SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ s अब्बोछित्तिणयट्ठयाए काले अण्णे चयंति, अण्णे અલુચ્છિત્તિનય (દ્રવ્યાસ્તિકનય)થી તે આયુનો उववज्जंति, ક્ષય થવાથી અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. चवणोववाया आहिए त्ति वएज्जा। આ એક પ્રકારથી ચંદ્ર અને સૂર્યનો ચ્યવન અને - મૂરિય, પા. ૨૭, મુ. ૮૮ ઉપપાત કહ્યો છે. રૂ. રચનgબાપુરવ સંમ્બવિત્ય, નિરાવાસુ ૩૧. રત્નપ્રભા પૃથ્વીનાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં उववन्नगाणं नारगाणं एगूणचत्तालाणं पण्हाणं समाहाणं- ઉત્પન્ન થનાર નારકોનાં ૩૯ પ્રશ્નોનું સમાધાન : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए केवइया પ્ર. ભંતે! આ રત્નપ્રભાપૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ निरयावाससयसहस्सा पण्णत्ता? કહ્યા છે ? ૩. નિયમ ! તનું નિરીવાસસયસદસ્ય પૂછત્તા ! ઉ. ગૌતમ ! (આમાં) ત્રીસ લાખ નરકાવાસ કહ્યા છે. प. ते णं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? પ્ર. ભંતે ! તે નરકાવાસ સંખ્યાત યોજન વિસ્તારવાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? उ. गोयमा! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा वि। ઉ. ગૌતમ ! તે સંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે. प. इमीसे णं भंते ! यणप्पभाए पुढवीए तीसाए પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नेरइएसु નરકાવાસોમાંથી સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક एगसमएणं સમયમાં૨. વેયા નેરા ૩વર્નાતિ? ૧. કેટલા નૈરયિક જીવ ઉત્પન્ન થાય છે ? ૨. વે ઉત્તેરસ ૩વવન્નતિ? ૨. કેટલા કાપોતલેશ્યાવાળા નૈરયિક જીવ ઉત્પન્ન થાય છે ? ३. केवइया कण्हपक्खिया उववज्जति ? ૩. કેટલા કૃષ્ણપાક્ષિક જીવ ઉત્પન્ન થાય છે ? ४. केवइया सुक्कपक्खिया उववज्जंति ? ૪. કેટલા શુક્લ પાક્ષિક જીવ ઉત્પન્ન થાય છે ? केवइया सण्णी उववज्जति ? ૫. કેટલા સંજ્ઞી જીવ ઉત્પન્ન થાય છે ? केवइया असण्णी उववज्जति ? ૬. કેટલા અસંજ્ઞી જીવ ઉત્પન્ન થાય છે ? केवइया भवसिद्धिया उववज्जंति ? ૭. કેટલા ભવસિદ્ધિક જીવ ઉત્પન્ન થાય છે ? ૮. વય મસિદ્ધિયા ૩વવપ્નતિ? ૮. કેટલા અભવસિદ્ધિક જીવ ઉત્પન્ન થાય છે? ९. केवइया आभिणिबोहियनाणी उववति? કેટલા આભિનિબોધિકજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १०. केवइया सुयनाणी उववज्जति ? ૧૦. કેટલા શ્રુતજ્ઞાની ઉત્પન્ન થાય છે ? ११. केवइया ओहिनाणी उववज्जति ? ૧૧. કેટલા અવધિજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १२. केवइया मइअन्नाणी उववज्जति ? ૧૨. કેટલા મતિઅજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १३. केवइया सुयअन्नाणी उववज्जति ? ૧૩. કેટલા શ્રુતઅજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १४. केवइया विभंगनाणी उववज्जति ? ૧૪. કેટલા વિર્ભાગજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १५. केवइया चक्खुदंसंणी उववज्जति ? ૧૫. કેટલા ચક્ષુદર્શની ઉત્પન્ન થાય છે ? १६. केवइया अचक्खुदंसणी उववज्जंति ? ૧૬. કેટલા અચક્ષુદર્શની ઉત્પન્ન થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy