SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. जइ गब्भवक्कंतिय-उरपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं पज्जत्तएहिंतो उववज्जति ? अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा! पज्जत्तए-गब्भवक्कंतिएहिंतो उववज्जति, नो अपज्जत्तए-गब्भवक्कंतिय-उरपरिसप्पथलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति । प. जइ भुयपरिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजो णिएहिंतो उववज्जंति, किं सम्मुच्छिम-भुयपरिसप्प-थलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति ? गब्भवक्कंतिय-भुयपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति ? उ. गोयमा ! दोहितो वि उववज्जंति । प. जइ सम्मुच्छिम-भुयपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं पज्जत्तय-सम्मुच्छिम-भुयपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? પ્ર. જો તે ગર્ભજ-ઉર:પરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય - તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું (ત) પર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે પર્યાપ્તા - ગર્ભોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તા-ગર્ભજ-ઉર:પરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) ભુજપરિસર્પ – સ્થળચર - પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી ઉત્પન્ન થાય છે – તો શું (તે) સમૂચ્છિમ- ભુજપરિસર્પ- સ્થળચરપંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ-ભુજપરિસર્પ-સ્થળચર- પંચેન્દ્રિય-તિર્યંચયો નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (ત) બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો સમૂરિછમ- ભુજપરિસર્પ- સ્થળચર- પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું (તે) પર્યાપ્તા- સચ્છિમ- ભુજપરિસર્પસ્થળચર- પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા-સમૂચ્છિ-ભુજપરિસર્પ- સ્થળચર - પંચેન્દ્રિય - તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, પ્ર. જો ગર્ભજ-ભુજપરિસર્પ- સ્થળચર-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ ! પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. अपज्जत्तय-सम्मुच्छिम-भुयपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तएहिंतो उववज्जति. नो अपज्जत्तएहिंतो उववज्जंति। प. जइ गब्भवक्कंतिय-भुयपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति, किं पज्जत्तएहिंतो उववज्जति ? अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति, नो अपज्जत्तएहिंतो उववज्जंति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy