति ? ३६. केवइया वइजोगी उववज्जति ? રૂ ૭, વેવા યનો ૩વવંન્નતિ ? ३८. केवइया सागारोवउत्ता उववज्जंति ?
૩૦-૩૩. વાવત-કેટલા સ્પર્શેન્દ્રિય ઉપયોગયુક્ત
ઉત્પન્ન થાય છે ? ૩૪. કેટલા નો ઈન્દ્રિયોપયોગ (મન) જીવ ઉત્પન્ન
થાય છે ? ૩૫. કેટલા મનોયોગી જીવ ઉત્પન્ન થાય છે ? ૩૬. કેટલા વચનયોગી જીવ ઉત્પન્ન થાય છે ? ૩૭. કેટલા કાયયોગી જીવ ઉત્પન્ન થાય છે ? ૩૮. કેટલા સાકારોપયોગ યુક્ત જીવ ઉત્પન્ન
થાય છે ? ૩૯. કેટલા અનાકારોપયોગ યુક્ત જીવ ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વીનાં ત્રીસ લાખ
નારકાવાસોમાંથી સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં – ૧. જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત
નરયિક ઉત્પન્ન થાય છે. ૨. જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત
કાપોતલેશી જીવ ઉત્પન્ન થાય છે.
३९. केवइया अणागारोवउत्ता उववज्जति ?
उ. गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए तीसाए
निरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुनेरइएसु
છે
जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा उक्कोसेणं संखेज्जा नेरइया उववज्जति । जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा उक्कोसेणं संखेज्जा काउलेस्सा उववज्जति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org