________________
૧૯૬૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
उ. गोयमा ! से जहानामए इहं असोगवणे इ वा,
सत्तवण्णवणे इ वा, चंपगवणे इ वा, चूयवणे इ वा, तिलगवणे इ वा, लउयवणे इ वा, णिग्गोहवणे इ वा, छत्तोववणे इ वा, असणवणे इ वा, सणवणे इ वा, अयसिवणे इ वा, कुसुंभवणे इ वा, सिद्धत्थवणे इवा, बंधुजीवगवणे इ वा, णिच्चं कुसुमिय माइय लवइय थवइय गुलुइय गुच्छिय जमलिय जुवलिय विणमिय पणमिय सुविभत्त पिंडिमंजरिवडेंसगधरे सिरीए अईव-अईव उवसोभेमाणे-उवसोभेमाणे વિ ા
ઉ. ગૌતમ! જેમ આ મનુષ્ય લોકમાં જે નિત્યકુસુમિત,
નિત્ય વિકસિત, મૌરયુક્ત, કોંપલ યુક્ત પુષ્પ, ગુચ્છોથી યુક્ત, લતાઓથી આચ્છાદિત, પાંદડાનાં ગુચ્છાથી યુક્ત, સમ શ્રેણીમાં ઉત્પન્ન વૃક્ષોથી યુક્ત, યુગલ વૃક્ષોથી યુક્ત, ફળફૂલનાં ભારથી નમેલા, ફળફૂલના ભારથી ઝૂકેલ વિભિન્ન પ્રકારનાં વાળો અને મંજરિઓ રુપી મુકુટોને ધારણ કરેલ અશોકવન, સપ્તવર્ણવન, ચંપકવન, આમ્રવન, તિલકવૃક્ષોનાં વન, દૂધીની લતાઓનાં વન, વટવૃક્ષોનાંવન, છત્રોઘવન, અશનવૃક્ષોનાં વન, સનવૃક્ષોનાં વન, વટવૃક્ષોનાં વન, અળસીનાં વન, કુસુમ્બ વૃક્ષોનાં વન, સરસવ વન, બંધુજીવક વૃક્ષોનાં વન શોભાથી અતીવ-અતીવ ઉપશોભિત હોય છે. આ પ્રમાણે વાણવ્યંતર દેવોનાં દેવલોક જઘન્ય દસ હજાર વર્ષની તથા ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિવાળા અને ઘણા વાણવ્યંતર દેવોથી અને તેની દેવીઓથી આકીર્ણ (વ્યાપ્ત) વ્યાકીર્ણ (વિશેષવ્યાપ્ત) એક બીજા પર આચ્છાદિત પરસ્પર મળેલ ફુટ પ્રકાશવાળા, અત્યંત અવગાઢ શ્રીશોભાથી અતીવ ઉપસુશોભિત રહે છે. હે ગૌતમ!તે વાણવ્યંતર દેવોના (સ્થાન) દેવલોક આ પ્રમાણે કહ્યા છે.
एवामेव तेसिंवाणमंतराणं देवाणं देवलोगा जहन्नेणं दसवाससहस्सट्ठिईएहिं, उक्कोसेणं पलिओवमट्ठिईएहिं, बहूहिं वाणमंतरेहिं देवेहि य देवीहिं य आइण्णा विइकिण्णा उवत्थडासंथडा फुडा अवगाढ गाढा सिरीए अईव उवसोभेमाणा चिट्ठति ।
एरिसगा णं गोयमा ! तेसिं वाणमंतराणं देवाणं देवलोगा पण्णत्ता।
- વિ . સં.૧, ૩.૨, સુ.૨૨(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org