________________
દેવગતિ અધ્યયન
૧૯૩૩
मणिपेढिया अट्ठजोयणिया जहा वेमाणियाणं ।
तीसे णं मणिपेढियाए उवरिं महं एगे देवसयणिज्जे विउब्वइ । सयणिज्ज वण्णओ-जाव-पडिरूवे ।
तत्थ णंसेसक्केदेविंदे देवराया अठहिं अग्गमहिसीहिं सपरिवाराहिं दोहि य अणिएहिं-१. नट्टाणिएण य २.गंधव्वाणिएण यसद्धिं महयाहयनट्ट-जावदिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरइ।
प. जाहेणंभंते! ईसाणेदेविंदेदेवराया दिब्वाइंभोगभोगाई
भुंजिउकामे भवइ, ते कहमियाणि पकरेइ ?
उ. गोयमा ! जहा सकेतहा ईसाणे विनिरवसेसं।
एवं सणंकुमारे वि, नवरं-पासायवडेंसओ छज्जोयणसयाइं उड़ढं उच्चत्तेणं, तिण्णि जोयणसयाई विक्खंभेणं ।
ત્યાં વૈમાનિકોની મણિપીઠિકાનાં સમાન આઠ યોજન લાંબી-પહોળી મણીપીઠિકા છે, તે મણિપીઠિકાનાં ઉપર એક મોટી દેવ શૈધ્યાની વિદુર્વણા કરે છે. તે દેવી શૈય્યાનું વર્ણન પ્રતિરુપ છે ત્યાં સુધી કરવું જોઈએ. ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર સપરિવાર આઠ અગમહિષીઓની સાથે તથા નાટ્યાનીક અને ગંધર્વોનીક આ બે સૈન્ય મંડળીઓની સાથે જોરજોરથી વગાડે તેવા વાદ્યો આદિની સાથે દિવ્ય ભોગોપભોગોનો યાવત- ઉપભોગ કરતો થકો
રહે છે. પ્ર. ભંતે ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન દિવ્ય
ભોગોપભોગોનો ઉપભોગ કરવાનો ઈચ્છુક હોય ત્યારે તે સમયે શું કરે છે ? ગૌતમ ! જે પ્રમાણે શક્રનાં માટે કહ્યું છે તે પ્રમાણે સમગ્ર વર્ણન ઈશાનેન્દ્રનાં માટે પણ કરવું જોઈએ. આ પ્રમાણે સનત્કારેન્દ્રનાં માટે પણ કહેવું જોઈએ. વિશેષ : તેના પ્રાસાદાવાંસકોની ઉંચાઈ છસો (60) યોજનની છે અને લંબાઈ-પહોળાઈ ત્રણસો યોજનની છે. આઠ યોજનાની મણિપીઠિકાનું વર્ણન તે પ્રમાણે કહેવું જોઈએ. તે મણીપીઠિકાનાં ઉપર એક વિશાળ સિંહાસનની વિદુર્વણા કરે છે. જે પરિવાર સહિત કહેવું જોઈએ. ત્યાં દેવેન્દ્ર દેવરાજ સનકુમાર બોત્તેર હજાર સામાનિક દેવો -વાવ- ચતુર્ગણિત બોત્તેર હજાર (બે લાખ અયાસી હજાર) આત્મરક્ષક દેવો અને ઘણા સનકુમાર કલ્પવાસી વૈમાનિક દેવોથી પરિવૃત્ત થઈને જોર-જોરથી વગાડતા વાદ્યો આદિની સાથે દિવ્ય ભોગોપભોગોનો ઉપભોગ કરતા રહે છે. આ પ્રમાણે જેમ સનકુમાર (દેવેન્દ્રોનું વર્ણન કર્યું છે તેજ પ્રમાણે પ્રાણત અને અશ્રુત કલ્પ સુધીનાં ઈન્દ્રોનું વર્ણન કરવું જોઈએ. વિશેષઃ જેનો જેટલો પરિવાર હોય તેટલું કહેવું જોઈએ. પ્રાસાદની ઉંચાઈ પોતાના કલ્પનાં વિમાનોની ઉંચાઈનાં બરાબર અને લંબાઈ-પહોળાઈ તેનાથી અડધી -ચાવતુ- અશ્રુત કલ્પનાં પ્રાસાદાવતંસક નવસો યોજન ઉંચા અને ચારસો પચાસ યોજન લાંબા પહોળા છે.
मणिपेढिया तहेव अट्ठजोयणिया।
तीसेणं मणिपेढियाए उवरिंएत्थ णं महेगंसीहासणं विउब्वइ, सपरिवारं भाणियब्बं । तत्थ णं सणंकुमारे देविंदे देवराया बावत्तरीए सामाणियसाहस्सीहिं-जाव-चउहिं य बावत्तरीहिं आयरक्खदेवसाहस्सीहिं बहूहिं सणंकुमार कप्पवासीहिं वेमाणिएहिं देवेहि य सद्धिं संपरिखुडे महया हय-नट्ट-जाव-दिव्वाइंभोगभोगाइं जमाणे વિદરા एवं जहा सणंकुमारे तहा-जाव-पाणओ अच्चुओ।
नवरं-जो जस्स परिवारो सो तस्स भाणियब्वो।
पासाय उच्चत्तं जं सएसु-सएसु कप्पेसु विमाणाणं उच्चत्तं अद्धद्धं वित्थारो -जाव- अच्चुयस्स नव जोयणसयाइं उड़ढं उच्चत्तेणं अद्ध पंचमाई जोयणसयाई विक्खंभेणं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org