________________
૧૯૬૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
उ. गोयमा ! पुब्बिं विमोहेत्ता पच्छा वीईवएज्जा । णो
पुव्विं वीईवएत्ता पच्छा विमोहेज्जा।
प. महिड्ढिए णं भंते ! देवे अप्पिड्ढियस्स देवस्स
मज्झंमज्झेणं वीईवएज्जा? ૩. દંતા, Tોય ! વીર્વપ્રજ્ઞા प. से भंते ! किं विमोहित्ता पभू, अविमोहित्ता पभू?
उ. गोयमा ! विमोहित्ता वि पभू, अविमोहित्ता वि पभू।
प. से भंते ! किं पुरि विमोहित्ता पच्छा वीईवएज्जा,
पुट्विं वीईवएत्ता पच्छा विमोहिज्जा ?
उ. गोयमा ! पुट्विं वा विमोहित्ता पच्छा वीईवएज्जा,
पुरि वा वीईवएज्जा पच्छा विमोहिज्जा ।
प. अप्पिढिए णं भंते ! असुरकुमारे महिड्ढियस्स
असुरकुमारस्स मज्झमज्झेणं वीईवएज्जा? ૩. શૌચમ ! જે ફળદ્દે સમા
एवं असुरकुमारेण वि तिन्नि आलावगा भाणियव्वा जहा ओहिएणं देवेणं भणिया एवं -जावथणियकुमारेणं, वाणमंतर-जोइसिय-वेमाणिएणं एवं-चेव ।
ઉ. ગૌતમ ! તે દેવ પહેલા તેને વિમોહિત કરે છે અને
પછી જાય છે. પરંતુ પહેલા જઈને પછી વિમોહિત
કરતા નથી. પ્ર. ભંતે ! શું મહદ્ધિક દેવ, અલ્પઋદ્ધિક દેવનાં વચ્ચો
વચ્ચે થઈને જાઈ શકે છે ? ઉં. હા, ગૌતમ ! જઈ શકે છે. પ્ર. ભંતે ! તે મહર્બિક દેવ તે અલ્પદ્ધિક દેવને
વિમોહિત કરીને જાય છે કે વિમોહિત કર્યા વગર
જાય છે ? ઉ. ગૌતમ! તે વિમોહિત કરીને પણ જઈ શકે છે અને
વિમોહિત કર્યા વગર પણ જઈ શકે છે. પ્ર. ભંતે ! શું તે મહદ્ધિક દેવ અલ્પઋદ્ધિવાળા દેવને
પહેલા વિમોહિત કરીને પછી જાય છે કે પહેલા
જઈને પછી વિમોહિત કરે છે ? ઉ. ગૌતમ ! તે મહદ્ધિક દેવ પહેલા તેને વિમોહિત
કરીને પછી પણ જઈ શકે છે અને પહેલા જઈને
પછી પણ વિમોહિત કરી શકે છે. પ્ર. ભંતે ! અલ્પઋદ્ધિક અસુરકુમાર દેવ મહદ્ધિક
અસુરકુમાર દેવનાં વચ્ચોવચ્ચે થઈને જઈ શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી.
આ પ્રમાણે સામાન્ય દેવોનાં આલાપકોની જેમ અસુરકુમાર -યાવત-સ્તનિતકુમારનાં પણ ત્રણ-ત્રણ આલાપક કહેવા જોઈએ. વાણવ્યતર જયોતિષ્ક અને વૈમાનિક દેવોનાં પણ
આ પ્રમાણે ત્રણ-ત્રણ આલાપક કહેવા જોઈએ. પ્ર. ભંતે ! શું અલ્પઋદ્ધિક દેવ મહર્તિક દેવીનાં
મધ્યમાં થઈને જઈ શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (અર્થાતુ - જઈ
શકતા નથી.) પ્ર. ભંતે ! શું સમદ્ધિક દેવ સમદ્ધિક દેવીનાં વચ્ચોવચ્ચ
થઈને જઈ શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પ્રમત્ત હોય તો
નીકળી શકે છે. પૂર્વોક્ત પ્રકારથી દેવની સાથે દેવીનું પણ દંડક
વૈમાનિક સુધી કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અલ્પઋદ્ધિક દેવી, મહર્બિક દેવનાં મધ્યમાં
થઈને જઈ શકે છે ?
प. अप्पिढिए णं भंते ! देवे महिडिढयाए देवीए
मज्झमझेणं वीईवएज्जा? ૩ મયમ ! ફુદ્દે સટ્ટા
प. समिडिढए णं भंते ! देवे समिड्ढियाए देवीए
मझमज्झेणं वीईवएज्जा? उ. गोयमा ! णो इणद्वे समटे, पमत्तं पुण वीईवएज्जा।
तहेव देवेण य देवीए य दंडओ भाणियबो-जाव
वेमाणियाए। प. अप्पिढिया णं भंते ! देवी महिड्ढियस्स देवस्स
मझमज्झेणं वीईवएज्जा ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org